Sunday, August 4, 2024
Death/Funeral
વાંકાનેર નિવાસી હાલ કલકત્તા જીતેન્દ્રભાઇ મણિલાલ દોશી
With profound grief and sorrow we inform you that Shri Jitendra M Doshi
left for his heavenly abode
on 03-08-2024 at 6.20 AM.
His last journey to keoratala ghat will start from our residence
at 11.30 AM
10D, Ashutosh Mukherjee Road, Kolkata 700020
🙏
Jigesh Doshi 9007282527
Chetan Doshi 7439856772
Friday, August 2, 2024
Death
મોરબી નીવાસી હાલ અમદાવાદ
અશોકકુમાર જટાશંકર મહેતાના ધર્મપત્ની
અ.સૌ. પ્રજ્ઞાબેન (ઉં.વ.૭૪)
તે રોનક, તેજસ, નેહા તથા નિશાના માતુશ્રી,
તે કૃતિ, નીલ, ભાવેશકુમાર દોશી તથા ધીરેનકુમાર દોશીના સાસુજી
શુક્રવાર તા.૨-૮-૨૦૨૪ ના અમદાવાદ મુકામે અરિહંતશરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર રાખેલ નથી.
મો.9824414254
Thursday, August 1, 2024
Death/Funeral
રંગપર બેલા નિવાસી હાલ અંધેરી
સ્વ. જમનાદાસ પાનાચંદ પારેખના ધર્મપત્ની
જશવંતી બેન (ઉ. વ. ૮૯)
તે કુમુદબેન દિલીપભાઈ શાહ, હર્ષાબેન કીર્તિભાઈ મહેતા, લતાબેન વિજયભાઈ લોદરીયાના માતુશ્રી,
તે અંબાવીદાસ અવિચળ મહેતાના સુપુત્રી,
તે સ્વ. મોહનભાઈ, સ્વ. પિતાંબરભાઈ, સ્વ. કાંતિભાઈ, સ્વ. ઉમેદભાઈ, સ્વ. રમણીકભાઇ, શ્રી વિનુભાઈ, સ્વ. લલીતાબેન, સ્વ. વિમળાબેનના ભાભી,
તે સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. હસમુખભાઈ, રાજેન્દ્રભાઈના બેન
બુધવાર તા. ૩૧-૭-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા તા. ૧-૮-૨૦૨૪ ના ગુરુવારે સવારે ૮.૩૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી પારસીવાડા સ્મશાન ગૃહ, અંધેરી ઈસ્ટ જશે.
એડ્રેસ:
૨/૨૦, ઝાલાવાડ નગર,
અંધેરી વેસ્ટ,
મુંબઈ
કોન્ટેક્ટ નં:
વિજયભાઈ લોદરીયા - 9323753136
ચિરાગભાઈ મહેતા - 9892161274
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Saturday, July 27, 2024
Saturday, July 20, 2024
Death
વાંકાનેર નિવાસી હાલ બેંગલુરુ
વકીલ લાલચંદ સુંદરજી શાહના પુત્ર
તથા
ધ્રોલનિવાસી હરિલાલ દોલતચંદ મોદીના જમાઈ
મનહરલાલ ( ઉ. વ. ૯૪)
તે અજય , મીના , બીના, પીયૂષના પિતાશ્રી,
તે અ.સૌ. કોકિલા, અ.સૌ. સેજલ, રમેશકુમાર મહેતા, અને અશોકકુમાર શાહ ના સસરા,
તે હનીષ - હેતલ, જશ, યેશાના દાદા,
તે મેઘા નિરવકુમાર, કુશલ - પ્રચિતા, મિતાલીના નાના,
તે હેઝલના મોટા દાદા,
તે કનિષ્કા, કહાન, દ્રિષના મોટા નાના,
તે સ્વ. સુમતિલાલ, સ્વ. શાંતિલાલના લઘુ બંધુ
શુક્રવાર તા. ૧૯-૦૭-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર રાખેલ નથી.
🙏 જય જિનેન્દ્ર 🙏
Sunday, July 14, 2024
Death/Funeral
વાંકાનેર નિવાસી હાલ ભાયંદર
સ્વ. કુંદનબેન પ્રવિણચંદ્ર હેમંતલાલ શાહ ના સુપુત્ર
પંકજભાઈ
તે રૂપલબેનના પતિ,
તે વિધિ અને વૃદ્ધિના પિતાશ્રી,
તે જયેશભાઈ અને પૂર્ણિમાબેન રાજેશકુમાર પારેખના ભાઈ,
તે વૈશાલીબેનના જેઠ,
તે વૃષ્ટી અને તત્વના મોટા પપ્પા,
તે કરણના મામા,
તે વાંકાનેર નિવાસી હાલ ભાયંદર સુરેશભાઈ નવલચંદ દોશીના જમાઈ
રવિવાર તા. ૧૪-૦૭-૨૦૨૪ના રોજ અરીહંત શરણ પામેલ છે.
તેમની અંતિમયાત્રા આજે સાંજે ૪:૩૦ કલાકે તેમના નિવાસ સ્થાને થી નીકળશે
પ્રાર્થનાસભા તથા લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે
B/1, G-3,
ઈન્દીરા કોમ્પલેક્ષ,
૬૦ ફીટ રોડ,
ભાયંદર (વેસ્ટ) થી નિકળશે.
પ્રફુલભાઈ હેમંતલાલ શાહ - 9892925778
જયેશભાઈ પ્રવિણચંદ્ર શાહ - 9867207796
Friday, July 12, 2024
Sunday, July 7, 2024
એમ. વી. જે. સમાજની ૨૪-૨૬ ની નવી કારોબારી કમિટી
શ્રી મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન સમાજ
૨૦૨૪-૨૦૨૬ ના વર્ષો માટે કારોબારીમાં ચુંટાયેલા
સભ્યોની યાદી
પ્રમુખ
(૧) શ્રી હિરેનભાઇ મહેશભાઈ લોદરીયા
કારોબારી સમિતી
(૨) શ્રી ભુપેશભાઈ મણિલાલ દોશી
(૩) શ્રી મહેન્દ્રભાઈ લાલચંદ ખંડોર
(૪) શ્રી ચેતનભાઈ સેવંતીલાલ સંઘવી
(૫) શ્રી હિતેશભાઈ ચિમનભાઈ સંઘવી
(૬) શ્રી કલ્પેશભાઈ રમેશભાઈ સંઘવી
(૭) શ્રી નિલેશભાઈ ભોગીલાલ શેઠ
(૮) શ્રી યોગેશભાઈ મહેન્દ્રભાઇ શેઠ
(૯) શ્રી નિમેશભાઈ ભુપતરાય મેહતા
(૧૦) શ્રી અજયભાઈ રસીકલાલ સંઘવી
(૧૧) શ્રી નિલેશભાઈ ભૂપતભાઇ મહેતા
(૧૨) શ્રી રાજેશભાઈ વિનોદભાઈ સંઘવી
(૧૩) શ્રી રશ્મીકાંત જેવતલાલ શાહ
(૧૪) શ્રી મેહુલભાઈ રાજેન્દ્રભાઈ શાહ
(૧૫) શ્રી જયેશભાઇ ત્ર્યંબકલાલ દોશી
(૧૬) શ્રી ભાવિનભાઈ મહેન્દ્રભાઈ ગાંધી
Wednesday, July 3, 2024
Death/Funeral
With profound grief, we hereby inform the sad demise of Smt. Mrudulaben Kantilal Vakharia ( Moty Mummy ). The last ritual rites from Sagar Darshan . Warden Road , today (03-07-2024) at 4.30 pm. Om Shanti 🙏
વાંકાનેર નિવાસી હાલ મુંબઈ
કાંતિલાલ વજેશંકર વખારિઆના ધર્મપત્ની
મૃદુલાબેન (ઉં.વ.૯૦)
તે તરુણભાઈ , કિરીટભાઈ, જીતુભાઈ , લીનાબેનના માતુશ્રી,
તે નીલાબેન, સુધાબેન, વર્ષાબેન તથા ધીરેનભાઈ દડિયાના સાસુ,
તે વિઠ્ઠલજી હિરાચંદ સંઘવીના પુત્રી,
તે અનુપચંદભાઈ તથા સુશીલાબેન દોશીના બહેન
બુધવાર તા. ૩-૭-૨૪ ના અરિહંતશરણ પામેલ છે.
તેમની પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૫-૭-૨૪ના રોજ
સાંજના ૪.૩૦ થી ૬ રાખેલ છે.
પ્રાર્થનાસ્થળ :
એસ.એન.ડી.ટી. કૉલેજ હૉલ,
રફી અહમદ કિડવાઈ રોડ,
માટુંગા,
મુંબઈ-૪૦૦૦૧૯.
Monday, July 1, 2024
Friday, June 28, 2024
Death
મોરબી નિવાસી હાલ સુરત
સ્વ. પ્રતાપરાય દયાલજી મહેતા તથા સ્વ.રૂક્ષ્મણીબેનના સુપુત્ર
નરેન્દ્રભાઇ
તે સ્વ. ધીરેન્દ્રભાઈ , સ્વ. ભુપતભાઈ, સ્વ. કિરીટભાઈ તથા પ્રદીપભાઈના મોટાભાઈ,
તે અમીબેનના જેઠ ,
તે ખુશ્બુ મયુર ગોરાણીયા તથા સિદ્ધિ મોક્ષેસ શાહના પિતાશ્રી,
તે સસરા પક્ષે વિમલચંદભાઈ જૈન ખંડવાના જમાઈ
શુક્રવાર તા.૨૮-૦૬-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે
તેમની પ્રાર્થનાસભા રવિવાર તા.૩૦-૦૬-૨૦૨૪ ના સવારે ૧૦ થી ૧૨ રાંદેર ગામ માં સુરત રાખેલ છે.
🙏🙏🙏🙏🙏
Death/Funeral
વાંકાનેર નિવાસી હાલ કાંદીવલી
અનોપચંદ જુઠાલાલ શાહના જમાઈ
ગિરીશ કુમાર નટવરલાલ શાહ (ઉં. વ. ૫૪)
તે કામિની (મુન્ની)ના પતિ,
તે ભવિષના પિતાશ્રી,
તે વિપુલ તથા જાગૃતિબેનના બનેવી
ગુરુવાર તા.૨૭-૦૬-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે
તેમની સ્મશાન યાત્રા શુક્રવાર તા. ૨૮-૦૬-૨૦૨૪ ના રોજ તેમના નિવાસ સ્થાનેથી નીકળશે
એડ્રેસ :
વિપુલ અ શાહ,
c/૩૦૨, શ્રધ્ધા બી & સી ,
વંશ હોસ્પિટલ પાસે,
૯૦ ફિટ રોડ ,
ઠાકુર કોમ્પ્લેક્સ ,
કાંદિવલી ઈસ્ટ,
મુંબઈ ૪૦૦૧૦૧
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
🙏🙏🙏🙏🙏
Death/Funeral
With profound grief and sorrow this is to inform you that Shri Dharmendra Vinodrai Sheth (Brother of Kaushik Bhai and Rajesh Bhai Sheth and Father of Hardik Sheth and Nirali Saurabh Mehta), Age 59 years left for his heavenly abode today 28/06/2024 at 6:30 AM.
His last journey to Keoratala will start today from his residence at 5 PM
His last journey to Keoratala will start today from his residence at 5 PM
38/2A Girish Mukherjee Raod
Near Indu Building
Kolkata 700025
Kaushik Sheth
9831749309
Rajesh Sheth
9830231518
Hardik Sheth
9831389478
Tuesday, June 18, 2024
Death /Funeral
વાંકાનેર નિવાસી હાલ રાજકોટ
જીતેન્દ્ર શાંતિલાલ શાહના ધર્મપત્ની
બીનાબેન (ઉં. વ. ૬૫)
તે શ્રેયસ તથા દર્શીબેનના માતુશ્રી,
તે જુલી,સંદીપકુમાર જસાણીના સાસુ,
તે ઇન્દ્રકાંતભાઈ,વિનુભાઈ, કિશોરભાઈ, કીર્તિભાઈ તથા અરુણાબેન કમલેશ મહેતાના બંધુપત્ની,
તે સ્વ. નટવરલાલ પરસોતમ મહેતાના દિકરી,
તે શૈલેષભાઈ, નીતાબેન તથા પ્રીતિબેનના બેન
મંગળવાર તારીખ ૧૮-૦૬-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે
તેમની અંતિમયાત્રા મંગળવાર તારીખ ૧૮-૦૬-૨૦૨૪ ના રોજ
સાંજે ૫:૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે
એડ્રેસ:-
આંગન એપાર્ટમેન્ટ ,
૨ સૂર્યોદય સોસાયટી ,
સરકીર્તન મંદિરવાળી શેરી,
કાલાવડ રોડ ,
રાજકોટ.
Wednesday, June 12, 2024
Death/Funeral
ટીકર રણનિવાસી, હાલ માટુંગા
સ્વ. ધીરજલાલ કીરચંદ પોપટલાલ મહેતાના ધર્મપત્ની
ગં.સ્વ.દમયંતીબેન (ઉ .વ. ૭૨)
તે અનિતાબેન,ભાવેશ તથા હીરેનના માતુશ્રી,
તે ચેતનકુમાર શાહ,પારૂલ અને નિશાના સાસુજી,
તે પિયર પક્ષે અમૃતલાલ જેઠાલાલ ઘોલાણીના સુપુત્રી,
તે સ્વ. નટવરભાઇ, ઇન્દ્રકુમાર, ભરતભાઇ, લીલાબેન અને પ્રતિભાબેનના ભાભી,
તે કિંજલ આગમકુમાર શાહ, વૃદ્ધિ અને દેવાંશના દાદીમા
મંગળવાર તાઃ૧૧-૬-૨૦૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે.
તેમની અંતિમયાત્રા ગુરૂવાર, તાઃ૧૩-૬-૨૦૨૪ના રોજ
સવારે ૧૧ઃ૦૦ વાગે તેમના નિવાસસ્થાનેથી નીકળશે.
એડ્રેસઃ
૧૩૩/૧૩૪, ચંદ્રમણી હા. સોસાયટી,
રોડ નં-૪,
૩જે માળે, ફ્લેટ નં-૩૦૨,
માટુંગા(સે.રે.) મુંબઈ-૪૦૦૦૧૯
મો.નં. ભાવેશભાઈઃ 9820318960
લોકેશનઃ https://maps.app.goo.gl/dUnQn8UdZMsmfs2U6
બન્ને પક્ષ તરફથી પ્રાર્થનાસભા શનિવાર તા. ૧૫-૬-૨૦૨૪ના
૧૦ થી ૧૧.૩૦.કે. એસ. એન.ડી. ટી. હોલ,
રફી અહમદ કિડવાઇ રોડ,
માટુંગા (સે.રે.),
લૌકિક વ્યવહાર બંધ છે.
Subscribe to:
Posts (Atom)












