Friday, October 6, 2017

Monday, September 25, 2017

Sunday, September 24, 2017

Friday, September 22, 2017

અવસાન

ભડિયાદ (પીર) (હાલ મીરારોડ) ગં. સ્વ. સવિતાબેન જેઠાલાલ ડાહ્યાલાલ શાહના પુત્ર કનક (ઉં. વ. ૫૩) ૧૬-૯-૧૭ના શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે પ્રફુલ્લાબેનના પતિ. કુમારી કૃતિકા (કોમલ) તથા બીનલના પિતાજી. શ્ર્વસુર પક્ષે ટીકર (રણ) નિવાસી (હાલ બોરીવલી) સ્વશ્રી કાંતીલાલ લાલચંદ દેવશીભાઈ મહેતાના જમાઈ. કાંતીભાઈ, નરેશભાઈ, પંકજભાઈ, યશવંતભાઈ, કુંદનબેન કાંતીલાલ, પ્રવિણાબેન રમણીકલાલ, કોકિલાબેન મહેન્દ્રભાઈ તથા ભારતીબેન નરેન્દ્રભાઈના ભાઈ. ઠે: વી-૧૦, વિનયનગર, ફ્લેટ નં. ૩૦૪, પ્લેસન્ડ પાર્કની સામે, બ્રાન્ડ ફેકટરીની પાછળ, મીરા-ભાયંદર રોડ, મીરારોડ (ઈ.) લૌકિક વ્યવહાર બંધ છે.

Death


Saturday, September 16, 2017

Tuesday, September 12, 2017

Samaj Utkarsh Volume 56 Issue No 7 July 2017


To read  Samaj Utkarsh click here  

Jivanchakra  Page 3 

Mahila Mandal Circulars Pages 4-5 

Samaj Utkarsh Advertisement Rates Page 5  

Circular about - 57th Kshamapana Samelan at Nageshwar Tirth , Manor on 17-09-2017 pages 10-11

Sabhar Sweekar Receipt Nos  506,520,525,527-529,531-537 and 610 to 624 Page 18

Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff

Sunday, September 10, 2017

Friday, September 8, 2017

Thursday, September 7, 2017

Friday, August 11, 2017

Thursday, August 10, 2017

Samaj Utkarsh Volume 56 Issue No 6 June 2017


To read  Samaj Utkarsh click here  

Jivanchakra  Page 3 

Sabhar Sweekar Receipt Nos  487 to 500 and 514 to 524   Pages 10  

Donors List of Note Book & Stationery Distribution  Page 11

Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff

Wednesday, August 2, 2017

અવસાન

પોરબંદર હાલ કાંદિવલી વસંતબેન વિનોદરાય ગોસલિયાના પુત્ર હિતેષકુમાર (ઉં. વ. ૫૫) તા. ૩૦-૭-૧૭ રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે સાધનાના પતિ. રિશિતા અભયકુમાર શાહના પિતા. જ્યોતિકાબેન કિશોરભાઈ શાહના વેવાઈ. સ્વ. ઈંદુમતી હરીશભાઈ પારેખના જમાઈ. નિલેશ, કુસુમ કલ્પેશ શાહના બનેવી. ઠે.: ૩૩૮/૨૩, સેકટર નં. ૩, ચારકોપ, કાંદિવલી (વેસ્ટ), મુંબઈ-૬૭. લૌકિક વ્યવહાર બંધ છે.

Tuesday, August 1, 2017

અવસાન

વાંકાનેર હાલ કલકત્તા સ્વ. શીવલાલ ભીમજી પટેલના પુત્ર ધીરજલાલભાઇ (ઉં. વ. ૯૧) તા. ૩૧-૭-૧૭ના અરિહંતશરણ પામેલ છે. તે સુરેશ, ભરત, વીણાબેન વિનયકુમાર સંઘવી, માલતીબેન મનહરભાઇ શાહ, મીનાબેન જીતેન્દ્રકુમાર કોઠારી તથા બા. બ્ર. સારસ્વતીબાઇ મહાસતીજીના સાંસારીક પિતાશ્રી. સ્વ. નવનીતભાઇના વડીલ બંધુ. સ્વ. સવચંદ ભીમજી પટેલ તથા મંગળાબેનના ભત્રીજા. પીયર પક્ષે કાંતીલાલ અમૃતલાલ શાહના બનેવી. પ્રાર્થના શુક્રવાર ૪-૮-૧૭ના કલકત્તા રાખેલ છે.