વાંકાનેર હાલ કલકત્તા સ્વ. શીવલાલ ભીમજી પટેલના પુત્ર ધીરજલાલભાઇ (ઉં. વ. ૯૧) તા. ૩૧-૭-૧૭ના અરિહંતશરણ પામેલ છે. તે સુરેશ, ભરત, વીણાબેન વિનયકુમાર સંઘવી, માલતીબેન મનહરભાઇ શાહ, મીનાબેન જીતેન્દ્રકુમાર કોઠારી તથા બા. બ્ર. સારસ્વતીબાઇ મહાસતીજીના સાંસારીક પિતાશ્રી. સ્વ. નવનીતભાઇના વડીલ બંધુ. સ્વ. સવચંદ ભીમજી પટેલ તથા મંગળાબેનના ભત્રીજા. પીયર પક્ષે કાંતીલાલ અમૃતલાલ શાહના બનેવી. પ્રાર્થના શુક્રવાર ૪-૮-૧૭ના કલકત્તા રાખેલ છે.
-
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.