Wednesday, April 1, 2015

Happy New Financial Year 2015-16


Death


Native : Khakhrechi
Currently At : Borivali, Mumbai
Name of the deceased :Vijay Chhotalal Lodaria

Age : 70 Years
Date of Death :30-03-2015. 

Wife : Jyotiben
Son : Niral
Daughter-in-Law : Alpa
Daughter : Alpa Hiren Sevantilal Shah
Father-in-Law  : Jitendra Bhagwandas Shah (Patan- Walkeshwar)

Father : Late Chhotalal Devshi Lodaria
No Prayer Meeting

May His Soul rest in Eternal Peace 

ખાખરેચી હાલ બોરીવલી સ્વ. છોટાલાલ દેવશીભાઇ લોદરીયાના પુત્ર વિજયભાઇ (ઉં. વ. ૭૦) તા. ૩૦-૩-૧૫ના સોમવારે અરિહંતશરણ પામેલ છે. તે જયોતીબેનના પતિ. નીરલ, અલ્પાના પિતાશ્રી. અ. સૌ. અલ્પાબેન હીરેનકુમાર સેવંતીલાલ શાહના સસરા. પાટણ નિવાસી હાલ વાલકેશ્ર્વર જીતેન્દ્રભાઇ ભગવાનદાસ શાહના જમાઇ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

Tuesday, March 31, 2015

Samaj Utkarsh Volume 49 Issue No 2 February 2015



To read Pages 1 to 10 of Samaj Utkarsh click here  

Editorial Page 1 

Jivanchakra Page 3 

Sanstha Samachar Page 4

Pu. Acharya Shri Vijay Prashamchandrasoori ma. sa. Jivan Jarmar Pages 5 to 7

Annual Day Function Report Pages 9 -11

To read Pages 11 to 20  of Samaj Utkarsh click here 

Annual Function Photos 11 to 14

Bio Data of Marriageable Boys & Girls Page 18

To read Pages 21 to 30  of Samaj Utkarsh click here

Appeal to join UPDHANA TAP  Page 26

Donors list for Annual day function Page 27

List of Prize winners Pages 28 to 31

To read Pages 31 to 40  of Samaj Utkarsh click here


Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff

2) Volume No of Samaj Utkarsh seems to have been changed and new style numbering has been introduced.

Saturday, March 21, 2015

કાળધર્મ

પ. પુ. મુનિરાજ યોગશ્રમણ વિજયજી મ.સા. શંખેશ્ર્વર તીર્થ મુકામે શુક્રવાર, ૧૩-૩-’૧૫ના કાળધર્મ પામેલ છે. સંસારપક્ષે વાંકાનેર નિવાસી હાલ કલ્યાણ સ્વ. સોમચંદ જસરાજ પારેખના પુત્ર સાંસારિક નામ કનકરાય (ઉં. વ. ૭૨), ક્રિના, હિમાંશુના પિતા. તુષાર સોલાણી, જીજ્ઞાના સસરા. મંજુબેન, વસુબેન, અનંતરાય, રમીલાબેન, અતુલકુમાર, ભદ્રાબેનના ભાઈ. સ્વ. વસુમતીબેન સુમતીચંદ્ર શાહના જમાઈ.

Thursday, March 19, 2015

Death



Native : Morbi
Currently At : Ghatkopar, Mumbai
Name of the deceased :Bhanumati Indulal Doshi

Age : 78 Years
Date of Death :19-03-2015. 

Husband : Late Indulal Tarachand Doshi
Sons : Vijaybhai, Late Jayeshbhai  

Daughter-in-Law : Pannaben
Daughter : Pritiben Mayurbhai Patel
Brothers-in-Law  : Mugatbhai
, Avanibhai
Sisters-in-Law : Ushaben, Indiraben
Father-in-Law  : Late Tarachand Kalidas Doshi 

Father : Late Kantilal Roopchand Sanghavi
Bhavyatra on Saturday, 21st March 2015 between 9:30AM & 11:30 AM at Parasdham, Vallabhbaug Cross Lane, Tilak Road, Ghatkopar (E)
May Her Soul rest in Eternal Peace 

મોરબી હાલ ઘાટકોપર સ્વ. દોશી ઇન્દુલાલ તારાચંદ કાલીદાસના ધર્મપત્ની ગં. સ્વ. ભાનુમતીબેન (ઉં. વ. ૭૮) ગુરુવાર તા. ૧૯-૩-૧૫ના અરિહંતશરણ પામેલ છે. તે વિજયભાઇ, સ્વ. જયેશભાઇ, પ્રીતીબેન મયુરભાઇ પટેલના માતુશ્રી. પન્નાબેનના સાસુજી. પિયર પક્ષે વાંકાનેર નિવાસી સ્વ. કાંતીલાલ રૂપચંદ સંઘવીના દીકરી. ઉષાબેન મુગટભાઇ તથા ઇન્દીરાબેન અવનીકુમારના ભાભી. બંને પક્ષની ભાવયાત્રા શનિવાર ૨૧-૩-૧૫ના સવારે ૯.૩૦ થી ૧૧.૩૦ સ્થળ: પારસધામ, વલ્લભબાગ લેન, તીલક રોડ, ઘાટકોપર (ઇ.).

અવસાન

જામનગર હાલ મુંબઈના સ્વ. જયંતિલાલ મોનજી વોરાના પુત્ર વિરેન્દ્રભાઈના ધર્મપત્ની રેખાબેન (ઉં. વ. ૬૨) ૧૬-૩-૧૫ના અરિહંતશરણ થયેલ છે. તે રોશની ભૌમિક વોરાની સાસુ. પ્રમોદભાઈ, ત્રિલોકભાઈ, ભરતભાઈ, નલીનીબેનના બંધુપત્ની. સ્વ. બાલાચંદ સોમચંદ ધોલાણીના પુત્રી. નિરૂબેન મહેશભાઈ, નયનાબેન, નીલાબેન, વર્ષાબેન, ચેતનાબેનના બહેનની મૌન પ્રાર્થનાસભા ૨૨-૩-૧૫ના ૧૦ થી ૧૧.૩૦. નિવાસસ્થાન: પહેલા માળે, પદમાવતી હાઈટસ, નવજીવન સોસા. સામે, મુંબઈ. લૌકિક વ્યવહાર બંધ છે.

Friday, March 13, 2015

અવસાન

ઉમેશ નેમચંદ મહેતા (ઉં. વ. ૬૨), તે તરલાબેનના પતિ. સોમીલના પિતા. પરેશ, અનિલ, પ્રજ્ઞા યશવંત શાહ, હિમા વિપુલ શાહ, ઉષિત, પ્રશાંતના કાકા. કેશુભાઈ, વિનોદભાઈ, મધુબેન, રાજેશ્વરીના લઘુબંધુ. જામનગર નિવાસી સ્વ. વૃજલાલ જેસંગલાલ મહેતાના જમાઈ ૧૨-૩-’૧૫ ને ગુરુવારે અરિહંતશરણ થયેલ છે. પ્રાર્થનાસભા ૧૫-૩-’૧૫ ને રવિવારે ૧૦ થી ૧૧-૩૦. સ્થળ: પાટણ જૈન મંડળ હોલ, મરીન ડ્રાઈવ (વેસ્ટ), મુંબઈ-૨૦. ચક્ષુદાન ત્થા ત્વચાદાન કરેલ છે.

Saturday, March 7, 2015

Death


Native : Wankaner
Currently At : Vasai, Mumbai
Names of the deceased :1) Vinodchandra Devchand Shah 
2) Hinaben Vinodchandra Shah (Husband & Wife met  with an accident on Ahmedabad highway)

Age : 1) 60 Years 2) 55 Yeras
Date of Death :05-03-2015. 

Daughter : Chandni 
Son-in-Law :Piyush Mohanlal Trivedi
Brothers (of Vinodchandra): Arvind, Kishore,Rasik,Suresh 
Sisters-in-Law : Late Kumud, Urmila,Nalini,Poonam 
Brother (of Hina) : Bhavesh 
Sister-in-law (Of Hina) Sonal (bhabhi)
Sisters (of Hina): Aruna,Trupti, Raju
Grand Child  : Rudra
Fathers  : 1) Late Devchand Dharamshi Shah
2) Late Balwantbhai Gokaldas Sanaghani
Prarthana  on Sunday, 8th March 2015 between 9:30AM & 11:30 AM at Swaminarayan Mandir Hall, 2nd Floor, Vasai (W)

May Their Souls rest in Eternal Peace 

વાંકાનેરના (હાલ વસઈ) દેવચંદ ધરમશી શાહના પુત્ર-પુત્રવધૂ. સ્વ. બળવંતભાઈ ગોકળદાસ સાધાણી રાજકોટનાં દીકરી-જમાઈ વિનોદભાઈ (ઉં. 60) તથા હીનાબેન (ઉં. 55) તા. 5મીને ગુરુવારે અરિહંતશરણ પામ્યા છે. ચાંદનીના પિતા-માતા. પીયુષકુમાર મોહનલાલ ત્રિવેદીનાં સાસુ-સસરા.અરવિંદભાઈ, કિશોરભાઈ, રસિકભાઈ, સુરેશભાઈના ભાઈ-બંધુ પત્ની,  સ્વ. કુમુદબેન, ઉર્મિલાબેન,નલીનીબેન,પૂનમબેનના દિયર-દેરાણી, ભાવેશભાઈ,અરુણાબેન, તૃપ્તિબેન અને રાજુબેન બેન-બનેવી તથા  સોનલબેનના નણંદ-નણંદોઈ  પ્રાર્થનાસભા બન્ને પક્ષની તા. 8મીએ રવિવારે સવારે 9.30થી 11.30. ઠે.: સ્વામી નારાયણ મંદિર હૉલ, બીજે માળે, વસઈ (પ.).
મુંબઈ સમાચારમાં આવેલ અહેવાલ 
અમદાવાદ: વડોદરા-અમદાવાદ વચ્ચેના એક્સપ્રેસ હાઇવે પર થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મુંબઇના દંપતી સહિત ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે ત્રણેક જણને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મુંબઇથી અમદાવાદ તરફ આવી રહેલા લોકોની જીપકાર બંધ પડેલી મિની ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી જતા આ અકસ્માત થયો હતો. 

મુંબઈના વસઈ ખાતે રહેતાં વિનોદભાઈ દેવચંદભાઈ શાહ તેમનાં કુટુંબી સભ્યો સાથે બુધવારે રાત્રે જીપકાર લઇ રાજસ્થાન જવા નીકળ્યા હતા. તેમની સાથે પત્ની હીનાબેન ઉપરાંત રીટાબહેન દિલીપભાઈ દવે, કિશુભાઈ દિલીપભાઈ દવે, પિયુષભાઈ દવે, ચાર્મી પિયુષભાઈ દવે તથા તેમનો દીકરો રૂદ્ર પિયુષભાઈ દવે પણ કારમાં સાથે હતા. ગુરુવારે વહેલી સવારે વડોદરાથી અમદાવાદ તરફના એક્સપ્રેસ હાઇવે પર ચડ્યા બાદ તેમની જીપકાર નડિયાદ નજીક વાંઠવાડી ગામની સીમમાં બ્રેકડાઉન પડેલી મિનીટ્રક પાછળ જીપકાર ધડાકાભેર અથડાઇ હતી. મિનીટ્રકના ટાયરમાં પંક્ચર પડતા ડ્રાઇવરે તેને સર્વિસ લાઇનમાં ઊભી રાખી હતી જે મુંબઇવાસીઓની જીપકારના ચાલકને નજરે ના ચડતા કે અન્ય કોઇ કારણોસર તેમની કાર મિની ટ્રકની પાછળ ઘૂસી ગઇ હતી. 

અકસ્માત એટલો ભયાનક હતો કે જીપકારના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. વાહનો વચ્ચેની ટક્કરનો અવાજ સાંભળી આજુબાજુના ગામવાસીઓ દોડી આવ્યા હતા અને ઇમરજન્સી સેવાની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે, વિનોદભાઈ દેવચંદભાઈ શાહ (ઉં.વ.૫૫), હીનાબેન વિનોદભાઈ શાહ (ઉં.વ.૫૩) રીટાબહેન દિલીપભાઈ દવે (ઉં.વ.૪૦)ને સારવાર મળે તે પહેલા જ તેમનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. જ્યારે પિયુષભાઈ દવે (ઉં.વ.૩૨) ચાર્મીબહેન પિયુષભાઈ દવે (ઉં.વ.૨૮) અને કિશુભાઈ દિલીપભાઈ દવે (ઉં.વ.૨૦)ને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અઢી વર્ષના રુદ્રનો બચાવ થયો હતો.

Saturday, February 28, 2015

Samaj Utkarsh Volume 49 Issue No 1 January 2015



To read Pages 1 to 8 of Samaj Utkarsh click here  

Editorial Page 1 

Jivanchakra Page 3 

Sanstha Samachar Page 4

Annual Day Function Circular Page 5

To read Pages 9 to 16  of Samaj Utkarsh click here 

Appeal to join UPDHANA TAP  Page11


To read Pages 17 to 24  of Samaj Utkarsh click here

Bio Data of Marriageable Boys & Girls Page 21-22


Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff

2) Volume No of Samaj Utkarsh seems to have been changed and new style numbering has been introduced.

Wednesday, February 18, 2015

Death


Native : Wankaner
Currently At : Kandivali, Mumbai
Name of the deceased :Manharlal Gafalbhai Sheth

Age : 86 Years
Date of Death :13-02-2015. 

Wife : Late Padmaben
Sons : Jayesh, Madhukar 

Daughters : Harshita, Heena, Smita, Beena
Brothers : Late Prabhudasbhai,
Late Vanechandbhai, Late Navalchandbhai 

Sisters : Late Jayaben, Late Vijyaben, Late Gunvantiben
Grand Children  :Leena, Nipa, Khyati,Jinal
Father-in-Law  : Late Shivlal Laxmichand Sheth
Bhavyatra on Monday, 16th February 2015 between 9:30AM & 11:30 AM at Sambhavnath Jain Derasar, Jambli Gully, Borivali (W)

May His Soul rest in Eternal Peace 


વાંકાનેર હાલ કાંદિવલી શેઠ મનહરલાલ ગફલભાઈ (ઉં. વ. ૮૬) તે સ્વ. પદમાબેનના પતિ. સ્વ. પ્રભુદાસભાઈ, સ્વ. વનેચંદભાઈ, સ્વ. નવલચંદભાઈ, સ્વ. જયાબેન, સ્વ. વિજ્યાબેન, સ્વ. ગુણવંતીબેનના ભાઈ. જયેશ, મધુકર, હર્ષિતાબેન, હિના, સ્મિતા, બિનાના પિતાશ્રી. લીના, નીપા, ખ્યાતિ અને કુમારી જીનલના દાદા. પિયર પક્ષે શેઠ શિવલાલ લક્ષ્મીચંદના જમાઈ. તા. ૧૩-૨-૧૫ને શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષ તરફથી ભાવયાત્રા સોમવાર તા. ૧૬-૨-૧૫ના ૯-૩૦ થી ૧૧-૩૦ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. એડ્રેસ: શ્રી સંભવનાથ જૈન દેરાસર, જાંબલીગલી, બોરીવલી (વેસ્ટ)

Friday, February 13, 2015

Death


Native : Morbi
Currently At :  Mumbai
Name of the deceased :Kantaben Shantilal Shah

Age : 95 Years
Date of Death :10-02-2015. 

Husband : Late Shantilal Fulchand Shah
Brothers-in-Law  : Late Ravichand , Late Haribhai
Brothers : Late Maganlal, Late Amritlal, Late Chunilal

Father  : Late Jethalal Gholani
No Prayer Meeting or Sadadi
May Her Soul rest in Eternal Peace 


મોરબી હાલ મુંબઇ સ્વ. શાંતીલાલ ફુલચંદ શાહના ધર્મપત્ની કાંતાબેન (ઉં. વ. ૯૫) તે સ્વ. રવીચંદ તથા સ્વ. હરીભાઇના ભાભી. સ્વ. મગનલાલ, સ્વ. અમૃતલાલ, સ્વ. ચુનીલાલ જેઠાલાલ ધોલાણીના બહેન મંગળવાર ૧૦-૨-૧૫ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના, સાદડી તથા લૌ. વ્ય. બંધ છે

Tuesday, February 10, 2015

અવસાન

લતીપુર હાલ મુંબઇ સ્વ. ફતેહચંદ નાનચંદ વોરાના પુત્ર પ્રફુલ્લચંદ્ર (ઉં. વ. ૬૪) ૭-૨-૧૫ શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે ભારતીબેનના પતિ. હેમલ, રૂપલના પિતાશ્રી. પ્રીતીબેન, હિમાંશુકુમારના સસરા. ટીકર (રણ) નિવાસી હાલ ઘાટકોપર મગનલાલ પ્રાણજીવનદાસ લોદરીયાના જમાઇ. કવીત, વૃતીના દાદા. પ્રાર્થના (પિતૃવંદના) બંને પક્ષની સાથે રાખેલ છે. સ્થળ: તારાબાઇ હોલ, શીવપ્રસાદ, મરીનડ્રાઇવ, પારસી જીમખાનાની પાછળ, મરીનલાઇન્સ સ્ટેશનની બાજુમાં, મું ૨. સમય ૧૦ થી ૧૨ તા. ૧૦-૨-૧૫ મંગળવારે રહે. ૩૦, પ્રેરણા બિલ્ડીંગ, વી. પી. રોડ, સીક્કાનગર, મું ૪.

Sunday, February 1, 2015

Bio Data


NameEkta Kamlesh Mehta
Birth Date/Time/Place24-01-1991/ 11:38 PM /Malad (W)
Height5' 7"
EducationM. Com.
CasteMachchhukantha Vishashrimali Deravasi Jain
NativeMorbi (Saurashtra)
AddressA-301, Rajshri Bldg.,
3rd Flr.,Poddar Street,
Santacruz(W), Mumbai 400054
OccupationSales Executive at Treat Resorts
MotherRajeshree
FatherKamlesh Shashikant Mehta Mob : 9324283220
Father's BusinessMehta Associates,
Dealers in Pharmaceutical Raw Materials
Phone :26481103
SiblingsSister : Mamta (Unmarried), Brother : Kairav
MosalAmit Surendra Babulal Mehta
PhonesResi : 26183220
Emailkamleshmehta108@gmail.com


Bio Data


NameBhavik Rajesh Mehta
Birth Date/Time/Place01-04-1986 /5:20 PM / Borivali
Height5' 7"
Weight64 Kgs.
EducationB.Com. Appeared in Final C.A.
CasteMachchhukantha Vishashrimali Deravasi Jain
NativeWankaner, Saurashtra
AddressB-204,Paras Nagar, Bldg No.3, Shankar Lane, Kandivali (W), Mumbai 400067
OccupationSr. Exe. at Bharat B. Shah & Co. (Chartered Accountants)
Phone :28818403/04 M: 9833065929
MotherKashmiraben Mob : 7738303096
FatherRajesh Keshavlal Mehta Mob : 9821297035
Father's BusinessTrading in Immitation Jewellery
SiblingsSister : Tanvi married to Paras Harshad Vora
MosalLate Shri Bhupatrai Nemchand Mehta- Bhavnagar
PhonesResi : 28019929
Emailme.bhavik@gmail.com
Grand ParentsLate Shri Keshavlal Sukhlal Mehta

Bio Data

NameJigar Jitendra Shah
Birth Date/Time/Place18-02-1985/ 19:55
Height6' 0"
EducationB. Com. C.A.
CasteDeravasi Vishashrimali Jain
NativeMandal (Machchhukantha)
AddressFlat No 1, Shrirang Bldg.,
351,Chandavarkar Road,
Matunga (CR),Mumbai 400019.
OccupationHiren Sanghvi & Asso.,C.A.
314, Jogani Ind. Est.,
S.B.Marg,Dadar(w),
Mumbai 400028
MotherSudha
FatherLate Jitendra Nalin Shah
SiblingsBrother : Bhavik (Younger)
MosalLate Jevatlal Amrutlal Shah
Mama : Jayendra Shah , Rashmi Shah & Bharat Shah
PhonesResi : 24102096 Mob : 9920341660, 9702666117
Emailjigar.shah18@gmail.com
Grand ParentsJaswanti & Late Nalin Jivraj Shah