વાંકાનેર નિવાસી હાલ મુલુંડ
સ્વ.નરભેરામભાઈ જશરાજભાઈ પારેખના ધર્મપત્ની
તરુણબેન (ઉં.વ.૮૪)
તે દીપીકાબેન, મુકેશ તથા અશ્વિનના માતુશ્રી,
તે દેવેન્દ્રભાઈ, બીનાબેન, ધર્મિષ્ઠાબેનના સાસુ,
તે તારાબેન રવિચંદભાઈ મહેતાના સુપુત્રી,
તે કૃતિકા, પ્રિયંકા, સલોની, ક્રેયાના દાદી,
તે નિકિત અને બિન્નીના નાની,
તે દર્શનના દાદી સાસુ અને દીપાના નાની સાસુ
મંગળવાર તા.૦૭-૦૧-૨૦૨૫ ના અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમયાત્રા મંગળવાર તા.૦૭-૦૧-૨૦૨૫ ના સમય ૨:૩૦ વાગે નીચેના સ્થળેથી નીકળશે.
સરનામું-
મુકેશભાઈ નરભેરામભાઈ પારેખ
૨૦૧, A2, તારા ટાવર, S.N Road, તાંબે નગર, મુલુંડ વેસ્ટ, મુંબઈ ૪૦૦૦૮૦
ફોન નંબર 9820135693 / 98200 46299
લોકિક વ્યવહાર તથા પ્રાર્થના વિગેરે બંધ છે
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.