We request everyone to register their kids name on https://goto.now/QbhZc at the earliest to get books delivered at your registered chosen center.
Registration date 01-01-2025 to 31-01-2025
Only those registered on the website would be eligible to get the notebooks and stationery items to be given by MJV YUVAK MANDAL MUMBAI under Saraswati Upasna 2025.
Things needed for registration
1) Vastipatrak number
2) Marksheets of 2023-24
So keep them handy while registering so the process is completed at one go.
QR code also available hereunder so that it can be scanned to open the form directly.
દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવક મંડળ દ્વારા આયોજિત સરસ્વતી ઉપાસના ૨૦૨૫ હેઠળ નોટબુક તથા સ્ટેશનરીનું વિતરણ થનાર છે.
જેના માટે ફરજિયાત ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું છે.
આ વર્ષે પાંચ અલગ-અલગ સેન્ટર ઉપર નોટબુક તથા સ્ટેશનરીનું વિતરણ થનાર છે. જેના માટે દરેકે દરેક વિદ્યાર્થીએ પહેલેથી રજીસ્ટ્રેશન જે સેન્ટરનુ કરેલું હશે તે સેન્ટર ઉપર જ તેમને નોટબુક તથા સ્ટેશનરી મળશે. માટે દરેકને ખાસ વિનંતી કે (https://goto.now/QbhZc) પર જઈ અને પોતાનું રજીસ્ટ્રેશન વહેલામાં વહેલી તકે કરી દે જેથી સેન્ટર પર નોટબુકની વ્યવસ્થા એ રીતે થાય.
રજીસ્ટ્રેશન તા. ૦૧-૦૧-૨૦૨૫ થી ૩૧-૦૧-૨૦૨૫ દરમ્યાન કરાવવાનું રહેશે.
ખાસ નોંધ
૧)જે વિદ્યાર્થીઓનું જે સેન્ટર ઉપર રજીસ્ટ્રેશન થયું હશે તે વિદ્યાર્થીને તે જ સેન્ટર ઉપરથી નોટબુક મળશે બીજા કોઈ સેન્ટરથી મળશે નહીં.
૨) રજીસ્ટ્રેશન વખતે કુટુંબ ક્રમાંક નંબર તથા વર્ષ ૨૦૨૩-૨૪ ના વિદ્યાર્થીના માર્કશીટનો ફોટો કોપી સાથે રાખવી.
૩) આ સાથે ક્યુઆર કોડ પણ મોકલાવવામાં આવેલ છે જે સ્કેન કરીને ડાયરેક્ટ ફોર્મ ભરી શકાશે
QR Code
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.