Friday, February 14, 2025

Funeral/Death


  મોરબી નિવાસી હાલ ઘાટકોપર 
સ્વ.સેવંતીલાલ રતિલાલ મહેતાના પૌત્ર 
અને 
ઈલાબેન જગદીશભાઈ મહેતાના પુત્ર 
હેમલ (ઉ.વ.૪૪)
તે ભાવિની ભૈરવકુમાર શાહ,દીપાલી જીગરકુમાર શાહ, ભાવિક, જીતેન, અને રૂષભના ભાઈ, 
તે રાજેશભાઈ, યોગીનીબેન સુરેશભાઈ મહેતા, હર્ષદભાઈના ભત્રીજા, 
તે મિતાંશના મામા, 
તે તરુણકાન્ત પ્રેમચંદ દોમડિયાના દોહિત્ર. 
ગુરુવાર તા.૧૩-૦૨-૨૦૨૫ ના અરિહંત શરણ પામેલ છે  
તેમની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાનેથી 
તા. ૧૪-૦૨-૨૦૨૫  ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે નીકળશે.  
પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
Address:-
94/14 vaishnavi,garodia nagar ,next to lions community hall, ghatkopar East Mumbai 400077

Funeral/Death


 
મોરબી નિવાસી સ્વ.કાંતિલાલ રાજપાલ મહેતા
સ્વ.કાંતાબેનના સુપુત્ર
અજીત (ઉં. વ. ૭૫)
તે રેણુકાબેનના પતિ,
તે ભૂમિકા પ્રદીપ પરેલકર, મેઘના ધવલ દોશીના પિતા,
ચિ.મોનિષાના નાના ,
તે મહેશભાઈ, સ્વ.સુરેન્દ્રભાઈ, સ્વ. અશ્વિનભાઈ, ભારતીબેન ભુપેનભાઈ મહેતાના ભાઈ,
તે પાટણવાવ નિવાસી સ્વ.જયંતભાઇ વિઠ્ઠલજી વસા, સુશીલાબેનના
જમાઈ,
શ્રદ્ધા સુમન
રવિવાર તા.૧૬-૨-૨૫
૪ થી ૦૫:૩૦.
શાલ ટાવર (કોમ્યુનિટી હોલ)
એમ. જી. રોડ, શોપર સ્ટોપની બાજુમાં,
અમર મહાલ,
ચેમ્બુર/ ઘાટકોપર.

Monday, February 10, 2025

MVJ Aheval February 2025 (56)


   To read Aheval CLICK HERE


Circular from Yuvak Mandal

 Pranam Gnyatijans

Pass distribution for Shri MJV YUVAK MANDAL MUMBAI Organised Varshikotsav and Turf cricket tournament to be held on 9th March 2025 at Amulakh Amichand School Matunga will begin from today (i.e. 10th February 2025) and strictly end on 20th February 2025
Details of Passes are as follows
People coming for Varshikotsav and staying till 4 pm Charges ₹150
People coming from morning and staying till end for dinner and final would be ₹300.
We appreciate our sisters and daughters, married out of samaj, to join and cheer us for cricket and passes for them are priced at ₹600.
Pass distribution will be held at 5 centers as mentioned in samaj utkarsh.
*********************************************************************
પ્રણામ જ્ઞાતિજનો,
શ્રી મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી યુવક મંડળ દ્વારા આયોજીત વાર્ષિકોત્સવ તથા ટર્ફ ક્રિકેટ જે, તા.૯/૩/૨૦૨૫ના રોજ અમુલખ અમીચંદ માટુંગા ખાતે આયોજીત કરવામાં આવેલ છે તે માટેના પાસનું વિતરણ આજ (૧૦/૦૨/૨૦૨૫) થી શરૂ થશે અને ૨૦/૨/૨૦૨૫ના રોજ સમાપ્ત થશે તેની નોંધ લેવા વિનંતી છે.
પાસની વિગત નીચે મુજબ છે.
જે જ્ઞાતિજન વાર્ષિકોત્સવ માટે આવી સાંજે ૪ વાગ્યા સુધી ક્રિકેટ ની મજા માણવા માંગતા હોય તે પાસની કિંમત ₹૧૫૦ છે.
જે સવારથી લઇને રાતના ફાઈનલ સુધી રોકાનાર હોય તે પાસની કિંમત ₹૩૦૦ છે.
આપણા યુવકોની ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા માટે બહાર સમાજમાં પરણેલી આપણી બહેનો તથા દિકરીઓ આપણો ઉત્સાહ વધારવા આવે એ હેતુથી એમના માટેના પાસની કિંમત ₹૬૦૦ છે.
પાસનું વિતરણ સમાજ ઉત્કર્ષમાં આપેલ પાંચ સેન્ટર પરથી કરવામાં આવશે.

Saturday, February 8, 2025

Funeral/Death


વાંકાનેર નીવાસી હાલ મુંબઈ 
સ્વ. હેમતલાલ શામજીભાઈ વોરાના સુપુત્ર 
ગુણવંતરાય (ઉ. વ. ૮૨ ) 
તે સ્વ.  લતાબેનના પતિ, 
તે પરેશ તથા  ભાવિશાના પિતાશ્રી, 
તે નિશા તથા દર્શનના સસરા, 
તે રાશિ તથા માહીરના દાદા, 
તે તનિષાના નાના, 
તે સ્વ.  અનંતરાય, સ્વ.  નવનીતરાય, સ્વ.  હસમુખભાઈ, જગદીશભાઈ, ભરતભાઈ ,જશવંતીબેન રમણિકલાલ શાહ તથા સ્વ.  હંસાબેન મહેન્દ્રભાઈ શાહના ભાઈ, 
તે શ્વસુર  પક્ષે સ્વ.  ચીમનલાલ મગનલાલ દોશીના જમાઈ 
શનિવાર તા. ૦૮-૦૨-૨૦૨૫  ના રોજ અરિહંતશરણ પામેલ છે.
તેની સ્મશાન યાત્રા તેમના નિવાસસ્થાનેથી સવારના ૧૦:૦૦  કલાકે પવનહંસ  સ્મશાનગૃહ  ખાતે જવા નીકળશે.  

નિવાસસ્થાન  
૭,  યશવંતનગર,  
શોપર્સ સ્ટોપની સામે, 
૫૩, એસ. વી.  રોડ,
 અંધેરી વેસ્ટ, મુંબઈ ૪૦૦૦૫૮ 
ભાવયાત્રા રવિવાર તા. ૦૯-૦૨-૨૦૨૫ ના ૩:00 થી ૫:૦૦ 
આજીવાસન હોલ, SNDTની બાજુમાં વુમન્સ યુનિવર્સિટી 
જુહુ રોડ,સાંતાક્રુઝ વેસ્ટ 

Friday, February 7, 2025

Death


 મોરબી નિવાસી (હાલ જામનગર)

સ્વ. નરોત્તમભાઈ સુરચંદભાઈ પારેખના ધર્મપત્ની 
ભાનુમતીબેન (ઉં. વ.૭૫ )
તે હેતલબેન કેતનકુમાર ગાંધી ,નિરાલીબેન ભાવેશકુમાર મહેતા તથા વૈશાલીબેન અમિતભાઈ મહેતાના માતુશ્રી 
મંગળવાર તા.  ૪-૬-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ થયેલ છે.

એડ્રેસ:-
Nirali Bhavesh Lalitchandra Mehta 
Block No 204 Sumagalam Apt  Shik Market Jamnagar 361001

હેતલબેન  : 9322341535
નિરાલીબેન: 9428988895
વૈશાલીબેન: 9376504110

Funeral/ Death


મોરબી નિવાસી સ્વ. કિશોરભાઈ ખેતશીભાઈ પારેખના પુત્ર
ભાવેશ
તે  ઋષિલભાઈ તથા કેતકીબેન હરેનકુમાર શાહના ભાઈ,
તે દક્ષ તથા જીતના પિતા,
તે સ્વ. સુરેશચંદ્ર અમૃતલાલ મહેતાના જમાઈ,
તે હિર અને સ્તુતિના મામા
શુક્રવાર  તા.૦૭-૦૨-૨૦૨૫ ના  અરિહંત શરણ પામેલ છે.
જેમની સ્મશાન યાત્રા  તા. ૦૭-૦૨-૨૦૨૫ ના સાંજે ૯:૩૦   વાગ્યે તેઓના નિવાસ સ્થાનથી લિલાપર રોડ સ્મશાને જશે. 
મહાવીર પેલેસ, 
શક્તિ પ્લોટ, 
સનાળા રોડ 

જય જીનેન્દ્ર...
🙏🙏🙏🙏🙏🙏🙏


 

Wednesday, February 5, 2025

Death


શાહ રસિકલાલ હાકેમચંદ અણીટીંબાવાળા

તારીખ ૦૪-૦૨-૨૦૨૫  મંગળવારના રોજ અવસાન પામેલ છે

નિવાસસ્થાન: ઓઝાશેરી, વાંકાનેર

જય જિનેન્દ્ર

🙏🙏🙏🙏🙏

Sunday, February 2, 2025

Death


મોરબી નિવાસી, હાલ મલાડ ઈસ્ટ

સ્વ. શાંતિલાલ રાજપાલ મહેતાના સુપુત્ર, 

જીતેન્દ્ર શાંતિલાલ મહેતા (ઉં. વ.  ૭૨) 

તે અરૂણાબેનના પતિ, 

તે સ્વ, શશીકાંતભાઈ, દિલીપભાઈ, અશોકભાઈ, સ્વ. શારદાબેન શરદભાઈ મહેતા, સ્વ રશ્મીબેન દેવાંગભાઈ પાદરાકરના ભાઈ, 

તે સ્વ.  હેમતલાલ વલમજી ગાંઘીના જમાઇ, 

તે શ્રુતિ તથા પૂજનના પિતા, 

તે પરોમિતાના સસરા, 

તે ઝૂરી તથા આરવના દાદા, 

તે શ્રી નીતાઇ પુલીન મોદકના વેવાઈ 

રવિવાર તા.૨-૨-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે.

લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Friday, January 31, 2025

Death

સરપદડ વાંકાનેર નિવાસી હાલ વાલકેશ્વર મુંબઈ 

કિશોરભાઈ (ઉં. વ. ૮૩) 

તે સ્વ. જયાબેન ખુશાલચંદભાઈ મુળજીભાઈ પટેલના પુત્ર 

તે સ્વ. ગીતાબેનના પતિ, 

તે નીપાબેન, તેજસભાઈના પિતા, 

તે સંદિપભાઈ મોદી અને મોનિકાના સસરા,

તે નાગરદાસભાઈ લીલાધરભાઈ લાખાણીના જમાઈ, 

બુધવાર તા. ૨૯-૧-૨૫ ના અરિહંતશરણ પામેલ છે. 

પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

🙏🙏🙏🙏🙏🙏


Tuesday, January 28, 2025

Funeral/Death

ટીકર (રણ) નિવાસી હાલ ઘાટકોપર મુંબઈ 
મંજુલાબેન જટાશંકર દેવશીભાઇ મહેતાના પુત્ર 
દિનેશભાઈ (ઉં.વ. ૭૩ )
તે નયનાબેનના પતિ, 
તે કપિલના પિતાશ્રી, 
તે  અલ્પાના સસરા,
તે કવિરના દાદા,
તે સ્વ. દિલીપભાઈ,અશોકભાઈ,પ્રતિભાબેન, સ્વ નયનાબેનના ભાઈ,
તે જેમિનીબેન, જાગૃતિબેનના જેઠ
સસરાપક્ષે ખેડોઇ નિવાસી હાલ મુંબઈ પ્રાણલાલ નાનચંદ મેહતાના જમાઈ 
મંગળવાર  તા. ૨૮-૦૧-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
તેમની અંતિમયાત્રા આજ રોજ તા. ૨૮-૦૧-૨૦૨૫ ને મંગળવારે સાંજે ૫:૩૦  કલાકે તેમના નિવાસ સ્થાનેથી નિકળશે
નિવાસ સ્થાન:-
202, Antariksh Avalon, 
Vallabh Baug Lane Extension, 
Ghatkopar East, 
Mumbai-400075
Mob. Kapil Bhai 9819477194
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે 
🙏🙏🙏🙏🙏🙏🙏

Saturday, January 25, 2025

Funeral/Death


વાંકાનેર નિવાસી (હાલ મલાડ)
કિશોરભાઈ જયંતીલાલ મહેતાના ધર્મપત્ની
અ. સૌ. હંસાબેન (ઉં.વ.૭૪)
તે પ્રીતિબેન, શ્રેયાંશ , નિર્મળ‌ તથા હિરલના માતુશ્રી
શનિવાર તા.૨૫-૧-૨૦૨૫ ના દિને અરિહંત શરણ થયા છે.
તેઓશ્રીની અંતિમયાત્રા
રવિવાર તા.૨૬-૧-૨૦૨૫ ના રોજ સવારે ૯:૦૦ કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળશે.

નિવાસસ્થાન‌:-
ભરત અપાર્ટમેન્ટ,
અસ્પી નુતન સ્કૂલ સામે,માર્વે રોડ, મલાડ વેસ્ટ 

અગ્નિદાહ સ્થળઃ 
મલાડ વેસ્ટ - ન્યુઈરા સિનેમા પાસે 
**********


શ્રી સીમંધરસ્વામિને નમ : 🙏

વિશ્રાન્તિની સુખ શાંતિમાં તુજ ખોળાનું હતું જ સુખ 😊
ખોબા ભરીને આપ્યો પ્રેમ સહાનુભૂતિની હતી જ્યાં ભૂખ 💖
કવચિત જ મળે માતા કેરું આવું રત્ન આ બ્રહ્માંડમાં 🌏
તુજ ખોળે અમ અવતરણ આનાથી સર્વોચ્ચ શું હોય અમારી શાન મા ✨

છિનવાઈ માતાની છત્રછાયા...
વહાલસોયી માતા ચાલી, 💐
પ્રભુ સીમંધરની પામવા માયા! 🙏

અત્યંત હૃદયની શુભભાવોની સ્પર્શના કરવા...

 માતુશ્રી હંસાબેન કિશોરભાઈ મહેતાના અરિહંતશરણ‌ અવસરે આયોજન કરેલ
ભક્તિ રથ સારથી:શ્રી નિમેષ શાહ  અને સાથી કલાકારો... દ્વારા પ્રસ્તુત

શ્રી મહાવિદેહ ક્ષેત્રની ભાવયાત્રા પ્રસંગે પધારી અમ પરિવાર ને અનુગ્રહિત કરશો 🙏

જે માતાએ પ્રભુની ઓળખાણ કરાવી... 🙌
જે માતાએ પ્રભુભક્તિનાં ગાન શીખવ્યાં... 🎶
જે માતાએ સુખાયુનાં વરદાન આપ્યાં... 🌸
એ વાત્સલ્યના ગુલિસ્તાનના ઉપકારોનું સ્મરણ સહજ જ થાય... 🌼

વિ. સં. ૨૦૮૧, પોષ‌ વદ અમાસ, બુધવાર,
તા. ૨૯-૦૧-૨૦૨૫

🕰️ સમય : ૯:૦૦ થી ૧૧:૩૦

📍સ્થળ :
સેઝ બેન્કવેટ
સેઝ પ્લાઝા, માર્વે રોડ, નેક્સટ ટુ નૂતન વિદ્યાલય, મલાડ વેસ્ટ, મુંબઈ ૪૦૦૦૬૪

✍️
માતુશ્રી વીરબાળાબેન જયંતીલાલ મહેતા પરિવાર ✨

 લૌકિક વ્યવહાર અને શોકપ્રકાશને સંપૂર્ણપણે બંધ રાખવામાં આવે છે.

સફેદ વસ્ત્રો પરિધાન નિષેધ છે

Friday, January 24, 2025

Funeral/Death


વાંકાનેર નિવાસી હાલ કાંદીવલી 
સ્વ.લીલાવતીબેન ચંપકલાલ જગજીવન શાહના સુપુત્ર 
લલિતકુમારના ધર્મપત્ની  
અ. સૌ. નલીનીબેન ( ઉંમર ૮૪) 
તે સમીર તથા સ્વ. લીનાબેનના માતુશ્રી, 
તે મિતા તથા વિપુલભાઈના સાસુ, 
તે મૈત્રી તથા  યશના  દાદી, 
તે કરણ તથા  મુસ્કાનના નાની, 
તે મહેન્દ્રભાઈ તથા ચંદ્રાબેન રસિકલાલ શાહ ના ભાભી, 
તે પિયર પક્ષે વાંકાનેરવાળા
સ્વ. લીલાબેન હિંમતલાલ મગનલાલ પટેલના સુપુત્રી 
શુક્રવાર તા. ૨૪-૦૧-૨૦૨૫ ના રોજ અરીહંત શરણ પામ્યા છે. 
તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી બપોરે ૩:૩૦ કલાકે દહાણુકર વાડી સ્મશાને  જવા નીકળશે 
નિવાસ સ્થાન :
લલિતભાઈ  ચંપકલાલ શાહ 
Q ૧૪૦૧,  પંચશીલ ગાર્ડન ,
મહાવીર નગર, કાંદીવલી વેસ્ટ, મુંબઈ ૪૦૦૦૬૭  
મોબાઈલ નંબર ૯૮૨૧૩ ૭૯૪૯૪
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Monday, January 20, 2025

Death


 મોરબી નિવાસી 
મનહરલાલ ઝવેરચંદ મહેતા
તે જયેશભાઇ, હિનાબેન , પુનિતાબેનના‌‌ પિતાશ્રી,
તે  હેતલબેન, ભરતકુમાર મહેતા અને સમિરકુમાર સંઘવીના‌‌ સસરા,
તે પુજનના‌ દાદા,
તે (ટંકારા વાળા) સ્વ અંબાવીદાસ વલ્લભદાસ શાહના‌‌ જમાઈ
રવિવાર તા. ૧૯-૦૧-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે
સદગતનુ  ઉઠમણુ સોમવાર તા. ૨૦-૦૧-૨૦૨૫ રોજ સવારના ૧૦:૦૦ કલાકે દરબાર ગઢ જૈન ઉપાશ્રયમાં રાખેલ છે.  
લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે

Saturday, January 11, 2025

Friday, January 10, 2025

Death


વાંકાનેર નિવાસી  હાલ રાજકોટ
વસંતભાઈ ટપુભાઇ સંઘવી
તે વિણાબેનના પતિ,
તે સ્વ. સુરેશભાઈ, સ્વ. કિશોરભાઈ તથા કિરણભાઈ,  નિરુબેન  નરેન્દ્રભાઇ મહેતા,વિમુબેન સંઘવીના ભાઈ,
તે કાજલ મૂકેશ વોરા,જયશ્રી મનીષ શાહ, વંદના પારસ  મહેતા, શ્રદ્ધા નીરવ પારેખના પિતા, 
તે કાનજીભાઈ ઉકાભાઈ દોશીના જમાઈ, 
તે ઊર્મિ,મૈત્રી,કુશલ,કેવલ,કામ્યા,વીહાનના નાના
શુક્રવાર તા.૧૦-૦૧-૨૦૨૫  ના અરિહંત શરણ પામેલ છે. 
સ્વર્ગસ્થનું ચક્ષુદાન કરેલ છે.

Tuesday, January 7, 2025

Funeral/Death


વાંકાનેર નિવાસી હાલ મુલુંડ 
સ્વ.નરભેરામભાઈ જશરાજભાઈ પારેખના ધર્મપત્ની 
તરુણબેન (ઉં.વ.૮૪) 
તે દીપીકાબેન, મુકેશ તથા અશ્વિનના માતુશ્રી,
તે દેવેન્દ્રભાઈ, બીનાબેન, ધર્મિષ્ઠાબેનના સાસુ, 
તે તારાબેન રવિચંદભાઈ મહેતાના સુપુત્રી, 
તે કૃતિકા, પ્રિયંકા, સલોની, ક્રેયાના દાદી, 
તે નિકિત અને બિન્નીના નાની, 
તે દર્શનના દાદી સાસુ અને દીપાના નાની સાસુ
મંગળવાર તા.૦૭-૦૧-૨૦૨૫ ના અરિહંત શરણ પામેલ છે. 
તેમની અંતિમયાત્રા મંગળવાર તા.૦૭-૦૧-૨૦૨૫ ના સમય ૨:૩૦  વાગે નીચેના સ્થળેથી નીકળશે.  

સરનામું-
મુકેશભાઈ નરભેરામભાઈ પારેખ 
૨૦૧, A2, તારા ટાવર, S.N Road, તાંબે નગર, મુલુંડ વેસ્ટ, મુંબઈ ૪૦૦૦૮૦ 

ફોન નંબર 9820135693 / 98200 46299

લોકિક વ્યવહાર તથા પ્રાર્થના વિગેરે બંધ છે

Sunday, January 5, 2025

Registration of Center for receiving Note Books & Stationery

We request everyone to register their kids name on https://goto.now/QbhZc at the earliest to get books delivered at your registered chosen center.

Registration date 01-01-2025 to 31-01-2025

Only those registered on the website would be eligible to get the notebooks and stationery items to be given by MJV YUVAK MANDAL MUMBAI under Saraswati Upasna 2025.

Things needed for registration
1) Vastipatrak number
2) Marksheets of 2023-24

So keep them handy while registering so the process is completed  at one go.

QR code  also available hereunder so that it can be scanned to open the form directly.



દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવક મંડળ દ્વારા આયોજિત સરસ્વતી ઉપાસના ૨૦૨૫ હેઠળ નોટબુક તથા સ્ટેશનરીનું વિતરણ થનાર છે. 
જેના માટે ફરજિયાત ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું છે. 

આ વર્ષે પાંચ અલગ-અલગ સેન્ટર ઉપર નોટબુક તથા સ્ટેશનરીનું વિતરણ થનાર છે. જેના માટે દરેકે દરેક વિદ્યાર્થીએ પહેલેથી રજીસ્ટ્રેશન જે સેન્ટરનુ કરેલું હશે તે સેન્ટર ઉપર જ તેમને નોટબુક તથા સ્ટેશનરી મળશે. માટે દરેકને ખાસ વિનંતી કે (https://goto.now/QbhZc) પર જઈ અને પોતાનું રજીસ્ટ્રેશન વહેલામાં વહેલી તકે કરી દે જેથી સેન્ટર પર નોટબુકની વ્યવસ્થા એ રીતે થાય.
 
રજીસ્ટ્રેશન તા. ૦૧-૦૧-૨૦૨૫ થી ૩૧-૦૧-૨૦૨૫ દરમ્યાન કરાવવાનું રહેશે.
 
ખાસ નોંધ
૧)જે વિદ્યાર્થીઓનું જે સેન્ટર ઉપર રજીસ્ટ્રેશન થયું  હશે તે વિદ્યાર્થીને તે જ સેન્ટર ઉપરથી નોટબુક મળશે બીજા કોઈ સેન્ટરથી મળશે નહીં.
૨) રજીસ્ટ્રેશન વખતે કુટુંબ ક્રમાંક નંબર તથા વર્ષ ૨૦૨૩-૨૪ ના વિદ્યાર્થીના માર્કશીટનો ફોટો કોપી સાથે રાખવી.
૩) આ સાથે ક્યુઆર કોડ પણ મોકલાવવામાં આવેલ છે જે સ્કેન કરીને ડાયરેક્ટ ફોર્મ ભરી શકાશે


QR Code

Wednesday, January 1, 2025

Funeral/Death


વાંકાનેર નિવાસી હાલ (દાદર) 
સ્વ. હસમુખલાલ વૃજલાલ અમૃતલાલ શાહના ધર્મપત્ની 
હર્ષાબેન (હંસિકાબેન ) (ઉં.વ. ૭૩ ) 
તે જીગરભાઈ, પૂર્વીબેન તથા દીપ્તિબેનના માતુશ્રી, 
તે તારકકુમાર, જીનેશકુમાર અને દર્શનાબેનના સાસુ, 
તે આરાધ્યાના દાદી, 
તે પ્રીયલ તથા વિરાજના નાની, 
તે સ્વ.વિનોદરાય ,સ્વ.અશોકભાઈ,સ્વ.પ્રદીપભાઈ અને સ્વ. વિનોદીનીબેન હસમુખરાય શાહના બંધુપત્ની
તે સ્વ.નિરંજનાબેન, સ્વ.સરલાબેન, વર્ષાબેનના દેરાણી, 
તે પિયરપક્ષે જામનગર નિવાસી સ્વ.મનસુખલાલ ચત્રભુજ મહેતાના પુત્રી, 
તે સ્વ.દિલીપભાઈ, જીતેન્દ્રભાઈ, સ્વ.દીક્ષિતભાઈ, પ્રફુલાબેનના બેન 
તા. ૦૧-૦૧-૨૦૨૫  ના રોજ અરિહંત શરણ પામેલ છે
તેમની અંતિમ યાત્રા એમના નિવાસસ્થાનેથી સવારના ૧૧:૦૦ વાગ્યે નીકળશે.    
નિવાસસ્થાન :  
૩/૪૧, અહમદ ઉંમર બિલ્ડીંગ , 
ડો. ડી'સિલ્વા રોડ , 
દાદર સ્ટેશનની સામે,, 
દાદર (વેસ્ટ) , મુંબઈ -૪૦૦૦૨૮ .   
લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.