સહર્ષ જણાવવાનું કે
વિશાશ્રીમાળી તપગચ્છ જૈનની ભોજનશાળા (વાડી)
2 વર્ષ માટે
એટલે કે
સંવત -૨૦૮૧ થી સંવત-૨૦૮૨ ના અંત સુધી
દેરાવાસી વીશાશ્રીમાળી
તથા
દેરાવાસી દશાશ્રીમાળી
વણિકો માટે પ્રસંગ અનુરૂપ સમય અવધિ માટે
વિનામુલ્યે આપવામાં આવશે....
🌷 પ્રસંગ 🌷 સમય અવધિ 🌷
1) લગ્ન પ્રસંગ - 2 દિવસ
2) સગાઈ પ્રસંગ - 1 દિવસ
3) સીમંત પ્રસંગ - 1 દિવસ
4) ધાર્મિક પ્રસંગ - 2 દિવસ
🌸 તેમ છતાં વપરાશકારે સફાઈ તથા વીજળી યુનિટ ચાર્જ આપવાનો રહેશે.....
🌸 ભોજનશાળા (વાડી) ની બાબત નિયમોમાં કોઈ પણ ફેરફાર કરવાનો સંપૂર્ણ હકક પ્રમુખ તથા સેક્રેટરીનો રહેશે.....
પ્રમુખ : મુકેશભાઈ પોપટલાલ દોશી
મોબાઈલ : 98259 89456
સેક્રેટરી :રાજુભાઈ વિનોદરાય મહેતા
મોબાઈલ : 63550 79713
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.