Wednesday, May 13, 2015

અવસાન

વાંકાનેર નિવાસી કાંતીલાલ જગજીવન શાહના જમાઇ વિજયભાઇ વસા (ઉં. વ. ૫૫) તે ઇલાના પતિ. ક્રિનાના પિતાશ્રી. હેમેન્દ્ર, દિનેશ, પ્રીતી સંજીવ મહેતાના બનેવી. મોટી પાનેલીના ડો. ગુલાબચંદભાઇ હેમચંદભાઇ વસાના પુત્ર તા. ૧૦-૫-૧૫ના રવિવારે રાજકોટ મકામે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના બંને પક્ષ તરફથી રાજકોટ મુકામે ૧૪-૫-૧૫ ગુરુવારના સવારે ૧૦ વાગે રાખેલ છે.
 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.