Currently At : Sion, Mumbai
Name of the deceased :Sureshbhai Ghelabhai Sanghavi
Age : 70 Years
Date of Death :25-05-2015.
Wife: Kumudben
Sons : Vijay, Ajay
Daughters-in-Law :Hasti, Hetal
Brothers : Mahesh, Abhay
Sisters : Late Damyanti Rameshchandra Sheth , Late Hansaben Anilkumar Vora,Late Chandrika Dhirenkumar Koradia, Hemaben Bharatkumar Mehta
Father : Late Ghelabhai Hakmichand Sanghavi
Father-in-Law : Otamchand Zaverchand Vora (Dhoraji)
Prayer Meeting on Thursday, 28-05-2015 between 4 PM & 5:30 PM at Shri Karsan Ladhubhai Nisar Hall (1st Floor), Shree Vardhman Sthanakvasi Jain Shravak Sangh, Gnan Mandir Road, Dadar (W)
May His Soul rest in Eternal Peace
ખાખરેચી હાલ સાયન ઘેલાભાઈ હકમીચંદ સંઘવીના પુત્ર સુરેશભાઈ (ઉં. વ. ૭૦), ૨૫-૫-’૧૫ સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે કુમુદબેનના પતિ. વિજય, અજયના પિતાશ્રી.હસ્તી, હેતલના સસરા તે મહેશ, અભય, સ્વ. દમયંતી રમેશચંદ્ર શેઠ, સ્વ. હંસાબેન અનીલકુમાર વોરા, સ્વ. ચંદ્રિકા ધીરેનકુમાર કોરડીયા, હેમાબેન ભરતકુમાર મહેતાના ભાઈ. તે ઓતમચંદ ઝવેરચંદ વોરા (ધોરાજી)ના જમાઈ. બંન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, ૨૮-૫-’૧૫ના બપોરે ૪ થી ૫-૩૦. ઠે. શ્રી કરસન લધુભાઈ નિસર હોલ (૧લે માળે), શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, જ્ઞાનમંદિર રોડ, દાદર (વેસ્ટ). (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે).
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.