Native :Morbi
Currently At : Ghatkopar, Mumbai
Name of the deceased :Dr. Mrudula Pinakin Shah
Name of the deceased :Dr. Mrudula Pinakin Shah
Age : 66 Years
Date of Death :29-06-2014.
Husband:Pinakin Lalbhai Shah
Date of Death :29-06-2014.
Husband:Pinakin Lalbhai Shah
Sons : Nikhil, Viral
Daughters-in-Law: Manisha, Hemali
Daughter : Parul Ashishbhai Vora
Brothers-in-Law (Jeth): Dr. Bipinbhai, Dr. Jitubhai , (Diyar) Ashwinbhai
Sisters-in-Law :Dinaben Kishorbhai Madhani, Late Jyotiben Rameshbhai Shaparia,Ilaben Rohitbhai Sheth, Ritaben Mahendrabhai Shaparia, Charuben Jitenbhai Shah
Father-in-Law : Late Dr. Lalbhai Sukhlal Shah
Father : Late Bhanubhai Jamnadas Madhani
Father : Late Bhanubhai Jamnadas Madhani
May Her Soul rest in eternal peace
મોરબી હાલ ઘાટકોપર સ્વ. ડો. લાલભાઇ સુખલાલ શાહના પુત્રવધૂ અ. સૌ. ડો. મૃદુલાબેન (ઉં. વ. ૬૬) તે પીનાકીનભાઇના ધર્મપત્ની. નીખીલ, મનીશા, વિરલ, હેમાલી, પારુલ આશીષભાઇ વોરાના માતુશ્રી. સ્વ. ભાનુભાઇ જમનાદાસ માધાણીના પુત્રી. તે ડો. બીપીનભાઇ, ડો. જીતુુભાઇ, અશ્વિનભાઇ, દીનાબેન કિશોરભાઇ માધાણી , સ્વ. જયોતીબેન રમેશભાઇ શાપરિયા , ઇલાબેન રોહીતભાઇ શેઠ, રીટાબેન મહેન્દ્રભાઇ શાપરિયા ,ચારુબેન જીતેનભાઇ શાહ ના ભાઇના ધર્મપત્ની ૨૯-૬-૧૪ રવિવારના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા મંગળવારે ૧-૭-૧૪ ૪ થી ૬. સ્થળ: લાયન્સ કોમ્યુનીટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર (ઇ.). લૌ. વ્ય. બંધ છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.