Thursday, June 26, 2014

Death


 

Native :Arnitimba, Wankaner

Currently At : Bhayandar, Mumbai
Name of the deceased :
Manilal Hakemchand Shah
Age : 81 Years 
Date of Death :24-06-2014.
Wife: Not Mentioned
Son : Hitesh
Daughter-in-Law: Kavita
Daughter : Rajashree
Son-in-Law : Chetan Natvarlal Mehta 
Grand Daughters : Nidhi, Jigisha, Vidhi
Brothers : Late Deepchand, Late Navalchand, Hemantbhai, Rasikbhai,Chandrakantbhai
Sisters : Ranjanben, Induben
Father-in-Law : Late Girdharlal Harakhchand Sheth
May His Soul rest in eternal peace 

અરણીટીંબા (વાંકાનેર) હાલ ભાયંદર મણીલાલ હાકેમચંદ શાહ (ઉં. વ. ૮૧) તે હિતેશ તથા રાજેશ્રીના પિતાશ્રી. કવિતા તથા ચેતન નટવરલાલ મહેતાના સસરા. નિધી, જીગીશા, વિધીના દાદા. સ્વ. દિપચંદ, સ્વ. નવલચંદ, હેમંતભાઈ, રસીકભાઈ, ચંદ્રકાંતભાઈ, રંજનબેન, ઈન્દુબેનના ભાઈ જામનગર સ્વ. ગીરધરલાલ હરખચંદ શેઠના જમાઈ ૨૪-૬-૧૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકીક વ્યવહાર બંધ છે. ઠે. મણીલાલ હાકેમચંદ શાહ, જી/૧૦, ફલેટ નં. ૨૫, ત્રીજે માળે, જેસલ પાર્ક, વિજયા બેંકની સામે, ભાયંદર (પૂર્વ).

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.