Native :Wankaner
Currently At : Mulund, Mumbai
Name of the deceased :Vinodini Hasmukhrai Shah
Age :78 Years
Date of Death : 29-04-2014.
Husband : Late Hasmukhrai Saubhagyachand Shah
Son : Paresh
Daughter-in-Law : Jagruti
Daughters : Vibhaben Virendrabhai Vora, Jignaben Sanjaybhai Koradia
Grand Children : Ankur , Jahnvi Nrupeshkumar Shah, Nemin, Jubin, Foram
Sisters-in-Law : Late M.S. Mayashriji (Samjuben), Late Ranjanben Ravichand Lodaria, Jyotsnaben Rameshchandra Varia
Brothers : Vinodray Vrajlal Shah, Late Ashokbhai, Pradipbhai, Late HasmukhbhaiCurrently At : Mulund, Mumbai
Name of the deceased :Vinodini Hasmukhrai Shah
Age :78 Years
Date of Death : 29-04-2014.
Husband : Late Hasmukhrai Saubhagyachand Shah
Son : Paresh
Daughter-in-Law : Jagruti
Daughters : Vibhaben Virendrabhai Vora, Jignaben Sanjaybhai Koradia
Grand Children : Ankur , Jahnvi Nrupeshkumar Shah, Nemin, Jubin, Foram
Sisters-in-Law : Late M.S. Mayashriji (Samjuben), Late Ranjanben Ravichand Lodaria, Jyotsnaben Rameshchandra Varia
May Her Soul rest in eternal peace
વાંકાનેર (હાલ મુલુંડ)ના શાહ હસમુખરાય સૌભાગ્યચંદનાં પત્ની વિનોદિનીબેન (ઉં.વ.78). તે પરેશ, જાગૃતિ, વિભાબેન વીરેન્દ્રભાઈ વોરા, જિજ્ઞાબેન સંજયભાઈ કોરડિયાનાં માતા. અંકુર, જાહાન્વી નૃપેશકુમાર શાહ, નેમીન, જીબીન, ફોરમનાં દાદી. સ્વ. મહાસતીજી માયાશ્રીજી (સમજુબેન), સ્વ. રંજનબેન રવિચંદ લોદરિયા, જ્યોત્સનાબેન રમેશચંદ્ર વારિયાનાં ભાભી. વિનોદરાય વૃજલાલ શાહ, સ્વ. અશોકભાઈ, પ્રદીપભાઈ, સ્વ. હસમુખભાઈનાં બેન તા. ૨૯-૪-૧૪, ને મંગળવારે અરિહંતશરણ પામ્યાં છે. લૌકિક વ્યવહાર- સાદડી પ્રથા બંધ છે.
*************************************************************************************
Native :Juna Ghantila
Currently At : Mumbai
Name of the deceased :Nyalchand Vanechand Lodaria
Age :89 Years
Date of Death : 26-04-2014.
Wife : Not Mentioned
Daughter : Ramaben Harishkumar Doshi
Brothers : Late Mugatlal, Late HimmatlalCurrently At : Mumbai
Name of the deceased :Nyalchand Vanechand Lodaria
Age :89 Years
Date of Death : 26-04-2014.
Wife : Not Mentioned
Daughter : Ramaben Harishkumar Doshi
Sisters : Late Vijyaben Trambaklal Mehta, Late Champaben Dhanvantrai Mehta, Late Dhangauri Natvarlal Mehta, Jayshriben Indrakumar Mehta
Grand Children (Dohitra) : Deepak , Hiten
Father-in-Law : Late Chhaganlal Sutaria
Father :Late Vanechand Gopalji Lodaria
Grand Children (Dohitra) : Deepak , Hiten
Father-in-Law : Late Chhaganlal Sutaria
Father :Late Vanechand Gopalji Lodaria
May His Soul rest in eternal peace
જૂના ઘાંટીલા (હાલ મુંબઈ)ના સ્વ. વનેચંદ ગોપાલજી લોદરીયાના પુત્ર ન્યાલચંદભાઈ (ઉં.વ.૮૯). તે રમાબેન હરીશકુમાર દોશીના પિતા. સ્વ. મુગટલાલ, સ્વ. હિંમતલાલ, સ્વ. વિજયાબેન ત્રમ્બકલાલ મહેતા, સ્વ. ચંપાબેન ધનવંતરાય મહેતા, સ્વ. ધનગૌરી નટવરલાલ મહેતા, જયશ્રીબેન ઈન્દ્રકુમાર મહેતાના ભાઈ. દિપક, હિતેનના નાના. સ્વ. છગનલાલ સુતરીયાના જમાઈ તા. ૨૬-૪-૧૪ ને શનિવારે અરિહંતશરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.૧-૫-૧૪ના ૪ થી ૫.૩૦. ઠે.: વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ સંચાલિત કરસન લધુ નિસર હોલ, પહેલે માળે, દાદર (પ.). લૌકિક વહેવાર બંધ છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.