Saturday, May 31, 2014

Death

 


Native :Morbi
Currently At : Ghatkopar, Mumbai
Name of the deceased :Nirmalaben Kevalchand Mehta
Age :78 Years
Date of Death : 30-05-2014.
Husband : Late Kevalchand Ratilal Mehta
Sons : Devendrabhai, Nitinbhai   
Daughters-in-Law : Deepikaben, Vandanaben  
Daughter : Pallavi Vijaybhai Doshi
Brothers-in-Law(Diyar) :Late Sevantibhai,Sukhlalbhai, Lalitbhai, Late Pravinbhai, Dilipbhai
Sister-in-Law (Nanand): Manjulaben
Father : Late Revashankar Mavji Solani
May Her Soul rest in eternal peace 
 
 
મોરબી નિવાસી હાલ ઘાટકોપર ગં. સ્વ. નિર્મળાબેન (ઉં. વ. ૭૮) તે સ્વ. કેવળચંદ રતિલાલ મહેતાના ધર્મપત્ની. દેવેન્દ્રભાઈ, નિતીનભાઈ, પલ્લવીબેન વિજયભાઈ દોશીના માતુશ્રી. અ. સૌ. દિપીકાબેન, અ. સૌ. વંદનાબેનના સાસુજી. સ્વ. સેવંતીભાઈ, સુખલાલભાઈ, લલિતભાઈ, સ્વ. પ્રવિણભાઈ, દિલીપભાઈ, મંજુલાબેનના ભાભીશ્રી. રેવાશંકર માવજી સોલાણીના દીકરી શુક્રવાર, ૩૦-૫-૧૪ના અવસાન પામેલ છે. પ્રાર્થના રવિવાર, ૧-૬-૧૪ના સવારના ૧૦ થી ૧૧.૩૦ સ્થળ: લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર (ઈ.). (ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે.)


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.