Friday, October 28, 2022

Death


રણ ની ટીકર નિવાસી હાલ ધાટકોપર 
સ્વ.  કુસુમબેન રતીલાલ પ્રાણજીવન લોદરીયાના સુપુત્ર 
સ્વ. રમેશચંદ્ર રતીલાલ લોદરીયાના ધર્મંપત્ની 
જ્યોત્સ્નાબેન (ઉ. વ. ૭ર) 
તે હર્ષલ તથા હર્ષાના માતુશ્રી , 
તે કેતન કુમાર તથા મુંઝલના સાસુ, 
તે આચાર્ય  ધર્મરક્ષીત સૂરીશ્વરજી મ. સા., શ્રી ક્ષમાવલ્લભ મ.સા. ( કિરીટભાઈ સાંસારીક નામ) , જીતેન્દ્ર રતીલાલ લોદરીયા  તથા રેખાબેન દિનેશ કુમાર  પરીખના ભાભી,
તે સાધ્વીજી રાજરત્ના મ.સા. તથા ૠતીકાના જેઠાણી, 
તે હીરના દાદી, 
તે વ્રતીના નાની  
તે પીયર પક્ષે  ખાખરેચી નિવાસી હાલ ધાટકોપર સ્વ. માણેકલાલ ધરમશી વોરાના દીકરી, 
તે વીરેન્દ્રભાઈ, મુકેશભાઈ, ચંદ્રીકાબેન, ભારતીબેન, જાગૃતિબેનના બેન 
ગુરૂવાર તા. ૨૭-૧૦-૨૦૨૨  ના અરીહંત શરણ પામેલ છે. 
લૌકીક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંઘ રાખેલ છે. 
🙏🙏🙏🙏🙏


Monday, October 24, 2022

Friday, October 21, 2022

MVJ Aheval October 2022 (42)


                                     To read Aheval Click Here

Thursday, October 13, 2022

Death


વાંકાનેર નિવાસી  હાલ બોરીવલી 
બકુલભાઈ દલપતભાઈ શેઠના ધર્મપત્ની 
અ.સૌ. ઉષાબેન (ઉં.વ. ૭૧) 
તે કેતન અને રીના રાકેશકુમાર શાહના માતુશ્રી, 
તે સ્વ. રજવંતીબેન વિનોદરાય મહેતા , સ્વ.દમયંતીબેન ચીમનલાલ દોશીના ભાભી,
તે મંજુલાબેન બિપીનભાઈના દેરાણી, 
તે પિયર પક્ષ સ્વ. જસુમતીબેન પ્રવીણકાન્ત મહેતાના સુપુત્રી 
બુધવાર, તા. ૧૨ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે

Sunday, October 9, 2022

Death

 



🙏🏻 અરિહંત શરણ🙏🏻
શ્રી મચ્છુકાંઠા વીશાશ્રીમાળી જૈન સમાજ
વાંકાનેર નિવાસી હાલ મુંબઈ 
સ્વ. હંસાબેન કેશવલાલ સુખલાલ શેઠના સુપુત્ર
મહેશભાઈ (ઉં. વ ૬૬) 
તે બિનાના પતિ,
તે ઋષભના પિતા,
તે સ્વ. વલ્લભદાસ ભગવાનજી સંઘવીના દોહીત્ર ,
તે મહેન્દ્રભાઈ, જીતેન્દ્રભાઈ તથા દિપકભાઈના ભાણેજ 
તે સુરેન્દ્રનગર નિવાસી  હાલ મુંબઈ સ્વ. સુભદ્રાબેન કાંતિલાલ સંઘવીના જમાઈ 
તે સ્વ. જીતેન્દ્ર, સ્વ. રાજેશ તથા કમલેશના બનેવી 
શનિવાર તા.૮-૧૦-૨૦૨૨  ના રોજ અરિહંત શરણ પામેલ છે.
પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Friday, October 7, 2022

અનુમોદનીય સખાવત

શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ મુંબઈ
ખાખરેચી નિવાસી હાલ કાંદીવલી 
માતુશ્રી કમળાબેન ગીરધરલાલ વોરા પરિવાર તરફથી 
૱ ૧૮૦૦૦૦/ નુ અનુદાન સેનેટોરીયમના પાવર બેક અપ માટે  ૬ ઈનવરટરના દાતા તરીકે  મળેલ છે.
સમાજ માતુશ્રી કમળાબેન ગીરધરલાલ  વોરા પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે
🙏🏻🙏🏻🙏🏻

Thursday, October 6, 2022

અનુમોદનીય સખાવત

શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ મુંબઈ 
જુના ઘાંટિલા નિવાસી હાલ મીરારોડ 
શ્રી છબીલદાસ જસરાજ લોદરીયા પરિવાર તરફથી 
₹. ૪૫૦૦૦૦/ નુ અનુદાન સેનેટોરીયમના એક રુમના દાતા તરીકે મળેલ છે.
સમાજ શ્રી જગદીશભાઈ છબીલદાસ લોદરીયા પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.

Saturday, October 1, 2022

Death


અરણીટીંબા (વાંકાનેર) નિવાસી હાલ બોરીવલી 
રજનીકાંત ભુદરલાલ શાહ ના ધર્મંપત્ની 
રેખાબેન (ઉ. વ. ૭૩) 
તે પરાગ-રીંકુ, ભાવીક, વૈશાલી ના માતુશ્રી, 
તે અનંતરાય (અનુભાઈ)-ભાવનાબેન, જેવતલાલ (હસુભાઈ), કંચનબેન ઘીરજલાલ ખંડોર, કુસુમબેન કીર્તિકુમાર શાહ, શારદાબેન મહેશભાઈ લોદરીયાના ભાભી, 
તે વૃષ્ટીના દાદી, 
તે વીધીના નાની,  
તે પીયર પક્ષે વાંકાનેર નિવાસી હાલ ચેંબુર મુક્તાબેન શાંતિલાલ દોશીના દીકરી, 
તે જયસુખભાઈ-ચંદ્રમણીબેન, શશીકાંતભાઈ-વીજેતાબેન, હરીશભાઈ-જયશ્રીબેનના બેન 
શુક્રવાર તા. ૩૦-૯-૨૦૨૨  ના રોજ  અરીહંત શરણ પામેલ છે. 
લૌકીક વ્યવહાર તથા પ્રાર્થના  સભા બંઘ રાખેલ છે

Thursday, September 29, 2022

Death

પ્રાર્થનાસભા તા. ૧-૧૦-૨૨ના સવારના ૯.૩૦. ઠે. સી.યુ.શાહ ભવન, ચેન્નાઇમાં રાખેલ છે. ચક્ષુદાન કરેલ છે.
 

Death

વાંકાનેર નિવાસી હાલ જામનગર 
સુખલાલ નવલચંદ સોલાણીના સુપુત્ર 
હિતેશભાઈ (ઉ.વ. ૫૦) 
તે ભરતભાઈ(ઈન્દોર)ના નાના ભાઈ તથા પરેશભાઈના ભાઈનું 
બુધવાર તા. ૨૮-૦૯-૨૦૨૨ ના રોજ જામનગર ખાતે દુઃખદ અવસાન થયેલ છે.  
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🙏 ઓમ શાંતિ 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏

Tuesday, September 27, 2022

Samaj Utkarsh Volume 61 Issue No 9 September 2022

To Read Samaj Utkarsh Click Here









 https://drive.google.com/file/d/1nsUm6OWzpT4SGTjkfGHZASSdtSQi_CVQ/view?usp=sharing

Thursday, September 22, 2022

શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ નોટિસ

શ્રી મચ્છુકાંઠા  વિશાશ્રીમાળી જૈન સમાજ દ્વારા આયોજિત તપસ્વી ની યાત્રા પ્રવાસ નિમિત્તે આવેલા દરેક તપસ્વી સુખસાતામાં છે. તપસ્વીની ખુબ ખુબ અનુમોદના. ૮ ઉપવાસ તેમજ વધારે તપસ્યા કરનાર તેમજ ૩૫ દિવસથી  વધારે તપ કરનારનું બહુમાન કરેલ હતું.
તપસ્વીઓનું બહુમાન બાકી હોય તે સમાજની ઓફીસ મસ્જિદ બંદર મુંબઈથીં મેળવી લેવા વિનંતી છે.
ગુરુવાર થી સોમવાર સુધી લઈ જવા વિનંતી છે (રવિવારે બંધ છે)
ટાઈમ બપોરે ૩ થી ૫ વાગ્યા સુધી. 
ઓફીસ ફોન નંબર ૨૩૪૨૦૨૨૨
   ‌.           લી
             મંત્રીના 
જય જિનેન્દ્ર 
🙏🙏🙏🙏🙏

Death


વાંકાનેર  નિવાસી  હાલ અમેરિકા જયસુખલાલ હિંમતલાલ શાહના સુપુત્ર રમેશભાઈ (ઉમર વર્ષ ૭૯)  
તે ભાનુબેન ના પતિ, 
તે અમિતના પિતાશ્રી,
તે દિલીપ, બિપીન,નરેન્દ્ર ,રાજેન્દ્ર, કિરીટના મોટાભાઈ,
તે સાવિત્રીબેન હંસરાજભાઈ મૂળજીભાઈ ઠક્કરના જમાઈ, 
તે શેનનના શ્વશુર ,  
તે મીના અને મેક્ષના દાદા 
ગુરુવાર તા. ૨૨-૦૯-૨૦૨૨ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Tuesday, September 20, 2022

Death

 


મોરબી નિવાસી હાલ મદ્રાસ  વીકમચંદ ન્યાલચંદ દોશીના સુપુત્ર  
રજનીકાંત (ઉ. વ.૬૬)   
રવિવાર  તા.૧૮-૯-૨૨ ના  મદ્રાસ મુકામે  અરિહંત શરણ પામેલ છે.  
ૐ શાંતિ શાંતિ શાંતિ
 🙏🙏🙏🙏🙏




Friday, September 16, 2022

Death

મોરબી નિવાસી હાલ રાજકોટ 
ગં.સ્વ. ચારુલતાબેન પ્રવીણભાઈ દોશી 
શુક્રવાર તા. ૧૬-૦૯-૨૦૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે