Monday, April 18, 2022

Death

વાંકાનેર નિવાસી હાલ મુંબઈ- મલાડ 
રાજેશભાઇ કાંતિલાલ નાનચંદ શેઠના ધર્મપત્ની
અ. સૌ. નીતાબેન (ઉ વ -૬૦ )
 તે અ. સૌ. હર્ષદાબેન બિપિનચંદ્ર શેઠ, પ્રફુલ્લાબેન જગદીશચંદ્ર શેઠ તથા સતિષભાઈના બંધુપત્ની, 
 તે શ્રેયાંસના માતુશ્રી, 
 તે ઉર્વીકાના સાસુ,
 તે રસિકલાલ અમૃતલાલ શાહના દીકરી,
  તે ચેતનભાઇના બેન,
તે મોરબી નિવાસી સાકળચંદ ચાંપસીભાઇ મહેતાના ભાણેજ,
તે અલ્પેશભાઈ વિનયચંદ્ર શાહના વેવાણ
શનિવાર તા. ૧૬-૦૪-૨૦૨૨ના રોજ અરિહંત શરણ પામેલ છે.
ચક્ષુદાન કરેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે


MVJ Aheval April 2022 (39)


To read Aheval Click Here

 

Monday, April 11, 2022

Monday, March 14, 2022

Death

મોરબી નિવાસી હાલ દહિસર (મુંબઈ)
સ્વ. કેશવલાલ નેણસીભાઈ મહેતાના સુપુત્ર 
વિનોદરાય  (ઉં.૭૫)
તે જ્યોત્સનાબેનના પતિ, 
તે જયદીપ,અમી ,નેહાના પિતા,
તે બિંદુ, કેતનકુમાર શાહ, દિનેશભાઈ કપાસીના સસરા, 
તે નીલના દાદા, 
તે નીશીત, જહનવી, બીન્સીના નાના,
તે સ્વ. પ્રવિણભાઇ, સ્વ. કાંતિભાઇ, હસમુખભાઈ, રમેશભાઈ,   સ્વ. જસુમતીબેન,સ્વ. હસુમતીબેન, સ્મિતાબેન, નલિનીબેનના નાના ભાઈ,
તે વાંકાનેર નિવાસી સ્વ. હાકેમચંદ જૂઠાલાલ શાહના જમાઈ
શનિવાર તા. ૧૨-૦૩-૨૦૨૨ ના અરીહંત શરણ પામેલ છે.    
લૌકિક વ્યવહાર બંધ છે.
 

Friday, March 4, 2022

Thursday, March 3, 2022

Death


ખાખરેચી નિવાસી હાલ વાલકેશ્વર 
જ્યોતિબેન વિજયભાઈ છોટાલાલ લોદરિયાના સુપુત્ર 
નીરલભાઈ (ઉ.વ. ૫૧) 
તે અલ્પાબેનના પતિ , 
તે જશ તથા તનિષના પિતાશ્રી, 
તે અલ્પાબેન હિરેનકુમાર શાહના ભાઈ, 
તે જીતેન્દ્રભાઈ, સ્વ શૈલેષભાઈ, કુસુમબેન હસમુખરાય શાહ, પ્રતિભાબેન હર્ષદરાય શાહના ભત્રીજા, 
તે હંસાબેન જીતેન્દ્રભાઈ શાહના દોહીત્ર, 
તે સાસરા પક્ષે સ્વ મંજૂલાબેન ભરતભાઈ શાહના જમાઈ 
બુધવાર તા. ૦૨-૦૩-૨૦૨૨ ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
પ્રાર્થના તથા લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.  
🙏🙏🙏🙏🙏

Death


 

Monday, February 28, 2022

Death


વાંકાનેર નિવાસી હાલ કાંદીવલી મુંબઈ 
સ્વ. ઈન્દુબેન મુગટલાલ કાનજીભાઈ દોશીના સુપુત્ર 
શૈલેષભાઈ ઉમર વર્ષ ૬૭ 
તે અનીલાબેનના પતિ, 
તે ચિ. અંકુરના પિતાશ્રી, 
તે ચિ.રુતીકાના સસરા, 
તે ચિ.રીયાના દાદા, 
તે લીનાબેન સુરેશકુમાર શેઠ તથા સ્વ.રાજેશભાઇના ભાઇ, 
તે વાંકાનેર નિવાસી હાલ કાંદીવલી મુંબઈ સ્વ.દમયંતીબેન દલપતરાય માધવજી શાહના જમાઇ 
રવિવાર તા.૨૭-૦૨-૨૦૨૨  ના રોજ અરિહંતશરણ પામેલ છે.
હાલનાં સંજોગોને ધ્યાનમાં રાખીને પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે

Death

 

ટીકર (રણ) નિવાસી (કાંદીવલી) 
ધારશીભાઈ હરજીવનભાઈ સંઘવીના ધર્મપત્ની 
ચંદ્રાબેન (૮૯) 
તે સ્વ રમેશભાઈ, પ્રકાશભાઈ, નરેશભાઈના માતુશ્રી, 
તે  જશના દાદી
તે પરમાનંદભાઇ પોપટલાલ શાહ  ઘોઘાવાળાના  દીકરી
ગુરૂવાર તારીખ ૨૪-૨-૨૨ ના  રોજ  અરીહંતશરણ પામેલ છે
ૐ શાંતિ ૐ. શાંતિ ૐ શાંતિ

Tuesday, February 15, 2022

Sunday, February 13, 2022

Friday, February 4, 2022

Death

મોરબી નિવાસી (હાલ વસઈ) સ્વ. પ્રતાપભાઈ દયાળજી મહેતાના પુત્ર 
કિરીટભાઈ (ઉં. વ. ૭૧) 
તે સ્વ. અંજુબેનના પતિ,
તે રાહુલ, શિતલના પિતા, 
તે સુનિતાના સસરા, 
તે નરેન્દ્ર, સ્વ. ધિરેન્દ્ર, સ્વ. ભૂપેન્દ્ર અને પ્રદિપના ભાઈ 
રવિવાર તા. ૩૦-૧-૨૦૨૨ના રોજ  અરિહંતશરણ પામેલ છે. 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.