Tuesday, July 14, 2020

Death



અરિહંતશરણ
વાંકાનેર નિવાસી  હાલ : દાદર 
અરવિંદલાલ સુખલાલ મહેતા  (ઉં. વ. ૯૧ )
તે તરૂલત્તાબેન અરવિંદલાલ મહેતા ના પતિ 
તે ભાવના - નિલેશ - કૌશિકના પિતાશ્રી
તે સનતકુમાર મહેતા - મીના - ફાલ્ગુનીના શ્વસુરજી 
તે પ્રિયાંક,પ્રિયેશ, સંવેગ ,વિરાગના દાદા 
તે જીગર, મોક્ષાના નાના 
તે અમૃતલાલ કીરચંદ મહેતાના જમાઈ
મંગળવાર તા.૧૪-૦૭-૨૦૨૦ ના રોજ અરિહંતશરણ થયા છે.
વર્તમાન સમય - સંજોગોને કારણ લૌકિક વ્યવહાર બંધ છે.

Monday, July 13, 2020

Sunday, July 12, 2020

Death



વાંકાનેર નીવાસી ( હાલ અંધેરી ) 
હીરાલાલ કલ્યાણજી ડુગરશી મહેતા  ( ઉંમર ૯૦ વષૅ ) 
રવિવાર તા. ૧૨-૭-૨૦૨૦  ના રોજ અવસાન પામેલ છે.
તે સ્વ. મુકતાબેનના પતિ,  
તે જીતેન્દ્ર, કીર્તીભાઈ, જવાહરના પીતાશ્રી,
તે હર્ષા , લતા ,દિવ્યાના સસરાજી ,
તે ચિરાગ, અમિ, ખ્યાતિ, પિન્કી, ઋષભ અને સંજયના દાદા,  
તે સ્વ. રસીકભાઈ, સ્વ.અનીલભાઈ, સ્વ.બીપીનભાઈ, 
સ્વ.ગીરિશભાઈ તેમ જ  સરયુબેનના ભાઈ, 
તે વાંકાનેર નીવાસી સ્વ. પ્રેમચંદ શાહના જમાઇ.
વતૅમાન સંજોગો અનુસાર તમામ લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

Friday, July 10, 2020

Wednesday, July 8, 2020

Tuesday, July 7, 2020

Death

રંગપરબેલા (મોરબી) (હાલ મુંબઈ) 
સ્વ. ચીમનલાલ જેઠાલાલ શાહનાં ધર્મપત્ની 
પદ્માબેન ચીમનલાલ શાહ (ઉં.વ.૮૫) 
તા. ૬-૭-૨૦ સોમવારના અરિહંતશરણ પામેલ છે. 
તે સ્વ. સૂરજબેન મગનલાલ શાહના સુપુત્રી. 
ભાવના, જયશ્રી, જસ્મીન, સંદીપના માતુશ્રી. 
સ્વ. હસમુખભાઈ, રાજેશભાઈ, હીનાબેન, અલ્પાબેનના સાસુ. 
ગૌરવ તથા ભૌમિકના દાદી. 
લૌકિક વ્યવહાર બંધ છે.

Sunday, July 5, 2020

Death


મોરબી નિવાસી હાલ બોરીવલી 
ચંદનબેન કાંતિલાલ ત્રિભોવનદાસ પારેખના સુપુત્ર 
જગદીશ ઉમર વર્ષ ૭૨ 
તે રેખાના પતિ ,
મૌલિક , વિરલના પિતાશ્રી, 
રોશની ,ચાર્મિના સસરાજી,
તાસ્વિ, દ્વિતિ, મેહાનના દાદા, 
સ્વ.ભૂપેન્દ્ર , ધીરેન્દ્ર , ભરતના ભાઈ, 
ઉષા,સરોજ,રશ્મિના જેઠ / દેર, 
અંબાલાલ ભાઈશંકર રાવલના જમાઈ  
શનિવાર તા. ૦૪-૦૭-૨૦૨૦ ના  રોજ અરિહંત શરણ પામેલ છે.   
હાલ ની પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી ને પ્રાર્થના અને લૌકિક
વ્યવહાર બંધ રાખેલ છે.

Monday, June 29, 2020

Death



બેલા નિવાસી (હાલ રાજકોટ) 
હિંમતલાલ રાયચંદ પારેખ (ઝવેરી) ના પુત્ર
કૌશિકભાઈ (ઉ. વ. ૫૫) 
તે અમી ના પતિ, 
તે આગમ અને ભવ્યા ના પિતાશ્રી, 
તે હિનલ ના સસરાજી, 
તે જીતુભાઈ, ભારતીબેન, જ્યોતિબેન, સ્વ. હીનાબેન, કુંજલબેનના ભાઈ, 
તે મોરબી નિવાસી મનહરલાલ રેવાશંકર દોશીના જમાઈ, 
તે અશ્વિન, હિતેન્દ્ર તથા કેતનના બનેવી 
સોમવાર તારીખ  ૨૯-૦૬-૨૦૨૦ના રોજ અરિહંતશરણ થયેલ છે.
વર્તમાન સંજોગોને અનુલક્ષીને લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

Death



વાકાનેર નીવાસી ( હાલ મલાડ ) 
ભરતભાઈ  (ઉંમર ૭૦ વષૅ )
તે અમૃતલાલ રાજપાળ મહેતાના સુપુત્ર . 
તે સરોજબેનના પતિ, 
તે ચીરાગ ,જયનીશ ના પીતાશ્રી,
તે પ્રવીણભાઈ, રંજનબેન, દીનુબેન, ચંદનબેન, મંજુલાબહેનના
ભાઈ, 
સ્વ. નટવરલાલ ઞંઞારામભાઇ ટોપીવાળાના જમાઇ.
સોમવાર તા. ૨૯-૦૬-૨૦૨૦ના રોજ  અવસાન પામ્યા છે
વતૅમાન સંજોગો અનુસાર લોકીક વ્યવહાર બંધ રાખેલ છે.




Saturday, June 27, 2020

Death


વિપુલ પ્રદ્યુતભાઈ મહેતા 
જન્મ : ૧૦-૦૭-૧૯૬૯                    અરિહંત શરણ :૨૭-૦૬-૨૦૨૦

મોરબી નિવાસી હાલ કાંદીવલી અનસુયાબેન પ્રદ્યુતભાઈ હિંમતલાલ મહેતાના સુપુત્ર 
વિપુલભાઈ ઉ. વ. ૫૧  
અષાઢ સુદ છઠ,  શનિવાર  ને તારીખ ૨૭-૦૬-૨૦૨૦ ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
તે નિશાના પતિ 
તે અર્પિત  અને વિનીતના પિતા 
તે  વાંકાનેર નિવાસી અનિલભાઈ દલપતભાઈ સપાણીના જમાઈ 
હાલના સંજોગો અનુસાર  લૌકિક વ્યવહાર સંપૂર્ણ બંધ રાખેલ છે

https://www.facebook.com/mvj.samaj/posts/2968294343289146

Sunday, June 21, 2020

Death



વાંકાનેર નિવાસી હાલ બેંગલુરુ
લાલચંદ સુંદરજી શાહના પુત્ર મનહરલાલભાઈના ધર્મપત્ની 
અ.સૌ. રસીલાબેન ઉંમર વર્ષ  ૮૭ 
તે અજય , મીના , બીના, પીયુષના માતુશ્રી,
અ.સૌ. કોકિલા અજય, અ.સૌ. સેજલ પીયુષ , રમેશકુમાર મહેતા, અને અશોકકુમાર શાહ ના સાસુ,  
હનીષ - હેતલ, યેષા,  જશના દાદી, 
મેઘા નીરવકુમાર, કુશલ -પ્રચિતા, મિતાલીના નાની, 
હેઝલના મોટા દાદી, 
કહાન, કનિષ્કાના મોટા નાની, 
સુમતિલાલ, શાંતિલાલના બંધુપત્ની,  
પિયરપક્ષે ધ્રોલનિવાસી હરિલાલ દોલતચંદ મોદીના દિકરી 
શુક્રવાર તારીખ ૧૯ /૦૬/ ૨૦૨૦ ના રોજ અરિહંતશરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Monday, June 15, 2020

Death



વાંકાનેર નિવાસી  નવલચંદ બેચરદાસ દોશીના પુત્ર 
દિનેશચંદ્ર (ઉ.૭ર)  
તે જયોત્સનાબેનના પતિ, 
તે જીજ્ઞેશભાઇના પિતાશ્રી, 
તે હેતલબેનના સસરા, 
તે સહજના દાદા, 
તે સુરેશભાઇ, નવીનભાઇ, પંકજભાઇ, ભાનુબેન, ચંદ્રીકાબેન, ચારૂબેન અને ભારતીબેનના ભાઇ 
તે મોરબી નિવાસી અમરચંદ ગુલાબચંદ દોશીના જમાઇનું 
શનિવાર તા.૧૩-૬-૨૦ના અવસાન થયેલ છે. 
વર્તમાન સમયને ધ્યાનમાં રાખી લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

Sunday, June 14, 2020

Death



વાંકાનેર નિવાસી હાલ મલાડ ભાઇચંદ જગજીવન દોશીના સુપત્ર
દિનેશચંદ્ર ઉ.વર્ષ ૮૦ 
તે રંજનબેન ના પતિ,
આશીકભાઈ, હેમંતભાઈ, જસમીના સંદીપભાઈ મહેતાના પિતાશ્રી 
તે રીનાબેન, રિધ્ધિબેનના સસરા 
તે મનહરભાઈ,ભુપતભાઈ,ચમનભાઈ, શાંતાબેન,દયાબેન,ગુણવંતી બેન,ચંદનબેન જયસુખભાઈ મહેતાના ભાઈ 
તે ત્રંબકલાલ કરસનજી મહેતાના જમાઈ 
તે સ્વ. દિનેશભાઇ, હર્ષદભાઈ, બિપિનભાઈ તથા દિવ્યાબેનના બનેવી 
તા.૧૪.૬.૨૦ ને રવિવાર ના રોજ અરીહંત શરણ પામેલ છે.
લૌકીક વ્યવહાર તથા પ્રાર્થના બંઘ છે.
ફેસબુક 

Monday, June 8, 2020

Death

🙏અરિહંત શરણ🙏
વાંકાનેર નિવાસી હાલ મુંબઈ-ભાયંદર 
પંકજભાઇ  નવલચંદ બેચરદાસ દોશી ના ધર્મપત્ની 
અ.સૌ. બીનાબેન  ઉમર વર્ષ ૫૫. 
તારીખ ૦૭-૦૬-૨૦૨૦ને રવિવારના રોજ અરિહંત શરણ પામેલ છે 
તે અક્ષય તથા જીનલના માતુશ્રી ,
તે નીધિ અને પાર્થકુમારના સાસુજી, 
તે ધુનના નાની ,
તે સુરેશભાઇ,દિનેશભાઇ,નવીનભાઇ, ભાનુબેન,ચંદ્રિકાબેન,
ચારુબેન,ભારતીબેનના બંધુપત્ની, 
તે અ.સૌ. ધીરજબેન,અ.સૌ.જ્યોત્સનાબેન,અ.સૌ.ઈલાબેનના દેરાણી.
પિયર પક્ષે બોટાદ નિવાસી સૌભાગ્યચંદ ગીરધરલાલ શાહના દીકરી,
નિર્મળભાઇ તથા વિમલભાઇના બેન.
હાલના સંજોગો અનુસાર પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.

એડ્રેસ:-
A/૨૦૨, કાજલ
વિણા હોટલની બાજુ માં
સ્ટેશન રોડ, ભાયંદર વેસ્ટ,
૪૦૧૧૦૧
Face Book



Sunday, May 31, 2020

Death



વાંકાનેર નિવાસી હાલ ઘાટકોપર 
સવિતાબેન નગીનદાસ બાલાચંદ મહેતા (ઉ.વ.૮૭)
તે નગીનદાસભાઇ ના ધમૅપત્ની,
સ્વઃ મનોજભાઈ, હિમાંશુભાઈ, હિતેનભાઈ, સુરભીબેનના માતાજી, 
હષૉબેન,ચારુબેન,હીનાબેન ,ચેતનકુમારના સાસુજી, 
તે સ્વઃ રેવાબેન ખુશાલચંદ ચત્રભુજ શાહ (હાલ વાંકાનેર)ના દિકરી
રવિવાર તા. 31-05-2020 ના રોજ અરિહંત શરણ પામેલ છે.
હાલના સંજોગોમાં પ્રાર્થના અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે🙏