Thursday, December 28, 2023

Death/Funeral



વાંકાનેર નિવાસી હાલ બોરીવલી મુંબઈ 
લલીતભાઈ કાંતિલાલ સંઘવી  (ઉં. વ. ૮૦ ) 
તે નીલાબેન (નીરૂબેન)ના પતિ, 
તે સ્વ. ગુણવંતભાઈ, તથા સ્વ. નિરંજન ભાઈના ભાઈ, 
તે રાજેશ, સ્વ. જીતેશ,  નિલેશના પિતાશ્રી, 
તે મનહરલાલ ઉકાભાઇ દોશીના જમાઈ, 
તે સ્વ. ભાનુબેન, સ્વ. પદ્માબેન, યશોમતીબેન,  જ્યોત્સનાબેન, અને સ્વ.  જયશ્રીબેનના ભાઈ, 
તે આરતી, નૈરૂતી, તેજલના સસરા, 
તે સોહમ, મહેક, યશ,  વિવાનના દાદા
ગુરુવાર તા. ૨૮-૧૨-૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
સદગતની સ્મશાન યાત્રા ગુરુવાર તા. ૨૮-૧૨-૨૦૨૩ના  સવારે ૧૧:00 વાગે નિવાસસ્થાનેથી નીકળશે
પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ છે
નિલેશ લલીતભાઈ સંઘવી
A ૪૦૧ , સેફાયર બિલ્ડીંગ,
સ્ટાર બકસ કોફી શૉપ ની ઉપર,
રોશનનગર, ઓફ ચંદા વરકર રોડ,
બોરીવલી વેસ્ટ,
મુંબઈ ૪૦૦૦૯૨ 

Sunday, December 24, 2023

Funeral/Death


વાંકાનેર નિવાસી  સ્વ અવિચળ વલમજી મહેતાના સુપુત્ર 
છબીલદાસ (ઉં. વ. ૮૩) 
તે કુમુદબેનના પતિ , 
તે મીના ભાવેશ શાહ તથા છાયા જીગ્નેશ મહેતાના પિતા, 
તે માનવ, મોનીલ ,માહિર, રાહીલના નાના, 
તે સ્વ અમૃતલાલ, સ્વ કનકભાઈ, કિર્તીભાઈ, વસંતબેન, વિનોદબેન , મધુબેન અને નીરૂબેનના ભાઈ , 
તે વસંતબેનના દીયર તથા કુંદનબેનના જેઠ, 
તે ભરતભાઈ તથા પરાગભાઈના કાકા,
તે જયશ્રીબેનના કાકાજી,
સ્વસુર પક્ષે સ્વ. લહેરચંદ પ્રેમચંદ પટેલના જમાઈ, 
તે  જયંતભાઈ , ભરતભાઈ, સ્વ .મનોરમાબેન ભરતભાઈ મહેતા તથા સ્વ. મંજુબેન રાજેશભાઈ શેઠના બનેવી 
શનિવાર તા:૨૩-૧૨-૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે.  
તેમની અંતિમયાત્રા રવિવાર તા. ૨૪-૧૨-૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦  વાગે તેમના નિવાસ્થાનેથી નીકળશે
        નિવાસસ્થાન :  
        કલ્યાણ નિવાસ 
      રાવલ શેરી, વાંકાનેર - ૩૬૩૬૨૧

Friday, December 22, 2023

Funeral


આપને જણાવતા દુઃખ થાય છે કે રિદ્ધિ પરેશ મામણિયાના પિતા બિપીનભાઈ કાંતિલાલ શેઠ, હર્ષદાબેન બિપીનભાઈ શેઠના પતિ
આજે સવારે 4.10 કલાકે નિધન થયું.
અંતીમ યાત્રા - 22 ડિસેમ્બર (શુક્રવાર), સવારે 11.30 કલાકે નિવાસ સ્થાનેથી
સરનામું - રૂમ નંબર 2, બદ્રી મંઝિલ, નડિયાદવાલા કોલોની નંબર 2, એસ.વી. રોડ, મલાડ વેસ્ટ, મુંબઈ - 400064.
સંપર્ક વિગત
શ્રેયાંશ શેઠ - 9773804556
કુમાર શેઠ - 9870738887
રિદ્ધિ પરેશ મામણિયા - 8097486576

Monday, December 11, 2023

Saturday, December 9, 2023

Death






વાંકાનેર હાલ ઘાટકોપર 
જયોત્સનાબેન  (ઉં.વ. ૮૫) 
તે સ્વ. રમેશભાઈ મગનલાલ શાહના ધર્મપત્ની, 
તે સ્વ. શામકુંવરબેન અને સ્વ. હરિલાલ દોલતચંદ મોદીના દીકરી,
તે જયેન, તુષારના માતુશ્રી, 
તે નીતા, બિનાના સાસુ,
તે રાજેશ, મુકેશના ભાભી, 
તે ગીતા, જયશ્રીના જેઠાણી 
ગુરુવાર તા. ૭-૧૨- ૨૩ ના રોજ અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા સોમવાર તા. ૧૧-૧૨-૨૩ ના રોજ 
યોગી સભાગૃહ – દાદર ખાતે ૪.૩૦ થી ૬.

Friday, December 8, 2023

Funeral

We regret to inform you about the demise of our dear mother, 

Smt. Jyotsnaben Rameshbhai Shah 

at 8.50pm on Thursday, 7 December.


The funeral will be at 9am on Friday, 8 December

from

701, Indraprastha, Neelkanth Vallet, Ghatkopar ( East), 

Mumbai 400077


Jayen Ramesh Shah 

Tushar Ramesh Shah

Saturday, December 2, 2023

Death


વાંકાનેર નિવાસી (હાલ ઘાટકોપર)
સ્વ.. સવિતાબેન રસિકલાલ માધવજી શાહના સુપુત્ર
શૈલેષ  (ઉ. વ. ૬૧)
તે સ્વ. જયેશભાઇ, ભરતભાઈ, જનકભાઈ , સ્વ. જયશ્રીબેનના ભાઈ , 
તે દિનેશભાઈના સાળા, 
તે જેસિકા તથા રોનકના મામા ,
તે નિશા જનક શાહના દિયર, 
તે દેશનાના કાકા , 
તે મોહનલાલ શિવલાલ મહેતાના ભાણેજ ( ઘાટકોપર )  
શુક્રવાર તા.૦૧-૧૨- ૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
8080009056 (janak)
9867816161 (nilesh)

Tuesday, November 28, 2023

Death


જુના ઘાંટીલા નીમચંદ હરજીવનદાસ લોદરિયાના પુત્ર  
સ્વ. રજનીભાઈ નીમચંદ લોદરિયાના ધર્મપત્ની 
હંસાબેન (ઉ. વ. ૭૮)  
તે રસેશભાઈ,અલ્પાબેન હરીશકુમાર સલોતના માતુશ્રી,
તે મંજુલા નવીનભાઈના ભાઈના પત્ની, 
તે નીલમબેન ધિરેન્દ્ર સંઘવી, હેમા -જગદીશભાઈ, જાગૃતિ -બિપીનભાઈ, રક્ષા -રાજેશ, રેખાબેન નરેન્દ્ર શેઠના ભાભી,
તે પિયર પક્ષે ફતેહચદ છગનલાલ મહેતાના દીકરી, 
તે પ્રેમીલાબેન,જ્યોતિબેન, સરોજબેનના બેન,
તે અશ્વિનભાઈ, કેતુલભાઈ,કાજલબેન, માનસીબેનના કાકી,
તે રાહુલ, બીનલબેન, પાર્થીકના મામી 
મંગળવાર તા. ૨૮-૧૧-૨૦૨૩ ના રાજકોટ મુકામે અરિહંત શરણ થયેલ છે. 
પ્રભુ પરમાત્મા એમના આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના 
🙏🙏🙏🙏🙏🙏

Samaj Utkarsh Volume 62 Issue No 11 November 2023


To Read Samaj Utkarsh Click Here 

Saturday, November 25, 2023

Death/Funeral


મોરબી નિવાસી ( હાલ વિલેપાર્લે) 
દુર્લભજી કાશીદાસ મહેતાના પુત્ર  અનંતરાયના ધર્મપત્ની 
અ.સૌ. ઉષાબેન ( ઉ. વ. ૭૫ ) 
તે સ્વ.મગનભાઈ, ધીરજલાલભાઈ, સ્વ.જિનેન્દ્રભાઈ તથા સ્વ.ધનકુંવરબેન શાહના બંધુપત્ની , 
તે વાંકાનેર નિવાસી ( હાલ ભાયંદર) સ્વ. પુષ્પાબેન જયંતીલાલ પ્રેમચંદ મહેતાની દીકરી, 
તે સ્વ.વાસંતીબેન, અરૂણાબેન, ધર્મિષ્ટાબેન, સંધ્યાબેન, ઇલાબેન, પરાગભાઈ, દક્ષા બેન , દિવ્યાબેનના મોટા બેન
શનિવાર, તારીખ ૨૫-૧૧-૨૦૨૩  ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા તેમનાં નિવાસ સ્થાનથી આજે બપોરે ૪:૦૦ વાગે નીકળશે અને મુક્તિ ધામ, પારસી વાડા, હાઈવે પાસે, અંધેરી ઈસ્ટ જશે
લોકિક વ્યવહાર રાખેલ નથી
નિવાસ સ્થાન :
શ્રી અનંતરાય દુર્લભજી મહેતા,
ગ્રાઉન્ડ ફ્લોર, લક્ષ્મી કૃપા, ઠક્કર બેકરીની પાછળ, 
સહાજી રાજે રોડ, કોલડોંગરી , વિલેપાર્લે  ઈસ્ટ.
( ૮૪૫૪૯ ૪૮૩૩૯ શ્રી વિક્રમભાઈ, 
૯૮૨૧૧ ૫૧૪૬૧ શ્રી પરાગ ભાઈ )

Tuesday, November 21, 2023

Death


વાંકાનેર નિવાસી હાલ વડાલા 
રમેશચંદ્ર શાંતિલાલ કોઠારી ના ધર્મપત્ની 
ધ્રુવલતાબેન (ઉ.વ.૭૬) 
તે બીજલ , કૈનેશ તથા દર્શનના માતુશ્રી,
તે શીતલ તથા પિન્કી ના સાસુ , 
તે નિત તથા પરિનના દાદી, 
તે ચંદ્રકાંતભાઈ, કિશોરભાઈ તથા શુશીલાબેનના ભાભી, 
તે પિયર પક્ષે માણેકલાલ હકમીચંદ સંઘવીના દિકરી 
રવિવાર તા ૧૯-૧૧-૨૦૨૩ના  અરિહંત શરણ પામેલ છે. 
તેમની પ્રાર્થના સભા તા ૨૧-૧૧-૨૦૨૩ના મંગળવારે સાંજે ૪.૦૦ થી ૫.૩૦ કલાકે રાખેલ છે.
પ્રાર્થના સ્થળ
કરસન લઘુ નિસર હોલ
જ્ઞાન મંદિર રોડ
દાદર વેસ્ટ

Monday, November 20, 2023

Death/Funeral

વાંકાનેર, હાલ ભાયંદર 
સ્વ. મધુકાન્તા છબીલદાસ પરસોતમ ગારડીના પુત્રવધૂ 
નિરૂપાબેન (નીલાબેન) (ઉં.વ. ૬૦)
તે નરેશભાઈ ગારડીના ધર્મપત્ની,  
તે રૂપાબેન શ્રેયાંશભાઈ ભીમાણી, તેજલબેન જીગ્નેશભાઈ શાહના માતુશ્રી, 
તે મીનાબેન મહેન્દ્રકુમાર મહેતા, સ્વ. સરોજબેન શૈલેષભાઇ દોશી, અજીતભાઈ, સ્વ. ભાવનાબેન મુકુંદરાય દોશીના ભાભી, 
તે પિયરપક્ષે સ્વ. મંજુલાબેન મનહરલાલ ચતુરદાસ દોશીના પુત્રી, 
તે શોભનાબેન, દક્ષાબેન, યોગેશભાઈ, હિતેષભાઇના બહેન 
સોમવાર તા. ૨૦-૧૧- ૨૩ના અરિહંતશરણ પામેલ છે. 
લૌકિક વ્યવહાર બંધ છે. 
૨૦૧, સાલાસર જ્યોત, બાગેશ્રી પાર્ક, શિવસેના ગલ્લી, ભાયંદર વેસ્ટ.

Death/Funeral


વાંકાનેર નિવાસી હાલ દાદર 
સ્વ. હીરાલાલ માણેકલાલ શાહના ધર્મપત્ની 
ગં.સ્વ ધનલક્ષ્મીબેન (ઉ.વ.  ૭૮) 
તે કમલેશભાઈ, વિપુલભાઈ, સંજયભાઈ તથા અ.સૌ. બીના પંકજકુમાર મહેતાના માતુશ્રી, 
તે અ.સૌ.ભાવિનીબેન, અ.સૌ.ધ્વનિબેન તથા અ.સૌ.દીપાબેનના સાસુ, 
તે અ.સૌ.બેલા નિધીશ શાહ , સૌમ્ય તથા રિયાના દાદી. 
તે જય તથા મનનના નાની,
તે શાંતિભાઈ, અરવિંદભાઈ, પ્રફુલ્લભાઇ , સ્વ.દમયંતીબેન તથા હંસાબેન ના ભાભી, 
તે સ્વ કુસુમબેનના દેરાણી , સ્વ. પ્રફુલ્લાબેન તથા સ્વ જ્યોત્સનાબેનના જેઠાણી,
તે પિયર પક્ષે સ્વ. પ્રભાબેન ધીરજલાલ પ્રભુદાસ દોશીની સુપુત્રી
રવિવાર તા ૧૯-૧૧-૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
તેમની અંતિમયાત્રા તા ૨૦-૧૧-૨૦૨૩ ના સવારે ૮ કલાકે તેમના નિવાસસ્થાને થી નીકળી શિવાજી પાર્ક સ્મશાન દાદર જશે.
પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ છે
નિવાસસ્થાન
ધ બાયા પાર્ક,
૭૦૨, ૭મે માળે,
ડીપ ડ્રેસીઝની પાસે,
ઓફ. તુલસી પાઇપ રોડ,
દાદર (વેસ્ટ)
મુંબઈ - ૪૦૦૦૨૮.
કમલેશભાઈ ૯૩૨૩૧૪૩૧૨૯
સંજયભાઈ ૯૮૨૦૨૭૪૨૯૦
ભાવેશભાઈ ૯૮૨૦૦૭૬૬૫૯


Sunday, November 19, 2023

Funeral


અત્યંત ખેદ સાથે જણાવવાનું  કે 
શ્રીમતી ધ્રુવલતાબેન રમેશચંદ્ર કોઠારી (બેબીબેન) 
તા. ૧૯-૧૧-૨૦૨૩ ના રોજ અરિહંત  શરણ પામ્યા છે. 
તેમની  અંતિમ યાત્રા સાંજે ૬:૩૦  વાગે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે..
રહેઠાણ:
ફતનાની બિલ્ડિંગ,
ફ્લેટ નં ૮ , પહેલો માળ, પ્લોટ નં ૨૧૪ , 
રફી અહમદ કિડવાઈ રોડ,
વડાલા પશ્ચિમ,
મુંબઈ - ૪૦૦૦૩૧