Tuesday, November 15, 2022

Sunday, November 13, 2022

શ્રી મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી જૈન સમાજ ચૂંટણીનું પરિણામ








નયનેશ ચંદુલાલ દોશીની વરણી સમાજના નવા પ્રમુખ તરીકે થયેલ છે. 



શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજની ચૂંટણીમાં ઉભા રહેલા સભ્યોની યાદી

 આપણા સમાજના ભાઈ શ્રી ભૂપેશભાઈ મણિલાલ દોશી તરફથી જણાવવામાં આવેલ ઉમેદવારોની યાદી

ટ્રસ્ટી પદના ઉમેદવારો (૨૦૨૨ થી ૨૦૨૬)

(૧) શ્રી મહેશભાઈ જટાશંકર શાહ

(૨) શ્રી ભરતભાઈ કાંતીલાલ મહેતા

(૩) શ્રી પરેશભાઈ હસમુખભાઈ શાહ

(૪) શ્રી હિતેશભાઈ ચંદુલાલ દોશી

(૫) શ્રી પરેશભાઈ વનેચંદ શાહ

(૬) શ્રી કમલેશભાઈ  ચંદુલાલ શાહ

(૭) શ્રી લલિતભાઈ પ્રાણજીવન સંઘવી

(૭ ઉમેદવાર છે તેમાંથી ‌૫ ઉમેદવાર ને વોટ આપવા નાં છે)


કારોબારી સભ્ય પદ ના ઉમેદવારો (૨૦૨૨ થી ૨૦૨૪)

(૧) મહેન્દ્રભાઈ લાલચંદ ખંડોર

(૨)ભુપેશભાઈ મણીલાલ દોશી

(૩) યોગેશભાઈ મહેન્દ્રકુમાર શેઠ

(૪) રાજેશભાઈ વિનોદરાય સંઘવી

(૫) ગિરીશભાઈ ચંદુલાલ સંઘવી

(૬) દિલીપભાઈ હેમંતલાલ શેઠ

(૭) નયનેશભાઈ ચંદુલાલ દોશી

(૮) રશ્મિકાન્ત જેવતલાલ શાહ

(૯)હષૅદભાઈ ત્રંબકલાલ મહેતા

(૧૦) ચેતનભાઈ કાંતીલાલ મહેતા

(૧૧) હિરેનભાઇ મહેશભાઈ લોદરીયા

(૧૨) જયેશભાઇ ત્રંબકલાલ દોશી

(૧૩) નિલેશભાઈ ભોગીલાલ શેઠ

(૧૪)નિમેશભાઈ ભુપતરાય મહેતા

(૧૫) નિલેશભાઈ ભુપતરાય મહેતા

(૧૬) કલ્પેશભાઈ રમેશભાઈ સંઘવી

(૧૭) મેહુલભાઈ રાજેન્દ્ર શાહ

(૧૮)અજચભાઈ  રસીકલાલ સંઘવી 

(૧૯) હિતેશભાઈ ચીમનલાલ સંઘવી

(૨૦) ચેતનભાઈ ‌સેવંતીલાલ સંઘવી

(૨૧) હરીશભાઈ શાંતિ લાલ મહેતા

 (કારોબારી માં ૨૧ ઉમેદવાર છે ૧૬  ઉમેદવાર ને વોટ આપવા નાં છે


મતદાન રવિવાર તા. ૧૩-૧૧-૨૦૨૨  

સમય: ૨:૩૦ કલાકે  

સ્થળ: રાજસ્થાન હોલ, 

જાંબલી ગલી, 

બોરીવલી વેસ્ટ



Saturday, November 12, 2022

Death


વાંકાનેર નિવાસી હાલ મુંબઈ કાંદિવલી 
સ્વ. દમયંતીબેન દલપતરાય શાહ ના પુત્ર 
બીપીનભાઈ ઉ.વ.૬૨
તે આશાબેનના પતિ, 
તે ચિંતન, પરિતાના પિતાશ્રી, 
તે નિધી ના સસરા, 
તે હિયાનના દાદા, 
તે જતીનભાઈ તથા અનીલાબેન શૈલેષભાઈ દોશીના ભાઈ, 
તે મીતાબેનના જેઠ, 
તે અન્કુર ,રૂતિકા,રીયાના મામા, 
તે શીવકુંવરબેન ડાયાલાલ શેઠના જમાઈ, 
તે અંબાલાલભાઈ,નરેન્દ્રભાઈ ,મધુબેન સુરેશભાઈ મહેતા, ભારતીબેન રજનીકાંત પારેખ, કુંદનબેન દિલીપભાઈ શાહ ના બનેવી, 
તે સ્વ.મનહરલાલ હેમચંદ મહેતાના દોહિત્ર 
શનિવાર તા. ૧૨-૧૧-૨૦૨૨ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
તેમની પિતૃવંદના  તા. ૧૩-૧૧-૨૦૨૨ના સવારે ૧૦ થી ૧૨ કલાકે દામોદર વાડી  અશોક નગર મધ્યે રાખેલ છે 


Monday, November 7, 2022

Death


વાંકાનેર નિવાસી હાલ બોરીવલી 
ગુણવંતીબેન ઉમેદચંદ પાનાચંદ શાહના સુપુત્ર 
દીનેશચંદ્ર (ઉ. વ. ૭૫) 
તે ભારતીબેનના પતિ, 
તે દેવેન-મમતા, દિવ્યા નીલેશભાઈ વખારીયાના પિતાશ્રી, 
તે મહેન્દ્રભાઈ, રાજેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ, કિશોરભાઈ, દિલીપભાઈ,  ઉષાબેન કનકરાય વખારીયા, ઈન્દીરાબેન કિશોરભાઈ દોશી, અરૂણાબેન જસવંતરાય શાહના ભાઈ, 
તે શ્વશુર પક્ષે વાંકાનેર નિવાસી હાલ કલકત્તા રતીલાલ વીરચંદ શાહના જમાઈ, 
તે પુજા, રાજ, જય, દીપના દાદા 
સોમવાર તા. ૭-૧૧-૨૦૨૨ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
"પિતૃવંદના" મહોત્સવ ગુરૂવાર તા. ૧૦-૧૧-૨૦૨૨ ના રોજ 
સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦
શ્રી સંભવનાથ જૈન દેરાસર
જાંબલી ગલ્લી,
બોરીવલી વેસ્ટ,
મુંબઈ ૪૦૦ ૦૯૨ ખાતે 

Friday, October 28, 2022

Death


રણ ની ટીકર નિવાસી હાલ ધાટકોપર 
સ્વ.  કુસુમબેન રતીલાલ પ્રાણજીવન લોદરીયાના સુપુત્ર 
સ્વ. રમેશચંદ્ર રતીલાલ લોદરીયાના ધર્મંપત્ની 
જ્યોત્સ્નાબેન (ઉ. વ. ૭ર) 
તે હર્ષલ તથા હર્ષાના માતુશ્રી , 
તે કેતન કુમાર તથા મુંઝલના સાસુ, 
તે આચાર્ય  ધર્મરક્ષીત સૂરીશ્વરજી મ. સા., શ્રી ક્ષમાવલ્લભ મ.સા. ( કિરીટભાઈ સાંસારીક નામ) , જીતેન્દ્ર રતીલાલ લોદરીયા  તથા રેખાબેન દિનેશ કુમાર  પરીખના ભાભી,
તે સાધ્વીજી રાજરત્ના મ.સા. તથા ૠતીકાના જેઠાણી, 
તે હીરના દાદી, 
તે વ્રતીના નાની  
તે પીયર પક્ષે  ખાખરેચી નિવાસી હાલ ધાટકોપર સ્વ. માણેકલાલ ધરમશી વોરાના દીકરી, 
તે વીરેન્દ્રભાઈ, મુકેશભાઈ, ચંદ્રીકાબેન, ભારતીબેન, જાગૃતિબેનના બેન 
ગુરૂવાર તા. ૨૭-૧૦-૨૦૨૨  ના અરીહંત શરણ પામેલ છે. 
લૌકીક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંઘ રાખેલ છે. 
🙏🙏🙏🙏🙏


Monday, October 24, 2022

Friday, October 21, 2022

MVJ Aheval October 2022 (42)


                                     To read Aheval Click Here

Thursday, October 13, 2022

Death


વાંકાનેર નિવાસી  હાલ બોરીવલી 
બકુલભાઈ દલપતભાઈ શેઠના ધર્મપત્ની 
અ.સૌ. ઉષાબેન (ઉં.વ. ૭૧) 
તે કેતન અને રીના રાકેશકુમાર શાહના માતુશ્રી, 
તે સ્વ. રજવંતીબેન વિનોદરાય મહેતા , સ્વ.દમયંતીબેન ચીમનલાલ દોશીના ભાભી,
તે મંજુલાબેન બિપીનભાઈના દેરાણી, 
તે પિયર પક્ષ સ્વ. જસુમતીબેન પ્રવીણકાન્ત મહેતાના સુપુત્રી 
બુધવાર, તા. ૧૨ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે

Sunday, October 9, 2022

Death

 



🙏🏻 અરિહંત શરણ🙏🏻
શ્રી મચ્છુકાંઠા વીશાશ્રીમાળી જૈન સમાજ
વાંકાનેર નિવાસી હાલ મુંબઈ 
સ્વ. હંસાબેન કેશવલાલ સુખલાલ શેઠના સુપુત્ર
મહેશભાઈ (ઉં. વ ૬૬) 
તે બિનાના પતિ,
તે ઋષભના પિતા,
તે સ્વ. વલ્લભદાસ ભગવાનજી સંઘવીના દોહીત્ર ,
તે મહેન્દ્રભાઈ, જીતેન્દ્રભાઈ તથા દિપકભાઈના ભાણેજ 
તે સુરેન્દ્રનગર નિવાસી  હાલ મુંબઈ સ્વ. સુભદ્રાબેન કાંતિલાલ સંઘવીના જમાઈ 
તે સ્વ. જીતેન્દ્ર, સ્વ. રાજેશ તથા કમલેશના બનેવી 
શનિવાર તા.૮-૧૦-૨૦૨૨  ના રોજ અરિહંત શરણ પામેલ છે.
પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Friday, October 7, 2022

અનુમોદનીય સખાવત

શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ મુંબઈ
ખાખરેચી નિવાસી હાલ કાંદીવલી 
માતુશ્રી કમળાબેન ગીરધરલાલ વોરા પરિવાર તરફથી 
૱ ૧૮૦૦૦૦/ નુ અનુદાન સેનેટોરીયમના પાવર બેક અપ માટે  ૬ ઈનવરટરના દાતા તરીકે  મળેલ છે.
સમાજ માતુશ્રી કમળાબેન ગીરધરલાલ  વોરા પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે
🙏🏻🙏🏻🙏🏻

Thursday, October 6, 2022

અનુમોદનીય સખાવત

શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ મુંબઈ 
જુના ઘાંટિલા નિવાસી હાલ મીરારોડ 
શ્રી છબીલદાસ જસરાજ લોદરીયા પરિવાર તરફથી 
₹. ૪૫૦૦૦૦/ નુ અનુદાન સેનેટોરીયમના એક રુમના દાતા તરીકે મળેલ છે.
સમાજ શ્રી જગદીશભાઈ છબીલદાસ લોદરીયા પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.

Saturday, October 1, 2022

Death


અરણીટીંબા (વાંકાનેર) નિવાસી હાલ બોરીવલી 
રજનીકાંત ભુદરલાલ શાહ ના ધર્મંપત્ની 
રેખાબેન (ઉ. વ. ૭૩) 
તે પરાગ-રીંકુ, ભાવીક, વૈશાલી ના માતુશ્રી, 
તે અનંતરાય (અનુભાઈ)-ભાવનાબેન, જેવતલાલ (હસુભાઈ), કંચનબેન ઘીરજલાલ ખંડોર, કુસુમબેન કીર્તિકુમાર શાહ, શારદાબેન મહેશભાઈ લોદરીયાના ભાભી, 
તે વૃષ્ટીના દાદી, 
તે વીધીના નાની,  
તે પીયર પક્ષે વાંકાનેર નિવાસી હાલ ચેંબુર મુક્તાબેન શાંતિલાલ દોશીના દીકરી, 
તે જયસુખભાઈ-ચંદ્રમણીબેન, શશીકાંતભાઈ-વીજેતાબેન, હરીશભાઈ-જયશ્રીબેનના બેન 
શુક્રવાર તા. ૩૦-૯-૨૦૨૨  ના રોજ  અરીહંત શરણ પામેલ છે. 
લૌકીક વ્યવહાર તથા પ્રાર્થના  સભા બંઘ રાખેલ છે