મોરબી નિવાસી હાલ બોરીવલી, મુંબઈ.
નિર્મળાબેન ઇન્દુલાલ શાહ (ઉ.વ. ૮૭)
તે સ્વ. ઇન્દુલાલ જમનાદાસ શાહના ધર્મપત્ની,
તે વિપુલભાઈ, સ્વ. વિમલભાઈ, રેખાબેન વિજેન્દ્રકુમર શાહ તથા સોનલબેન કેતનકુમાર દોશીના માતુશ્રી,
તે દિના,દિપ્તિના સાસુ,
તે જીનલ, દક્ષિલ, ઊર્મિલ તથા ઉર્વીના દાદી,
તે કૌશલ, હર્ષલ, ખુશાલી, જીનાલીના નાની,
તે સ્વ. નવિનચંદ્ર શાહ, સ્વ. વનિતાબેન જયંતીલાલ સંઘવી, અ.સૌ. જ્યોતિબેન ગુણવંતરાય શાહના બંધુપત્ની,
તે સ્વ. જસવંતીબેનના દેરાણી,
તે પિયરપક્ષે શિવલાલ હેમચંદ શાહના દિકરી
સોમવાર તા.૧-૮-૨૦૨૨ના રોજ અરિહંત શરણ પામેલ છે.
પ્રાર્થના સભા તથા લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.
🙏🙏🙏🙏🙏












