Tuesday, April 20, 2021

Death


મોરબી રંગપરબેલા નિવાસી હાલ જમશેદપુર સ્વ ચંદુલાલ વલ્લભદાસ મેહતાના સુપુત્ર 
રસીકભાઇ (ઉ.વ. ૭૭)
સ્વ સંગીતાબેનના પતિ,
દર્શના, જાગૃતિ તથા ભાવિકના પિતાશ્રી, 
પીયૂષકુમાર, સમીરકુમાર તથા નીલમના સસરા,
ટીશા ના દાદા,
નવીનભાઈ, રાજેન્દ્રભાઈ, પ્રમોદીનીબેન હર્ષદભાઈ શાહ, મીનાબેન શરદકુમાર મેહતા તથા ભાવનાબેન કમલેશકુમાર મેહતાના મોટાભાઈ,
વડિયાનિવાસી મોહનલાલ મોરારજીના જમાઈ
મંગળવાર તા. ૨૦-૦૪-૨૦૨૧ના જમશેદપુર મુકામે અરિહંત શરણ પામેલ છે. 

Death


મોરબી નિવાસી મહેતા મુકેશભાઈ પ્રાણલાલ (લાલુભાઇ) હેમતલાલ ટંકારાવાળાના ધર્મપત્ની
અ.સૌ. સ્મિતાબેન 
તે કૃપાલ, ભાર્ગવીના માતુશ્રી, 
તે દર્શીતા તથા જયદિપભાઈના સાસુ ,
તે સ્વ. સંઘવી વાડીલાલ રવિચંદ (વાંકાનેર)ના પુત્રી,
તે નવીનચંદ્ર હેમતલાલ મહેતાના ભત્રીજાવહુ  
સોમવાર તા.૧૯-૪-૨૧ ના રોજ અરિહંતશરણ પામેલ છે. 
વર્તમાન સમયને અનુલક્ષીને લૌકીક વ્યવહાર બંધ રાખેલ.છે.
સ્વર્ગસ્થનું ટેલિફોનિક બેસણું ગુરુવાર તા.૨૨-૪-૨૧ ના  સાંજે ૪થી૬ રાખેલ છે. 
ૐ શાંતિ..
🙏🙏🙏🙏🙏🙏  
મુકેશભાઈ મહેતા મો.નં.  ૯૪૨૮૨૬૮૪૩૫ 
કૃપાલભાઈ  મો. નં.  ૯૯૭૮૯ ૨૫૯૨૫
મેહુલભાઈ  મો. નં.  ૯૪૨૯૫૦૨૬૪૭
ડિમ્પલભાઈ  મો. નં.  ૯૪૨૬૯૬૨૮૫૯

Monday, April 19, 2021

Death


વાંકાનેર નિવાસી હાલ રાજકોટ 
નીલાબેન સૂર્યકાંત પ્રભુદાસ દોશી - (મંગલમ કાપડવાળા)ના પૌત્ર 
અને  
દક્ષાબેન અતુષભાઈના સુપુત્ર 
મલય (ઉંમર વર્ષ ૩૦) 
(મોરબી મહાવીર ટાઈમ વાળા મલયભાઈ)
તે હેતલના પતિ, 
તે કેયા-જીયાનના પિતાશ્રી, 
તે રિદ્ધિના ભાઈ, 
તે રાજકોટ નિવાસી સોનલબેન પ્રદીપભાઈ સી. શાહના જમાઈ,   
તે વાંકાનેર નિવાસી વિનુભાઈ કટલેટીવાળાના દોહિત્રનું
રવિવાર તા. ૧૮-૦૪-૨૦૨૧ ના આકસ્મિક દેહ પરિવર્તન થયેલ છે.
વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
(ચક્ષુદાન કરેલ છે)
મુકેશ સૂ. દોશી (9819101601)
અતુષ સૂ. દોશી (9374128927)
મિતેષ સૂ. દોશી (9321493801)
🙏🙏🙏🙏🙏🙏🙏 

Sunday, April 18, 2021

Death



 

Death


મોરબી નિવાસી હાલ મુંબઈ ગોરેગામ 
પ્રાણલાલ જેઠાલાલ દોશીના ધર્મપત્ની 
ગં.સ્વ. ભાનુબેન ઉમર વર્ષ ૮૦
તે ધીમંતભાઇ, વિપુલભાઈ તથા બીનાબેનના માતુશ્રી,
તે રીનાબેન, પ્રીતિબેન, સલીલભાઈના સાસુ,
તે ધવલ, માનવ તથા તનયના દાદી,
તે પ.પુ.તીર્થપ્રભા શ્રીજી મહારાજ સાહેબના સંસારી  દાદી, 
તે પિયર પક્ષે સ્વ તલકચંદ ઝવેરચંદ વોરાના  દીકરી 
શનિવાર તારીખ ૧૭-૦૪-૨૦૨૧ના રોજ અરિહંત શરણ પામેલ છે
વર્તમાન સંજોગો ને ધ્યાન માં લઇને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
ધીમંતભાઇ  9322858790
વિપુલભાઈ  9322431255
🙏🙏🙏🙏🙏🙏🙏
 

Saturday, April 17, 2021

Death


વાંકાનેર નિવાસી શૈલેષભાઈ કસ્તુરચંદ વિરપાળ દોશીના ધર્મપત્ની
સરોજબેન (ઉ.વ.૬૨)  
તે કુંજન નિકુંજ સંઘવી, નિકી હાર્દિક મહેતા તથા બિની ના માતુશ્રી અને મધુકાંતભાઈ, જીતેન્દ્રભાઈ (નાનૂભાઈ) તથા મૂકેશભાઈ ના ભાભી તથા  સ્વ. મધુકાંતાબેન છબીલદાસ ગાર્ડીના સુપુત્રી
શનિવાર તા. ૧૭-૦૪-૨૦૨૧  ના રોજ અરિહંત શરણ પામેલ છે. 

🙏🙏🙏🙏🙏🙏🙏

Death


 

Death


 

Death


 

Death


 

Friday, April 16, 2021

Death


રંઞપર બેલા નિવાસી હાલ ધાટકોપર 
સ્વ કેશવલાલ શિવલાલ શાહ ના સુપુત્ર  
કાન્તિલાલ (ઉ.વ.૮૨) 
તે કુંદનબેન ના પતિ, 
તે નીતાબેન જયેશકુમાર દોશી, જાગૃતિ પંકજ ડેલીવાલા, તૃપ્તિ ભાવેશ સંઘવી, નિશા રૂપેશ દોશી, સ્વ નિમેષ, હાર્દિકના પિતા,  
તે યાત્રી, શિતલ ના સસરા, 
તે વૃતિ, કાવ્યાના દાદા, 
તે મહેન્દ્રભાઈ, મનહરભાઈ, સ્વ પુષ્પાબેન દિનેશચંદ્ર શાહ, સ્વ હસુમતીબેન અંબાલાલ શેઠ, નિરંજના ભુપતરાય શાહના ભાઈ, 
તે ચણાકા  નિવાસી સ્વ મગનલાલ રાજપાળ  રૂપાણીના જમાઈ 
ગુરૂવાર તા. ૧૫-૦૪-૨૦૨૧  ના અરિહંત શરણ પામેલ છે
વર્તમાન પરિસ્થિતિ તથા સંજોગોવશ પ્રાર્થના તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.🙏🙏





Thursday, April 15, 2021

Death


વાંકાનેર નિવાસી હાલ અમદાવાદ 
સ્વ. દલપતભાઈ ડાહ્યાભાઈ સપાણીના સુપુત્ર  
જુગલકિશોરભાઈ (ઉ. વ ૮૭) 
તે સ્વ. લલિતાબેનના પતિ, 
તે સ્વ. હિતેનના પિતા,
તે સ્મિતાના સસરા, 
તે કેયુર તથા દર્શનાના દાદા,
તે સ્વ. પ્રભુલાલભાઈ, સ્વ.ધીરજલાલભાઈ, સ્વ. કમુબેન જમનાદાસ શેઠ,  સ્વ.મંગળાબેન નગીનદાસ શેઠ, સ્વ. ભાનુબેન ચંદ્રકાન્તભાઈ  મેહતા, ભુપતભાઈ ,  અનિલભાઈ, સ્વ. ઇલાબેન, કુમુદબેન કિશોરભાઇ શાહના ભાઈ, 
તે વાંકાનેર નિવાસી સ્વ. પોપટલાલ લીલાધર દોશીના  જમાઈનું 
તા. ૧૫-૦૪-૨૦૨૧ ને ગુરુવારે  અવસાન થયેલ છે. 
વર્તમાન  પરિસ્થિતિ તથા  સંજોગોવશ પ્રાર્થના તેમ જ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Sunday, April 11, 2021

Death

સ્વ. રતિલાલ શિવલાલ દોશીના સુપુત્ર 
ભોગીલાલ રતિલાલ દોશી 
તે વિપુલભાઈ, રૂપેશભાઈ, જલ્પેશભાઈ તથા આરતીબેનના પિતાશ્રી, 
તે કૌશા, નમ્રતા , કલ્પિતા તથા ભાવિનકુમારના સસરા 
તે  સ્વ. મીનાક્ષીબેન , લતાબેન તથા સ્વ. રેખાબેનના મોટાભાઈ  
તે વાંકાનેર  નિવાસી ગુલાબચંદ ચત્રભુજ શાહના જમાઈ 
 રવિવાર તા. ૧૧-૦૪-૨૦૨૧ના રોજ  અરિહંત શરણ પામેલ છે. 

 

Death


 

Wednesday, April 7, 2021

Death

મૂળ રંગપર બેલા નિવાસી  સ્વ .ભગવાનજી કાલિદાસ સંઘવીના સુપુત્ર
વિનોદરાય (ઉ.વર્ષ ૮૧ ) 
તે ધનલક્ષ્મીબેનના પતિ, 
તે પ્રકાશભાઈ (રિલાયન્સ જામનગર), જીતેનભાઈ તથા ઉષ્માબેન શૈલેષભાઇ મહેતા (લંડન)ના પિતાશ્રી, 
તે સ્વ. મુકુંદરાય, રસિકભાઈ, તારાબેન, હર્ષિદાબેન, આશાબેનના ભાઈ ,
તે ધ્રાફાવાળા લાલચંદ મોરારજી શેઠના જમાઈ 
બુધવાર તા. ૦૭-૦૪-૨૦૨૧  ના રોજ અરિહંત શરણ પામેલ છે.
કોરોના મહામારીને લીધે તેમની લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
તેમનું ટેલિફોનિક બેસણું ગુરુવાર તા. ૦૮-૦૪-૨૦૨૧ના રોજ બપોરે ૪ થી ૬ રાખેલ છે.
પ્રકાશ વી સંઘવી- 9725251887
જીતેન વી સંઘવી - 9429979924
જયદીપ સંઘવી - 9428034510