રાજકોટ નિવાસી હાલ ભાયંદર તારામતિ ચંદુલાલ વોરાના સુપુત્ર મુકેશભાઈના ધર્મપત્ની
અ.સૌ. નિલાબેન ઉંમર વર્ષ ૫૮
તે પરીતા મોનીષકુમાર ઝાટકીયા તથા અક્ષતના માતુશ્રી,
તે કવીશના નાની,
તે કેતનભાઈના ભાભી,
તે તૃપ્તિના જેઠાણી,
તે વાંકાનેર નિવાસી પ્રભાબેન રમણીકલાલ કિરચંદ સંધવીના સુપુત્રી,
તે અવંતી,યોગેશ,ચંદ્રેશ તથા ચેતનના બેન
બુધવાર તા. ૦૭-૦૪-૨૧ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
હાલ ના સંજોગો અનુસાર લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.













