ટીકર (રણ) નિવાસી હાલ વસઈ
ગં. સ્વ. ભારતીબેન (ઉં.વ. ૮૦)
તે વાડીલાલ ન્યાલચંદ મહેતાના પત્ની,
તે ધર્મેશ, કિરણબેન વિજયકુમાર અંબાવી, મનિષા દીપકકુમાર પારેખના માતુશ્રી,
તે સેજલના સાસુ,
તે પાર્શ્વના દાદી,
તે વિરલ, અમીના નાની,
સુરેન્દ્રનગર નિવાસી રસિકલાલ કેશવલાલ કોઠારીના પુત્રી
સોમવાર, તા. ૧-૩-૨૧ના અરિહંતશરણ પામ્યા છે
પ્રાર્થના કે લૌકિક વ્યવહાર રાખેલ નથી.











