Sunday, January 24, 2021
Death
મોરબી નિવાસી લાભકુંવરબેન રતિલાલ દોશી ઉ.વ.૧૦૩ તે અશોકભાઈ તથા પ્રફુલભાઈ.જટાશંકર દોશીના ભાભુ. તા.૧૯/૧/૨૧ ના રોજ અરિહંતશરણ પામેલ છે..
Sunday, January 17, 2021
Death
વાંકાનેરનિવાસી હાલ બોરિવલી
સ્વ. શારદાબેન મહેન્દ્રકુમાર શેઠના પુત્રવધૂ
અ. સૌ. દક્ષા(ઉ.વર્ષ ૬૧)
તે યોગેશ મહેન્દ્રકુમાર શેઠના પત્ની ,
તે ચિ. નિશાંત તથા કિંજલના માતુશ્રી
તા ૧૬-૦૧-૨૦૨૧ ના શનિવારના રોજ અરિહંતશરણ પામેલ છે.
તેમનુ ટેલિફોનિક બેસણુ સોમવાર તા. ૧૮-૦૧-૨૦૨૧ ના રોજ
સાંજે ૪ થી ૬ રાખેલ છે.
યોગેશ ભાઈ શેઠ- ૯૬૧૯૨૮૪૦૬૧
પિયુષ ભાઈ શેઠ- ૯૮૬૯૨૭૬૧૪૨
નિશાંત ભાઈ શેઠ- ૯૨૨૩૪૮૪૫૨૨
નલીન ભાઈ શેઠ- ૯૦૨૯૫૭૫૭૬૫
Death
વાંકાનેર નિવાસી હાલ નાગપુર
જયસુખભાઇ (ઉં. વ. ૭૩)
કાંતિલાલ પાનાચંદ શાહના પુત્ર
તે ચંદ્રિકાબેનના પતિ,
તે મયુરના પિતા,
તે મિત્તલના સસરા,
તે સ્વ. જીતેન્દ્રભાઈ, પ્રવીણભાઈ, હસમુખભાઈ, દિલીપભાઈ, મંજુલાબેન હસમુખરાય મોવાણી, કોકિલાબેન હર્ષદરાય દોશી, દીનાબેન કૌશિકભાઈ વોરાના ભાઈ,
તે સ્વ. નવલચંદ બેચરદાસ દોશીના જમાઈ.
ગુરુવાર તા ૧૪-૦૧-૨૦૨૧ ના અરિહંત શરણ પામેલ છે
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Thursday, January 14, 2021
Death
વાંકાનેર નિવાસી (હાલ ભાયંદર)
લલિતરાય મણિલાલ શાહના ધર્મપત્ની
રંજનબેન
તે ખંડોર લાલચંદ અંદરજી (અમદાવાદ)ના દીકરી
તે ચારુલતા- શૈલેષભાઈના ભાભી,
તે શીતલ -કમલેશ, અવની- દેવાંગ, બિનલ -પારસના માતુશ્રી
તે નીતિ- મયુર, રૂપલના ભાભુ
ગુરુવાર તા : ૧૪-૦૧-૨૦૨૧ના રોજ અરિહંત શરણ થયેલ છે.
Death
મોરબીનિવાસી સુખલાલ રાયચંદ શાહના સુપુત્ર
વિનોદભાઈ
તે મિનેષભાઈ , ભાવેશભાઈ (શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ, મોરબીના પ્રમુખ), ભૂપેશભાઈ તેમજ મોના હરીશભાઈ ના પિતા
તે વત્સલ, મોક્ષલ , કુશલ અને કૃપા ના દાદા
તે કુલદીપ અને ડો. મેઘના ના નાના
તે અમૃતલાલ પોપટલાલ શાહ (વાંકાનેર ) ના જમાઈ
મંગળવાર તા. ૧૨-૦૧-૨૦૨૧ ના રોજ અરિહંત શરણ પામેલ છે
Saturday, January 9, 2021
Death
વાંકાનેર નિવાસી હાલ કલકતા
મંગળાબેન વાડીલાલ શેઠ (ઉં. વ. ૯૬)
તા.૬-૧-૨૧ ના રોજ વડોદરા મુકામે અરિહંતશરણ પામ્યા છે.
તે અમિત, પરેશ, રમીલા બિપિન મહેતા, સરોજ કૈલાશ શાહ, જ્યોત્સ્ના કિશોરભાઈ દોશી, ગીતા નરેન્દ્ર સંઘવી, સંધ્યા યોગેશ શાહના માતુશ્રી,
તે રીટા તથા ભાવનાના સાસુ,
તે સ્વ.ભીમજી જેચંદ પટેલના દીકરી.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
Monday, January 4, 2021
Monday, December 28, 2020
Death
🙏અરિહંત શરણ🙏
મોરબી નિવાસી હાલ કાંદિવલી
અનસુયાબેન પ્રદ્યુતરાય મહેતા ઉમર વર્ષ ૮૦
તે સ્વ પ્રદ્યુતરાય હિંમતલાલ જગજીવન મહેતાના પત્ની,
તે સ્વ વિપુલના માતુશ્રી,
તે નિશાના સાસુ,
તે અર્પિત-વિનીતના દાદી
તે વનેચંદ વખતચંદ મહેતાના સુપુત્રી
તે રજનીભાઇ ,બિપીનભાઈ,જગદીશભાઈ ,મુકેશભાઈના ભાભી
તે મંજુલા, ચંદ્રિકા,ઉર્મિલા, જયશ્રીના જેઠાણી
તા ૨૮-૧૨-૨૦૨૦ માગશર સુદ૧૩ના રોજ અરિહંત શરણ પામેલ છે.
હાલ સંજોગો અનુસાર સંપૂર્ણ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🙏🙏🙏🙏🙏🙏🙏
Saturday, December 26, 2020
અવસાન
વાંકાનેર હાલ પેડર રોડ રસિકલાલ એન. દોશી (ઉં.વ. ૯૦) ગુરુવાર,તા. ૨૪-૧૨-૨૦ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જેઠીબેન અને સ્વ. ન્યાલચંદ દોશીના પુત્ર. સ્વ. ગુલાબબેનના પતિ. વિરેન્દ્ર-અમીષા, સુકેતુ-વૈશાલી, ભાવના-નિલેશ મહેતા, રૂપાલી - મનીષ ભણસાળીના પિતાશ્રી. સ્વ. નગીનભાઈ, સ્વ. હિંમતભાઈ, સ્વ. વિજયાબેન, સ્વ. વિમળાબેનના ભાઈ. સ્વ. નવલબેન - સ્વ. રેવાશંકર પ્રાણજીવન વોરાના જમાઈ. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Friday, December 25, 2020
અવસાન
જામનગર હાલ ઘાટકોપર, મુંબઈ સ્વ. જડાવબેન ઝવેરચંદ વસાના પુત્રવધૂ. ગં. સ્વ. તીરૂલતા (ઉં. વ. ૮૦) તે ગુરુવાર, ૨૪-૧૨-૨૦ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. વિનોદરાય વસાના ધર્મપત્ની. ચિ. જયેશના માતુશ્રી. સ્વ. જેઠાલાલભાઈ, સ્વ. રતિલાલભાઈ, સ્વ. રજનીકાંતભાઈ, સ્વ. નવીનભાઈ, સ્વ. તારાબેન, અ. સૌ. ભાનુબેન તથા સ્વ.પુષ્પાબેનના ભાભી. સ્વ. લાભુબેન ખુશાલચંદ સંઘવીના દીકરી. તે સ્વ. ભાસ્કરભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, વિનોદભાઈ, સ્વ. પ્રવીણભાઈ, દિપકભાઈ તથા અ. સૌ. રમાબેન દોશીના બેન. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ છે
Tuesday, December 15, 2020
Sunday, December 13, 2020
Samaj Utkarsh Volume 59 Issue No 11 November 2020
To Read Samaj Utkarsh Click Here
Jivan Chakra Pages 3
Bio Data Pages 24
Sabhar Swikar Receipt Nos 1233 to 1236, 1251,1253 to 1266
Friday, December 11, 2020
Death
વાંકાનેર નિવાસી (હાલ મુંબઈ)
સ્વ. કાંતાબેન ધીરજલાલ મોતીચંદ શેઠના પુત્ર
પરેશભાઈ ઉ. વ. (૬૬)
તે મીનાના પતિ,
તે કેનીલ, રોબિનના પિતા,
તે શ્વેતા પૂજાના સસરા,
તે સ્વ. દિનેશભાઇ, સ્વ. ઈન્દુભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. દુષ્યંતભાઇ, મંજુલાબેન મહેન્દ્રકુમાર સંઘવી તથા મીનાક્ષીબેન વિનોદરાય સંઘવીના ભાઈ,
તે રોનીલ કૈશાના દાદા,
તે ખંભાત નિવાસી શ્રી નવનીતલાલ ચીમનલાલ શેઠના જમાઈ
શુક્રવાર તા. ૧૧-૧૨-૨૦૨૦ના રોજ અરિહંત શરણ થયેલ છે.
લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંધ રાખેલ છે.
Monday, December 7, 2020
Death
બેલા નિવાસી હાલ મોરબી
કિશોરભાઈ ખેતશીભાઈ પારેખ ( ઉ.વ.૭૪ )
તે ઋષિલભાઈ,ભાવેશભાઈ અને કેતુબેન હરેનભાઈના પિતાશ્રી
તે જયંતભાઈ ખેતશીભાઈ પારેખના મોટાભાઈનું
દુઃખદ અવસાન સોમવાર તા. ૦૭-૧૨-૨૦૨૦ ના રોજ થયેલ છે.
ૐ શાંતિ શાંતિ શાંતિ..
🙏🙏🙏🙏🙏
Friday, December 4, 2020
Death
મોરબી નિવાસી દોશી ભોગીલાલ રતિલાલના ધર્મપત્ની
ચન્દ્રીકાબેન ઉ.વ.૮૧
તે વિપુલભાઈ ,રૂપેશભાઈ, જલ્પેશભાઈ.(નવકાર નવપદ સ્ટોર ) અને આરતીબેન ભાવિનકુમારના માતુશ્રીનું
તા.૪-૧૨-૨૦૨૦ ના રોજ જામનગર મુકામે દુઃખદ અવસાન થયેલ.છે.
ૐ શાંતિ શાંતિ શાંતિ
🙏🙏🙏🙏🙏🙏
Subscribe to:
Posts (Atom)











