Saturday, January 9, 2021
Death
વાંકાનેર નિવાસી હાલ કલકતા
મંગળાબેન વાડીલાલ શેઠ (ઉં. વ. ૯૬)
તા.૬-૧-૨૧ ના રોજ વડોદરા મુકામે અરિહંતશરણ પામ્યા છે.
તે અમિત, પરેશ, રમીલા બિપિન મહેતા, સરોજ કૈલાશ શાહ, જ્યોત્સ્ના કિશોરભાઈ દોશી, ગીતા નરેન્દ્ર સંઘવી, સંધ્યા યોગેશ શાહના માતુશ્રી,
તે રીટા તથા ભાવનાના સાસુ,
તે સ્વ.ભીમજી જેચંદ પટેલના દીકરી.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
Monday, January 4, 2021
Monday, December 28, 2020
Death
🙏અરિહંત શરણ🙏
મોરબી નિવાસી હાલ કાંદિવલી
અનસુયાબેન પ્રદ્યુતરાય મહેતા ઉમર વર્ષ ૮૦
તે સ્વ પ્રદ્યુતરાય હિંમતલાલ જગજીવન મહેતાના પત્ની,
તે સ્વ વિપુલના માતુશ્રી,
તે નિશાના સાસુ,
તે અર્પિત-વિનીતના દાદી
તે વનેચંદ વખતચંદ મહેતાના સુપુત્રી
તે રજનીભાઇ ,બિપીનભાઈ,જગદીશભાઈ ,મુકેશભાઈના ભાભી
તે મંજુલા, ચંદ્રિકા,ઉર્મિલા, જયશ્રીના જેઠાણી
તા ૨૮-૧૨-૨૦૨૦ માગશર સુદ૧૩ના રોજ અરિહંત શરણ પામેલ છે.
હાલ સંજોગો અનુસાર સંપૂર્ણ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🙏🙏🙏🙏🙏🙏🙏
Saturday, December 26, 2020
અવસાન
વાંકાનેર હાલ પેડર રોડ રસિકલાલ એન. દોશી (ઉં.વ. ૯૦) ગુરુવાર,તા. ૨૪-૧૨-૨૦ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જેઠીબેન અને સ્વ. ન્યાલચંદ દોશીના પુત્ર. સ્વ. ગુલાબબેનના પતિ. વિરેન્દ્ર-અમીષા, સુકેતુ-વૈશાલી, ભાવના-નિલેશ મહેતા, રૂપાલી - મનીષ ભણસાળીના પિતાશ્રી. સ્વ. નગીનભાઈ, સ્વ. હિંમતભાઈ, સ્વ. વિજયાબેન, સ્વ. વિમળાબેનના ભાઈ. સ્વ. નવલબેન - સ્વ. રેવાશંકર પ્રાણજીવન વોરાના જમાઈ. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Friday, December 25, 2020
અવસાન
જામનગર હાલ ઘાટકોપર, મુંબઈ સ્વ. જડાવબેન ઝવેરચંદ વસાના પુત્રવધૂ. ગં. સ્વ. તીરૂલતા (ઉં. વ. ૮૦) તે ગુરુવાર, ૨૪-૧૨-૨૦ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. વિનોદરાય વસાના ધર્મપત્ની. ચિ. જયેશના માતુશ્રી. સ્વ. જેઠાલાલભાઈ, સ્વ. રતિલાલભાઈ, સ્વ. રજનીકાંતભાઈ, સ્વ. નવીનભાઈ, સ્વ. તારાબેન, અ. સૌ. ભાનુબેન તથા સ્વ.પુષ્પાબેનના ભાભી. સ્વ. લાભુબેન ખુશાલચંદ સંઘવીના દીકરી. તે સ્વ. ભાસ્કરભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, વિનોદભાઈ, સ્વ. પ્રવીણભાઈ, દિપકભાઈ તથા અ. સૌ. રમાબેન દોશીના બેન. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ છે
Tuesday, December 15, 2020
Sunday, December 13, 2020
Samaj Utkarsh Volume 59 Issue No 11 November 2020
To Read Samaj Utkarsh Click Here
Jivan Chakra Pages 3
Bio Data Pages 24
Sabhar Swikar Receipt Nos 1233 to 1236, 1251,1253 to 1266
Friday, December 11, 2020
Death
વાંકાનેર નિવાસી (હાલ મુંબઈ)
સ્વ. કાંતાબેન ધીરજલાલ મોતીચંદ શેઠના પુત્ર
પરેશભાઈ ઉ. વ. (૬૬)
તે મીનાના પતિ,
તે કેનીલ, રોબિનના પિતા,
તે શ્વેતા પૂજાના સસરા,
તે સ્વ. દિનેશભાઇ, સ્વ. ઈન્દુભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. દુષ્યંતભાઇ, મંજુલાબેન મહેન્દ્રકુમાર સંઘવી તથા મીનાક્ષીબેન વિનોદરાય સંઘવીના ભાઈ,
તે રોનીલ કૈશાના દાદા,
તે ખંભાત નિવાસી શ્રી નવનીતલાલ ચીમનલાલ શેઠના જમાઈ
શુક્રવાર તા. ૧૧-૧૨-૨૦૨૦ના રોજ અરિહંત શરણ થયેલ છે.
લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંધ રાખેલ છે.
Monday, December 7, 2020
Death
બેલા નિવાસી હાલ મોરબી
કિશોરભાઈ ખેતશીભાઈ પારેખ ( ઉ.વ.૭૪ )
તે ઋષિલભાઈ,ભાવેશભાઈ અને કેતુબેન હરેનભાઈના પિતાશ્રી
તે જયંતભાઈ ખેતશીભાઈ પારેખના મોટાભાઈનું
દુઃખદ અવસાન સોમવાર તા. ૦૭-૧૨-૨૦૨૦ ના રોજ થયેલ છે.
ૐ શાંતિ શાંતિ શાંતિ..
🙏🙏🙏🙏🙏
Friday, December 4, 2020
Death
મોરબી નિવાસી દોશી ભોગીલાલ રતિલાલના ધર્મપત્ની
ચન્દ્રીકાબેન ઉ.વ.૮૧
તે વિપુલભાઈ ,રૂપેશભાઈ, જલ્પેશભાઈ.(નવકાર નવપદ સ્ટોર ) અને આરતીબેન ભાવિનકુમારના માતુશ્રીનું
તા.૪-૧૨-૨૦૨૦ ના રોજ જામનગર મુકામે દુઃખદ અવસાન થયેલ.છે.
ૐ શાંતિ શાંતિ શાંતિ
🙏🙏🙏🙏🙏🙏
Sunday, November 29, 2020
Death
વાંકાનેર નિવાસી હાલ કાંદિવલી
સ્વ. ધનવંતરાય શીવલાલ શેઠના ધર્મપત્ની
ગં. સ્વ. લાભકુંવરબેન (લાભુબેન) (ઉ. વ. ૭૯)
તે દિનેશ, નેમીશ, કમલેશ તથા કેતનના માતુશ્રી,
તે જયશ્રી, જ્યોતિ, શ્રુતિ (સાધના) તથા છાયાના સાસુ ,
તે હર્ષિલ, મહેક, મોક્ષા, પ્રિયા, પ્રેક્ષા તથા નિમિત્તના દાદીમા,
તે જામનગર નિવાસી સ્વ. મગનલાલ સાકરચંદ શેઠના સુપુત્રી ,
તે કોકિલાબેન હસમુખરાય મહેતા તથા સદ્દગુણાબેન (સોનલ) દિપકકુમાર સાંઘાણીના ભાભીનું
તા. ૨૮.૧૧.૨૦૨૦ શનિવારના ના રોજ દેહ પરિવર્તન થયેલ છે.
લૌકિક વ્યવહાર, પ્રાર્થના સભા તથા સાદડી બંધ રાખેલ છે.
🙏 જય જિનેન્દ્ર 🙏
Saturday, November 14, 2020
Death
વાંકાનેર નિવાસી હાલ થાણા
સ્વ. પુષ્પાબેન કનકરાય મનહરલાલ મહેતાના સુપુત્ર
વિનીત ઉ.વ.૪૯
તે તેજલના પતિ,
તે વેદાંગી, તનીષાના પિતાશ્રી,
તે નીતિ ચિરાગભાઈ મણિયાર, રેણુકાબેન નવીનભાઈ પટેલ, રૂપાલી રાજેશભાઈ શેઠ, પૂર્વી રમેશભાઈ મહેતાના ભાઈ,
તે ભુપતભાઈ સુરેશભાઈ તથા રમેશભાઇ ના ભત્રીજા,
તે હિલ, ખુશીના મામા,
તે દેવતના કાકા,
તે સ્વ. મહેન્દ્રભાઈ ગોવિંદજી ગાંધીના જમાઈ
ગુરુવાર તા. ૧૨-૧૧-૨૦૨૦ ના રોજ અરિહંત શરણ પામેલ છે
પ્રાર્થના સભા તેમ જ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
Friday, November 13, 2020
Death
ટંકારા હાલ મુંબઈ (ઘાટકોપર) ઈંદુબેન ન્યાલચંદ ગાંધીના સુુપુત્ર
શૈલેષ (ઉં. વ. ૫૬)
તે દિપાબેનના પતિ,
જેસીલ અને મૈત્રીના પિતાશ્રી,
પરેશભાઈ, રાજેશભાઈ તથા હિનાબેન પંકજભાઈ મહેતાના ભાઈ,
રજનીભાઈ અભેચંદ દોશીના જમાઈ,
જાગૃતિ કિરીટભાઈ વોરા, જુલી હેમલ ભિમાણીના બનેવી
તા. ૧૧-૧૧-૨૦ના બુધવારના અરિહંતશરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
Wednesday, November 11, 2020
Death
▪️▪️દુઃખદ અવસાન▪️▪️
મોરબી નિવાસી દોશી નગીનદાસ દલીચંદભાઈના સુપુત્ર
દેવેન્દ્રભાઈ (ઉ.વ.૬૩)
તે એન.દલીચંદ એન્ડ સન્સવાળા સ્વ.હર્ષદભાઈ, કિશોરભાઇ, કિરીટભાઈ, જયેશભાઇ,પરેશભાઈ,રોહિતભાઈ તેમજ તરૂલતાબેન હેમતલાલ ગાંધી, રીટાબેન નિલેશભાઈ ગાંધીના ભાઈ,
અ. સૌ. સિધ્ધિબેન પૂજનકુમાર, હીનલ, નિધિના પિતાશ્રી,
જામનગર નિવાસી શાંતિલાલ ત્રિભોવનદાસ શાહના જમાઈનું તા.૧૦/૧૧/૨૦૨૦ ના રોજ નવકારમંત્રનું સ્મરણ કરતા દુઃખદ અવસાન થયેલ છે.
Monday, November 2, 2020
Subscribe to:
Posts (Atom)










