મોરબી (રંગપર બેલા) નિવાસી (હાલ મીરારોડ)
કુંદનબેન કાંતીલાલ કેશવલાલ શાહના પુત્ર
નિમેશ (ઉં. વ.૪૦)
તા.૧૯-૭-૨૦૨૦ના અરિહંતશરણ પામેલ છે.
તે યાત્રીના પતિ.
તે વૃતિના પપ્પા.
તે નયનાબેન મહેશભાઈ રાઘવજી શાહના જમાઈ.
તે નીતાબેન, જાગૃતિબેન, તૃપ્તીબેન, નિશાબેન, હાર્દિકના ભાઈ.
તે મૌલિકના જીજાજી.
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ફેસબુક
ફેસબુક













