Friday, May 29, 2020

Death


વાંકાનેર નિવાસી હાલ મુંબઈ ગુણવંતરાય હેમત લાલ વોરાના ધર્મપત્ની  
લતાબેન (ઉ.વ. ૭૧) 
તે પરેશ તથા ભાવિષા ના માતુશ્રી, 
નિશા તથા દર્શનના સાસુજી, 
માહિર તથા રાશિના દાદી, 
તનીષાના નાની, 
તે સ્વ. અનંતરાય, નવનીતરાય, જગદીશભાઈ, સ્વ.હસમુખભાઈ, ભરતભાઇના બંધુપત્ની, 
જસવંતીબેન તથા સ્વ. હંસાબેનના ભાભી, 
કંચનબેન  તથા વિનોદીનીબેનના દેરાણી  
તેમજ  હર્ષાબેન તથા દિવ્યાબેનના જેઠાણી,  
પિયર પક્ષે મોરબી નિવાસી ચમનલાલ મગનલાલ દોશીના પુત્રી, 
જયેશભાઈ તથા અશોકભાઈના બેન, 
ઉષાબેન તથા ઇલાબેનના નણંદ 
તારીખ ૨૯-૦૫-૨૦૨૦ ને શુક્રવારના રોજ અરિહંત શરણ થયેલ છે  હાલના સંજોગો અનુસાર પ્રાર્થનાસભા તેમ જ લૌકિક વ્યવહાર રાખેલ નથી.
Facebook

Monday, May 25, 2020

Death


દોશી પૂનમચંદ મનસુખલાલ ના પુત્રવધુ 
ગં.સ્વ. હેમલત્તાબેન મહેશભાઈ દોશી ઉંમર ૬૫ 
તે ભાવિક તથા પીનલના માતુશ્રી 
તેમજ સુરેશભાઈ તથા ઉષાબેન શેઠના ભાભી 
તેમજ પોપટલાલ મનસુખલાલ દોશીના ભત્રીજા વહુનુ  
તારીખ ૨૪-૦૫-૨૦૨૦ ના રોજ અમદાવાદ ખાતે અવસાન થયેલ છે 
વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને લોકીક વ્યવહાર બંધ રાખેલ છે

Sunday, May 24, 2020

Death

વાંકાનેર હાલ મદ્રાસ 
સ્વ. કીરચંદ પ્રેમચંદ મોવાણીના પુત્ર 
શશીકાંતભાઈ (ઉં.વ. ૭૬) 
તે જયોતિબેનના પતિ ,
જતીન, કૌશિક, હેતલના પિતાશ્રી, 
સ્વ. જયંતીભાઈ, કનકભાઈ, હસમુખભાઈ, સ્વ. મંજુલાબેન, મધુબેનના ભાઈ, 
મોરબી નિવાસી છબીલદાસ દુર્લભજી શાહના જમાઈનું 
 અવસાન તા. ૨૨-૫-૨૦ના થયેલ છે
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Death


ટિકર (રણ) નિવાસી હાલ ઘાટકોપર-મુંબઈ 
સ્વ. નવીનચંદ્ર ઉજમશી મહેતાના ધર્મપત્ની 
કુમુદબેન ઉ.વ.૭૫, 
તા. ૨૨-૦૫-૨૦૨૦ના રોજ અરિહંતશરણ પામેલ છે. 
તેઓ પિયુષ, ધર્મેન્દ્ર, બીના દિપેન શાહ, કાશ્મીરાના માતુશ્રી, 
તેઓ ભક્તી, એકતા, દિપેનકુમારના સાસુ, 
તેઓ સ્વ. હિરાભાઈ, સ્વ. પ્રભુદાસભાઈ (બાંધણીવાળા), સ્વ. પ્રવિણભાઈ, હસમુખભાઈ, રોહિતભાઈ, માણેકબેન મહેતા, સ્વ. મંજુલાબેન મહેતા, સ્વ. રંજનબેન ફોફરિયાના ભાભી, 
પિયરપક્ષે સ્વ. દેવીદાસ ખેંગાર મહેતાના પુત્રી. 
પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. 
રહેઠાણ: પિયુષ નવીનચંદ્ર મહેતા, 
બી-૯૦૧, શુભમ લાવિસ્ટા, હેપી-હોમ સોસાયટી, 
પંતનગર, ઘાટકોપર-પૂર્વ.

Wednesday, May 20, 2020

Death


વાંકાનેર (હાલ મુંબઈ) 
સ્વ. કેશવલાલ કુંવરજી શાહના પુત્ર. 
સેવંતીભાઈ શાહ (ઉં. વ. ૯૩) 
તે વસુમતીબેનના પતિ 
તે શ્રેયાંસરાજ, વિપુલરાજ, ભરેશરાજ, લીનાબેન, દીનાબેન, ભરીકાબેનના પિતાશ્રી. 
મનીષભાઈ, દહેશભાઈ, જયેશભાઈ, પ્રજ્ઞા, સ્વાતિ, ભાવનાના સસરા.
કેમલ, હર્ષિત, ઉર્વી, મૈત્રી, ભક્તિના દાદા. 
વાંકાનેર નિવાસી સ્વ. પ્રાણજીવન દીપચંદ શાહના જમાઈ. 
તા. ૧૮-૫-૨૦૨૦, સોમવારના અરિહંતશરણ પામેલ છે.
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. 
ઠે: સપના બિલ્ડીંગ, ૧લે માળે, રીજ રોડ, મલબાર હિલ, મુંબઈ-૬.

Tuesday, May 19, 2020

Death


વાંકાનેર (હાલ ઘાટકોપર) 
ગં.સ્વ. સવિતાબેન નગીનદાસ બાલાચંદ મહેતાના પુત્ર 
મનોજ (ઉં.વ. ૬૨) 
તે હર્ષાબેનના પતિ. 
હિમાંશુભાઈ, હિતેનભાઈ, સુરભિબેન ચેતનકુમાર મહેતાના ભાઈ.
મિતાલી દશિતકુમાર મહેતા, ચિંતનના પિતા. 
મોરબી નિવાસી ગુણવંતરાય દુર્ગાશંકરના જમાઈ. 
મનન, ક્રિના, અમી, નેહાના મોટા પપ્પા. 
વિધી, ધવલના મામા 
રવિવાર, ૧૭-૫-૨૦ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Monday, May 18, 2020

Death


મોરબીનિવાસી હાલ ઘાટકોપર સ્વ.રેવાબેન જયંતીલાલ અમરચંદ પારેખના સુપુત્ર
જીતેન્દ્ર (ઉ. વ.૭૪) 
તે ભારતીબેનના પતિ,
તે સ્વ. હસમુખભાઈ,સ્વ. ઇન્દુભાઇ, રજનીભાઈ, અનસુયાબેન સુરેશચંદ્ર શાહ તથા પ્રતિભાબેન મહેન્દ્રભાઈ ખંડોરના ભાઈ,
રાહુલ તથા દિપેશ ના પિતા,
કૃપા અને પૂનમના સસરાજી
શિયાના દાદા
તથા 
વાંકાનેરવાળા વનેચંદ વખતચંદ મહેતાના જમાઈ
સોમવાર તા. ૧૮-૦૫-૨૦૨૦ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
પ્રાર્થના સભા યોજેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.

Monday, May 11, 2020

Death


મોરબીનિવાસી હાલ કાંદિવલી શિવકુવરબેન મનહરલાલ મહેતાના
પુત્ર 
અરુણભાઈ (ઉંમર વર્ષ ૭૩)
તે સ્વ. ભાનુબેનના પતિ
તે ચિ. હેમાંગ તથા ચિ. દેવાંગના પિતાશ્રી
તે અ. સૌ. મેઘના  તથા અ. સૌ. રીમા ના સસરા
તે ચિ. દીતિ ,ચિ.દિત્યા તથા ચિ. કાવ્યના દાદા
તે સ્વ. દમયંતીબેન સ્વ. કમળાબેન, સ્વ. રંજનબેન, સ્વ. વિનોદીનીબેન, કુંદનબેન ધીરજલાલ  શેઠ, સ્વ. રમેશભાઈ તથા નરેશભાઈના ભાઈ,
તે  શ્વસુર પક્ષે સ્વ. નવલચંદ  કશળચંદ મહેતા (રાજકોટ) ના જમાઇ તા.૧૦-૦૫-૨૦૨૦ને રવિવારે અરિહંતશરણ પામેલ છે.
સંજોગવસાત લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.

Saturday, May 9, 2020

Death



અરણીંટીંબા (વાંકાવેર) નિવાસી હાલ ઘાટકોપર 
શ્રી ચંદુલાલ પ્રેમચંદ શાહ ના સુપુત્ર 
જતીનભાઈ (ઉ. વ. ૬૪) 
તે રક્ષાબેન ના પતિ, 
હેતલ દિગ્નેશકુમાર સાતુંડા (કચ્છ) ના પિતાશ્રી, 
ચિ. પલક ના નાના, 
જયેશ, સુનીલ, લીના ચેતનકુમાર દોશી ના ભાઈ, 
રાહુલ, પ્રીયાક, પ્રિયેશ, વૈભવ ના કાકા, 
સ્વસુર પક્ષે જયસુખલાલ દામજીભાઈ સંઘવી ના જમાઈ 
તા. ૯-૫-૨૦૨૦ ના શનીવાર ના વૈશાખ વદ-૨ ના 
અરીહંત શરણ પામેલ છે.
વર્તમાન સંજોગો ને અનુલક્ષી ને લૌકીક વ્યવહાર 
તથા અન્ય વ્યવહાર બંઘ રાખેલ છે.

Monday, May 4, 2020

Death

મોરબી નીવાસી (હાલ વીલે પાર્લે ) શ્રી ચમનભાઇ શાહ ના પત્ની
ધનકુંવરબેન ચમનલાલ શાહ - ઉ.વ.૯૫
પનવેલ મુકામે
આજરોજ સોમવાર, તારીખ ૦૪-૦૫-૨૦૨૦ ના અરિહંત શરણ થયેલ છે,
તે  દિલિપભાઈ,  વિક્રમભાઈ તથા ભારતીબેન દિપકભાઈ સરવૈયાના
 માતુશ્રી,
કુમુદબેન તથા વર્ષાબેન ના સાસુ,
વર્તમાન સંજોગોવસાત લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Wednesday, April 29, 2020

Death

વાંકાનેર કુમુદબેન હેમતલાલ છગનલાલ શેઠના સુપુત્ર 
રાજીવ (ઉં. વ. ૫૭) 
તે શરદ, મનીષ, કેતનના ભાઈ. 
હર્ષા, અલ્પા, દર્શનાના દિયર. 
લાલપર નિવાસી 
સ્વ. જેઠાલાલ ડાયાભાઈ મેહતાના દોહિત્ર. 
કૃપા, કુશલ, ખુશ, માનના કાકા 
લંડન મુકામે અરિહંતશરણ થયેલ છે. 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. 
સરનામું: અશોક રમણલાલ શેઠ, 
૫, મુનિસુવ્રત આશિષ, 
કામા લેન, 
ઘાટકોપર (વેસ્ટ).

Saturday, April 25, 2020

Sunday, April 19, 2020

Death


શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી દિગંબર જૈન 
વાંકાનેર નિવાસી (હાલ રાજકોટ) સ્વ. શેઠ નગીનદાસ પ્રભુલાલના ધર્મપત્ની મંગળાબેન (ઉમર વર્ષ ૮૮) 
જે હર્ષદ , મનોજ, હેમાંગીની તથા સ્વ. જયશ્રીના માતુશ્રી,  
પરિમલ ગાંધી, કિન્નરી તથા સ્મિતા ના સાસુજી 
તથા 
સ્વ. સપાણી દલપતભાઈ ડાહ્યાભાઈના સુપુત્રી, 
સ્વ. પ્રભુલાલ, સ્વ. ધીરુભાઈ, સ્વ. કમુબેન જમનાદાસ શેઠ, જુગલકિશોર, સ્વ. ભાનુબેન ચંદ્રકાન્ત મહેતા, ભુપતભાઈ,અનિલભાઈ, સ્વ. ઈલાબેન ,કુમુદબેનના બહેનનું 
દેહપરિવર્તન તા.૧૮-૦૪-૨૦૨૦ ને શનિવાર (ચૈત્ર વદ : ૧૧) ના રોજ
રાજકોટ મુકામે થયેલ છે. 
હાલની પરિસ્થિતિને અનુલક્ષીને 
પ્રાર્થના સભા તેમજ લૌકીક વ્યવહાર રાખેલ નથી.

Friday, April 10, 2020

Death

વાંકાનેર નિવાસી સ્વ. છગનલાલ ચતુરભાઈ શેઠના પુત્ર 
હેમતલાલ (હાલ લંડન) (ઉં.વ. ૯૧) 
તે કુમુદબેનના પતિ, 
શરદ, મનીષ, રાજીવ, કેતનના પિતાશ્રી. 
સ્વ. નટવરલાલ, સ્વ. જયંતીલાલ, સ્વ. રસિકલાલ, સ્વ. રમણલાલ, સ્વ. ડો. મનહરલાલ, સ્વ. કમળાબેન મહાસુખલાલ મેહતાના ભાઈ. 
લાલપર નિવાસી સ્વ. જેઠાલાલ ડાયાભાઈ મહેતાના જમાઈ. 
સૌ. હર્ષા, અલ્પા, દર્શનાના સસરા 
તા. ૮-૪-૨૦ના અરિહંતશરણ થયેલ છે. 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. 
સરનામું: અશોક રમણલાલ શેઠ, 
૫, મુનિસુવ્રત આશિષ, કામા લેન, ઘાટકોપર વેસ્ટ.

Wednesday, April 8, 2020

Samaj Utkarsh Volume 59 Issue No 2 February 2020



To Read Samaj Utkarsh Click Here

Jivan Chakra Pages 3 and 4

Sabhar Swikar Receipt Nos. 1193 to 1210 Page 41