Wednesday, February 5, 2020

Monday, February 3, 2020

Death

વાંકાનેર હાલ અંધેરી સ્વ. વીણાબેન તથા સ્વ. મહેન્દ્રભાઈ ચત્રભુજ દોશીના પુત્ર સંદીપ (ઉં.વ. ૪૨) રવિવાર, તા. ૨-૨-૨૦ના અરિહંતશરણ પામેલ છે. તે ઉર્વશીના પતિ. ઉન્નતિના પિતાશ્રી. દેવાંગભાઈ, સમીરભાઈ, હરેશભાઈના ભાઈ. રજનીકાંતભાઈ, સ્વ. ચંદ્રકાન્તભાઈ, સ્વ. હેમલતાબેન ચંદ્રકાંત પારેખ, સ્વ. ચંદનબેન, ગં. સ્વ. ભારતીબેનના ભત્રીજા. પિયર પક્ષે વાંકાનેર નિવાસી હાલ માટુંગા વિનોદરાય વૃજલાલ અમૃતલાલ શાહના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૪-૨-૨૦ના ૩ થી ૪. ઠેકાણું: જોષી જાગીર હોલ, મુક્તિધામ, પારસીવાડા સહાર રોડ, ચકાલા, અંધેરી ઈસ્ટ.

Tuesday, January 21, 2020

Death


🙏🏻 જય જિનેન્દ્ર🙏🏻
            🙏🏻દુ:ખદ સમાચાર 🙏🏻
🙏🏻 મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન સમાજ🙏🏻
વાંકાનેર નિવાસી( હાલ પાલૉ મુંબઈ)
ડો. દિલીપભાઈ રતિલાલ શાહ ના ધર્મપત્ની શ્રીમતી ત્રિશલા બેન (ઊ.૬૨ વર્ષ) તે ડો. ભૈરવ તથા ડો. હર્ષના માતુશ્રી તેમજ ભાવિની તથા હિરલ ના સાસુજી.
મિતાંશ તથા નાયરાના દાદીજી . તથા સાવરકુંડલા નિવાસી હાલ મુલુંડ શેઠ શ્રી અનંતરાય બાવચંદ શેઠ ની સુપુત્રી આજરોજ તા.૨૧/૦૧/૨૦૨૦ મંગળવાર ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની સ્મશાનયાત્રા તા.૨૨/૦૧/૨૦૨૦ બુધવાર સવારે ૭ : ૩૦ કલાકે તેઓના નિવાસસ્થાનેથી નીકળશે...🙏🏻🙏🏻🙏🏻
નિવાસ્થાન નું‌‌ સરનામું:-
વિનાયક હાઉસિંગ સોસાયટી બાજી પ્રભુ દેશપાંડે રોડ મિલેનિયમ toyota શોરૂમ ની સામે પાલૉ વેસ્ટ મુંબઈ- ૫૬
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Death


Monday, January 20, 2020

Death

ગીરધરભાઈ જેતશીભાઈ સંઘવીના ધર્મપત્ની હંસાબેન ગીરધરલાલ સંઘવી (ઉં.વ. ૭૯) તે ચેતનાબેન, નીપાબેન, ધર્મેનભાઈ, સુનિલભાઈના માતુશ્રી. રમેશભાઈ, આશિકભાઈ, પૂજાબેન, કેતકીબેનના સાસુ. મંજુલાબેન કસ્તુરચંદ સંઘવીના દેરાણી. વાંકાનેર (હાલ ઘાટકોપર) જુઠાલાલ હકમચંદ શાહના દીકરી રવિવાર ૧૯-૧-૨૦ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા મંગળવાર ૨૧-૧-૨૦ના ૩.૩૦ થી ૫. સ્થળ: શ્રી હાલારી વિશા ઓશવાલ સમાજ, ૧૧૮/૧૨૨, દાદા સાહેબ ફાળકે માર્ગ, રણજીત સ્ટુડિયોની સામે, ગૌતમનગર, દાદર-ઈસ્ટ, દાદર (સે.રે.). લૌકિક વ્યવહારની પ્રથા બંધ છે.

Death

વાંકાનેર હાલ કોલકાતા હસમુખરાય સુંદરજી શેઠ (ઉં. વ. ૮૫) ૧૫-૧-૨૦ના અવસાન પામેલ છે. તે સરલાબેનના પતિ. જતીન, ભાવિની મયુર ગાઠાણી, નંદિતા જયેશ શેઠના પિતા. સ્વ. વાડીલાલભાઈ, સ્વ. ચંદનબેન, સ્વ. લીલાવંતીબેન, સ્વ. નિરંજનાબેનના ભાઈ. સ્વ. શાંતિલાલ રતનશી મેઘાણીના જમાઈ. ઉર્મિ જતીન શેઠના સસરા.

Friday, January 17, 2020

Death

વાંકાનેર હાલ મદ્રાસ સ્વ. ત્રંબકલાલ છગનલાલ મહેતાના પુત્ર વિજયભાઈ (ઉં. વ. ૬૨) તે સ્વ. અવનિભાઈ, બીપીનભાઈ, દિલીપભાઈ, રાજુભાઈ, જગદીશભાઈ, પ્રકાશભાઈ, બકુલભાઈના નાનાભાઈ. સ્વ. સ્મિતાબેન ભૂપતરાય મહેતા, કુસુમબેન ભૂપેન્દ્રભાઈ પટેલ, દિપ્તીબેન કિરીટકુમાર શાહ, માલુબેન યોગેશભાઈ વોરાના નાના ભાઈ ૧૭-૧-૨૦ના મદ્રાસ મુકામે શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. દેહદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Wednesday, January 15, 2020

Death

વાંકાનેર (હાલ ઘાટકોપર) અભેચંદ કરસનજી દોશીના પુત્ર ભોગીભાઈ (ઉં. વ. ૮૨) તે સ્વ. કુંદનબેનના પતિ. મીના જયેશ શાહ અને દર્શના દેઢિયાના પિતા. ગુણવંતભાઈ, સ્વ. રજનીભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, મહેન્દ્રભાઈ, કિર્તીભાઈ, જશવંતીબેન, ઈન્દિરાબેન, નીતાબેનના ભાઈ. મોસાળ પક્ષે શાંતાબેન હેમચંદ શાહના જમાઈ ૧૪-૧-૨૦૨૦, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થના, સાદડી રાખેલ નથી.

Thursday, January 9, 2020

Tuesday, January 7, 2020

MVJ Aheval October 2019 (29)


To read Aheval Click Here

Samaj Utkarsh Volume 58 Issue No 11 November 2019

To Read Samaj Utkarsh Click Here

Jivan Chakra Page 3 
Circular for Annual Day Page 5 
Mahila Mandals News Page 6 
59th Kshamapana Samelan Report Page 7 
List of Tapasvis Pages 8 to 11 
Bio Data of Marriageable Boy Page 21
Sabhar Swikar Receipt Nos. 1172 to 1179 Page 24

Monday, January 6, 2020

Death

ખાખરેચી હાલ મુલુંડ ચીમનલાલ પ્રાણજીવન સંઘવીના ધર્મપત્ની લતાબેન (ઉં.વ. ૭૮), તે નીતાબેન હસમુખભાઈ, કલ્પનાબેન હિતેશભાઈ, સોનલબેન કેતનભાઈ, ક્રિનાબેન મનીષભાઈ, જાગૃતિબેન પરેશભાઈના માતુશ્રી. તે કૃતિ ધર્મીલ, જૈનમ, અંકુર, ઈશિતા રૂષભ, ખુશ્બૂ નિર્મલ, હિલોની હાર્દિક, યશ, રૂચિત તથા મનનના દાદીમા. તે છબીલભાઈ, લલીતભાઈ, સ્વ. અનીલભાઈ, સ્વ. રૂકમણીબેન નગીનદાસ, નીમુબેન જેવતલાલ, રંજનબેન કિશોરકુમાર, સ્વ. પુષ્પાબેન પ્રવિણભાઈ, સ્વ. વસુબેન નગીનદાસના ભાભી. તે પિયર પક્ષે ટિકર નિવાસી હાલ દહીંસર રસિકલાલ છગનલાલ, સ્વ. ભાગવંતીબેન, દલીચંદ, ચંદનબેન બળવંતરાયના બેન તા. ૧-૧-૨૦ના બુધવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સરનામું: ૨/૧૭ સાઈનાથ, સુરેન્દ્ર નિવાસ, આર.એચ.બી. રોડ, મુલુંડ (વે.).

Thursday, January 2, 2020

Death


Death

અરણીટીંબા નિવાસી હાલ ડોંબીવલી 
સ્વ. શિવકુંવરબેન હાકેમચંદ નાગજી શાહના પુત્ર 
હેમંતલાલ (ઉં. વ. ૮૨) 
૧-૧-૨૦ના બુધવારે અરિહંતશરણ પામેલ છે. 
સૌ. ધર્મિષ્ઠાબેનના પતિ. રોહિત, કરુણા (છાયા) વિરેનકુમાર દોશીના પિતાશ્રી. 
અંજલી, વીરના દાદા. સિધ્ધી, તનયના નાના. 
પ્રાર્થનાસભા, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.