-
Sunday, April 8, 2018
Wednesday, March 28, 2018
અવસાન
જામનગર હાલ મુંબઈ સ્વ. રસિકલાલ ચુનીલાલ શેઠના ધર્મપત્ની દમયંતિબેન (ઉં.વ. ૮૨) તે નીતિન, ઉદય, અંજના અશોક પાલેજાના માતુશ્રી. રીટા, સેજલના સાસુ. હીરેન, સાગર, ઈશાની, અમર, કરણના દાદીમા. સ્વ. વ્રજકુંવરબેન સુખલાલ ચત્રભૂજ શેઠની દીકરી ૨૭-૩-૧૮, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. ઉદય આર. શેઠ, ૮/૧૨ હેપી હોમ સોસાયટી, જયવંત સાવંત રોડ, દહીંસર (વેસ્ટ).
Thursday, March 8, 2018
Samaj Utkarsh Volume 57 Issue No 1 January 2018
(Most horrible colour combination of front page)
To read Samaj Utkarsh click here
Jivanchakra Page 3
Sabhar Swikar receipt Nos. 677 to 681 & 705 to 708 Page 4
Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff
MVJ Aheval December 2017 (18)
To read Aheval Click Here
- Circular About Varshikotsav & Paritoshik Vitaran on 4-2-2018 at Great Escape Resort ,Virar Page 1
- Centers for collection of Passes for Varshikotsav , Places to submit Xerox copy of Marks Sheets, Pick up Points of Bus Travellers Pages 3 & 4
- Sabhar Swikar Page 4 & 20
- Registration Form for Great Escape Page 5
Tuesday, March 6, 2018
Friday, March 2, 2018
Tuesday, February 27, 2018
Thursday, February 15, 2018
Friday, February 9, 2018
Samaj Utkarsh Volume 56 Issue No 12 December 2017
To read Samaj Utkarsh click here
Jivanchakra Page 3
Circular of Manasi Mahila Mandal Page 5
Sabhar Swikar receipt Nos. 675 , 676 & 701 to 704 Page 7
Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff
Monday, February 5, 2018
અવસાન
જામનગર વસંતરાય જમનાદાસ સોલાણીના ધર્મપત્ની ગં. સ્વ. કંચનબેન (ઉં. વ. ૮૧) તા. ૫-૨-૧૮ સોમવારના કલકત્તા મુકામે અવસાન પામેલ છે. તે મહેતા દેવજીભાઇ વલમજીભાઇના દીકરી. તે વજુભાઇ, રસીકભાઇ, કિશોરભાઇના બેન. અનસુયાબેન, નીરુબેન, મીનાક્ષીબેનના નણંદ. દીલીપ, બીપીન, નીતા અજયકુમારના માતુશ્રી. સાદડી પીયર પક્ષ તરફથી તા. ૬-૨-૧૮ મંગળવારના ૪ થી ૬, સ્થળ: પરેશ વૃજલાલ મહેતા, ૧૦૩, હંસપ્રિયા બિલ્ડીંગ, એમ. કે. કોલેજની બાજુમાં, મુંબાદેવી જલેબીવાળાની સામે, ટી. વીલા કેફેની પાછળ, ફેકટરી લેન, બોરીવલી (વે).
Thursday, February 1, 2018
Subscribe to:
Posts (Atom)
















