Wednesday, February 8, 2017

Samaj Utkarsh Volume 55 Issue No 12 December 2016



To read  Samaj Utkarsh click here  

Jivanchakra and Sanstha Samachar  Page 3 

Activities done by Mahila Mandal during 2016 Page 4

Sabhar Sweekar Receipt Nos  347 to 356  Page 4

Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff




Friday, February 3, 2017

Death


વાંકાનેર નિવાસી (હાલ વસઈ) સ્વ. દુર્લભજીભાઈ ડાહ્યાલાલ ગાંધીના ધર્મપત્ની હીરાબેન (ઉં. વ. ૮૬) તા. ૨-૨-૧૭ના ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે લીંબડી ગોપાલ સંપ્રદાયના પૂ. હર્ષદમુનિ મ. સા. સ્વ. લીલાવંતીબેન નવનીતરાય શાહ સ્વ. છોટાલાલભાઈ, સ્વ. પ્રભુદાસભાઈના ભાભી. તે મધુબેન, મિનાક્ષીબેન, દિલીપભાઈ અને ભરતભાઈ અને લીંબડી ગોપાલ સંપ્રદાયના પૂજ્ય ધરતીબાઈ મ. સા.ના માતુશ્રી. તે સંધ્યાબેન-જાગૃતિબેનના સાસુ તથા પિયરપક્ષે મેવાસા નિવાસી દામોદર વનમાળીદાસ મહેતાના દીકરી તેમની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. રહેઠાણ: ૧૦૧, સીમા એપાર્ટમેન્ટ, રવિ હોસ્પિટલની સામે, વસઈ (વે.)

Sunday, January 29, 2017

Death


વાંકાનેર હાલ મુંબઈ સ્વ. પ્રાણજીવનદાસ અવિચળ મહેતાના પુત્ર વિનોદચંદ્ર (ઉં. વ. ૬૬) તે પ્રિતીબેનના પતિ. હિતેશ, મોનાબેનના પિતા. અમીબેન, જીજ્ઞેશકુમારના સસરા. સ્વ. પ્રવિણભાઈ, સ્વ. શશીકાંતભાઈ, તારાબેન, નિરંજનાબેન, સ્વ. ભારતીબેનના ભાઈ. ધોલાણી અમૃતલાલ જેઠાલાલના જમાઈ ૨૯-૧-૧૭ રવિવારના સવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા મંગળવાર, ૩૧-૧-૧૭ના સવારના ૯.૩૦ થી ૧૧ રાખેલ છે. ઠે.: યોગીસભાગૃહ, સ્વામિનારાયણ મંદિર પાસે, દાદર (ઈ), મુંબઈ-૧૪. 

Wednesday, January 25, 2017

Death


વાંકાનેર હાલ મુંબઈ સ્વ. પ્રાણજીવનદાસ અવિચળ મહેતાના પુત્ર શશીકાંતભાઈ (ઉં. વ. ૭૯), તે સરોજબેનના પતિ. કમલેશ, વિરેન, બીનાબેનના પિતા. તે રૂપાબેન, મીનાબેન, કમલેશભાઈના સસરા. તે ભાવિન, જૈમિન, શ્રેયા, નીલના દાદા મંગળવાર, ૨૪-૧-’૧૭ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર, ૨૭-૧-’૧૭ના સવારે ૯-૩૦ થી ૧૧. ઠે.: યોગી સભાગૃહ, સ્વામીનારાયણ મંદિર પાસે, દાદર (ઈ.).







Monday, January 23, 2017

Death


વાંકાનેર હાલ વિરાર વસંતભાઇ ગુલાબચંદ શાહ (ઉં. વ. ૭૫) તે જયોત્સનાબેનના પતિ. વિરલ, મનીષ, ભાવીની શ્રીપાલકુમાર શાહના પિતાશ્રી. અ.સૌ. મયુરી, અ, સૌ. ધર્મીષ્ઠાના સસરા. સ્વ. વિનુભાઇ, સ્વ. રમેશભાઇ, દિનેશભાઇ, સ્વ. પુષ્પાબેન હસમુખરાય શાહના ભાઇ. મોરબી નિવાસી રવિચંદ વખતચંદ મહેતાના જમાઇ રવિવારે અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થના મંગળવાર તા. ૨૪-૧-૧૭ના સમય ૩ થી ૫. લૌ. વ્ય. બંધ છે. સ્થળ: પાવન ધામ, ૧લે માળે, મહાવીર નગર, કાંદીવલી (વે).

Friday, January 13, 2017

Death

Death





વાંકાનેર હાલ મુંબઇ સ્વ. જીવરાજભાઇ વલમજીભાઇ મહેતાના પુત્રવધૂ ઉષાબેન (ઉં. વ. ૬૬) તે ચમનલાલભાઇના ધર્મપત્ની. રાજીવભાઇ, બિન્દુબેન, બિનાબેનના માતુશ્રી, શાંતીભાઇ, ચંદુભાઇના ભાઇના પત્ની. પિયર પક્ષે રમણીકલાલ નરસીદાસ પટેલના પુત્રી તા. ૧૦-૧-૧૭ના અરિહંતશરણ પામેલ છે. મોઢે થવા માટેનો સમય- તા. ૧૫-૧-૧૭ રવિવારના ૩ થી ૫. સ્થળ: વિવિધલક્ષી હોલ, સી. યુ. શાહ સ્કુલની બાજુમાં, દામોદર વાડીની સામે, કાંદીવલી (ઇ.) 
**************************************************************

વાંકાનેર હાલ ઘાટકોપર સ્વ. પાનાચંદ છબીલદાસ પટેલના ધર્મપત્ની ગં. સ્વ. ઇંદુમતીબેન (ઉં. વ. ૮૯) તે જતીન, સ્વ. જયશ્રી અશ્ર્વીન મહેતા, મનીષા રાજેન્દ્ર મહેતા, રીટા નીતીન શેઠના માતુશ્રી. અ.સૌ. કલ્પનાના સાસુ. આદીશ તથા અદિતીના દાદી. પિયર પક્ષે સ્વ. કિશોર મોતીચંદ શાહ, સ્વ. કીરીટ મોતીચંદ શાહ, સ્વ. વિનોદીનીબેન હરીલાલ શાહ, સ્વ. મિનળબેન મહેન્દ્ર દોશી, સ્વ. ધનલક્ષ્મી શશીકાંત મહેતાના બેન બુધવાર તા. ૧૧-૧-૧૭ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા- લૌ. વ્ય. બંધ છે. ઠે. ૭૦૧, એ વિંગ, હવેલી એપાર્ટમેન્ટ, હવેલી કંપાઉન્ડ, એમ. જી. રોડ, ઘાટકોપર (પૂર્વ).


Wednesday, January 11, 2017

Death

વાંકાનેર હાલ જેતપુર સ્વ. કાંતીલાલ લાલચંદ શેઠના ધર્મપત્ની વિજયાબેન (ઉં. વ. ૮૭) તે કીરીટ-દીપીકા, પ્રફુલા દિનેશ શાહ, જયોત્સના રાજેશ મહેતા, સ્વ. કિર્તીદાના માતુશ્રી. જીનેશ-ખંજન, જીગર-શ્રુતીના દાદી. હેમલ નિશીતા શાહ મયુરી હીરેન શાહ, પાયલ નિમીષ શેઠ તથા વામાના નાની. સ્વ. અભેચંદ સોમચંદ સંઘવીના પુત્રી ૭-૧-૧૭ના દેહ પરીવર્તન કરેલ છે.



********************************************

ટિકર (રણ) હાલ આકોલા સ્વ. ફુલવંતીબેન દલીચંદ મહેતાના પુત્ર રસીકલાલ (ઉં. વ. ૭૮) તે ઇન્દુમતીબેનના પતિ. ગીતેશ, સ્વ. મનીશ, જયેશ, સૌ. હેમા પરેશકુમાર શાહના પિતાશ્રી. ડો. નવીનચંદ્ર, સ્વ. સુશીલાબેન રસીકલાલ શાહ તથા ભાનુબેન વિનોદરાય મહેતાના ભાઇ. સ્વ. લાલચંદ નાગજી કોરડીયા હાલ ખામગાંવના જમાઇ ૪-૧-૧૭ના બુધવારે આકોલા મુકામે અરિહંતશરણ પામેલ છે. લૌ. વ્ય. બંધ છે. ચક્ષુદાન કરેલ છે. 

Monday, January 9, 2017

Samaj Utkarsh Volume 55 Issue No 11 November 2016



To read  Samaj Utkarsh click here  

P.Pu. Dharmarakshit Vijayji Ma. Sa. becomes ACHARYA on 18th Jan. 2017 Page 1 

Jivanchakra and Sanstha Samachar  Page 3 

Sabhar Sweekar Receipt Nos  328 to 346 Except 333  Page 6

Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff

Saturday, December 24, 2016

Death


જોડીયા હાલ સાયન શાંતિલાલ (નાનુભાઈ) સોમચંદ શાહ (ધોલાણી)ના ધર્મપત્ની જશવંતીબેન (ઉં. વ. ૮૫), ૨૩-૧૨-’૧૬ના અરિહંતશરણ પામેલ છે. તે રાજુ, જાગૃતિ-અશોક, ચારૂ-દિપક, સ્મીતા-રાજેશના માતુશ્રી. તે નીતાના સાસુ. તે જેનીલ-ચીંતન, આયુષી-હર્ષના દાદી. તે વાંકાનેર નિવાસી સ્વ. વાડીલાલ લીલાધર દોશીના પુત્રી. બંને પક્ષ તરફની પ્રાર્થનાસભા રવિવાર, ૨૫-૧૨-’૧૬ના સવારના ૧૦ થી ૧૧-૩૦. સ્થળ: એસ. એન. ડી. ટી. કોલેજ હોલ, કિડવાઈ રોડ, કિંગ્સ સર્કલ. (ત્વચાદાન કરેલ છે).




Saturday, December 17, 2016

Death



મોરબી નિવાસી હાલ સાંતાક્રુઝ શશીકાંતભાઈ ચુનીલાલ મહેતા (ઉં. વ. ૮૦) તે નરોત્તમભાઈ, સ્વ. ભુપતભાઈ, સ્વ. મુક્તાબેનના ભાઈ. સ્વ. મધુબાળાબેનના પતિ. સ્વ. યોગેશભાઈ, કમલેશભાઈ, દક્ષેસભાઈ તથા મનીષાબેનના પિતા. તે રાજેશ્રી, કલ્પના જયેશકુમારના સસરા. તે સ્વ. નરભેરામ જટાશંકર વખારીયાના જમાઈ તા. ૧૭-૧૨-૧૬ના અરિહંતશરણ પામેલ છે. ભાવયાત્રા ૧૮-૧૨-૧૬ના રવિવારે ૧૦ થી ૧૨. સ્થળ: હીરાવતી હોલ (સ્ત્રી મંડળ), ટાગોર રોડ, પોદાર સ્કૂલ પાસે, સાંતાક્રુઝ (પશ્ર્ચિમ). 

WhatsApp Message

On Sad Demise of Shri Shashikant Chunilal Mehta, Bhav Yatra will be held tomorrow, Sunday 18th Dec., 2016 between 10 AM and 12 Noon at Hirawati Hall (Stree Mandal Trust), Tagore Road, Near Poddar School, Santacruz West, Mumbai 400054.

WhatsApp Message

Shri Shashikant Chunilal Mehta , aged  80  years, expired today morning saturday 17/12/2016 about 4.40 AM at Nanavati Hospital. His body will be taken for cremation from  Residence (Rajarshi Building, opp Surya Nursing Home,Poddar Street, Santacruz West] at 10.00 AM.

Thursday, December 15, 2016

અવસાન

કોળિયાક નિવાસી (હાલ વિક્રોલી-મુંબઈ) ઉપેન્દ્રભાઈ શાંતિલાલ મહેતા (ઉં. વ. ૭૪) તે સ્વ. ચંદ્રવિદ્યાબેનના પુત્ર તથા નિરંજનાબેનના પતિ. ધર્મેશ, હેમલના પિતા. તે સ્વ. કિરીટભાઈ અવિનાશભાઈ, મૂકેશભાઈ, સ્વ. કુસુમબેન, દમયંતીબેન, હીનાબેન, નીલાબેનના ભાઈ. તે સ્વ. કુશળચંદ ધરમશી શાહના જમાઈ તા. ૧૪-૧૨-૧૬ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૬-૧૨-૧૬ના ૩ થી ૫. ઠે.: શ્રી જૈન શ્રાવક સંઘ ઉપાશ્રય. ટાગોર નગર, ભારત નગર, વિક્રોલી (પૂર્વ), મુંબઈ.

Wednesday, December 14, 2016

અવસાન

ડો. કિશોરભાઇ માધાણી (ઉં. વ. ૮૧) હાલ ઘાટકોપર તે દિનાબેનના પતિ. બીજલ, ડો. મિલીંદના પિતાશ્રી. કલ્પના, ડો. મલ્લીકાના સસરા. રેશલ અને આર્યના દાદાજી. ભાનુભાઇ, બળવંતભાઇ, કનકભાઇના ભાઇ. જમનાદાસ દેવજી માધાણીના પુત્ર ડો. લાલભાઇ સુખલાલ શાહના જમાઇ તા. ૧૧-૧૨-૧૬ના શ્રીજીચરણ પામેલ છે. સાદડી રાખેલ નથી. લૌ. વ્ય. બંધ છે.