Tuesday, March 29, 2016

Death


Native :Morbi (Rangpar -Bela)
Currently At :Tardeo ,Mumbai 
Name of the deceased :Kasturchand Jetshi Sanghvi 

Age : 81 Years  
Date of Death :28-03-2016 
Wife: Manjulaben 
Sons : Pankaj, Dharmesh 
Daughters-in-Law : Jagruti, Bhavna 
Daughters : Priti Bhupesh Doshi, Beena Vipul Shah 
Brother :Girdharbhai 
Grand Children :Shreyas, Ridhdhi, Hardik, Vyoma, Dishant, Bhavy,Devanshi,Manan 
Father-in-Law : Late Mehta Vallabhdas Chhabildas (Wankaner) 
Prayer Meeting on Thursday, 31st March 2016 at Yogi Sabhagruh, Dadar (E),between 4 P.M. & 6 P.M.   
Skin & Eyes Donated 
May His Soul Rest in peace. 
(Shree Kasturbhai Sanghvi was honoured as "Samaj Bhushan"  exactly one month back on 28-02-2016)
 
મોરબી (રંગપર બેલા) હાલ મુંબઈ કસ્તુરચંદ જેતશીભાઈ સંઘવી (ઉં. વ. ૮૧), ૨૮-૩-’૧૬ સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે મંજુલાબેનના પતિ. ગિરધરભાઈના મોટાભાઈ. પંકજ-જાગૃતિ, ધર્મેશ-ભાવના, પ્રિતી ભૂપેશ દોશી, બીના વિપુલ શાહના પિતાશ્રી. શ્રેયસ, રિધ્ધી, હાર્દિક, વ્યોમા, દિશાંત, ભવ્ય, દેવાંશી, મનનના દાદાજી. વાંકાનેર નિવાસી મહેતા વલ્લભદાસ છબીલદાસના જમાઈ. બંને પક્ષની સાથે ભાવયાત્રા ૩૧-૩-’૧૬ ગુરુવારે ૪ થી ૬ યોગી સભાગૃહ, દાદર (ઈ.). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ચક્ષુ તથા ત્વચાદાન કરેલ છે.
(શ્રી કસ્તુરભાઈ સંઘવીને એક મહિના પહેલા તા. 28-02-2016ના દિવસે સમાજ દ્વારા "સમાજ ભૂષણ" ની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી )


 

Saturday, March 12, 2016

Death


Native :Juna Ghantila
Currently At :Nalasopara ,Mumbai 
Name of the deceased :Pravin Chhabildas Lodaria
Age : 62 Years   
Date of Death :08-03-2016  
Wife: Varshaben
Daughter : Ishita
Brothers :Jagdish, Vinod, Mahendra 
Sisters-in-Law :Sarla, Shobhna
Sisters : Ranjan Bharat, Rekha Jayant Khandor
Father: Chhabildas Jasraj Lodaria
Father-in-Law : Prabhudas Bhagwanji Mehta (Malad-Bhanvad)
No Prayer Meeting 
May His Soul Rest in peace.
 
જુના ઘાંટીલા હાલ નાલાસોપારા લોદરીયા છબીલદાસ જસરાજનાં પુત્ર પ્રવીણ (ઉં. વ. ૬૨) તે વર્ષાબેન પ્રવીણકુમારના પતિ. ઇશીતાનાં પિતાશ્રી તા. ૮-૩-૧૬ મંગળવારે અરિહંતશરણ થયેલ છે. ભાણવડ  હાલ મલાડ પ્રભુદાસ ભગવાનજીભાઇ મહેતાના જમાઇ. જગદીશ, વિનોદ, મહેન્દ્ર, રંજનબેન ભરતકુમાર, અ. સૌ. રેખાબેન જયંતકુમાર ખંડોરનાં ભાઇ.સરલાબેન અને શોભનાના દિયર,
બંને પક્ષ તરફથી લૌ. વ્ય. બંધ છે. સ્થળ: ૧૬, દેવીકુંજ, વર્તક ટાવરની બાજુનું મકાન, તુલીંજ રોડ, નાલાસોપારા (ઇ.).

Friday, March 11, 2016

WhatsApp Message (11-03-2016)

Here is a messsage circulating on WhatsApp. All of a sudden a few Office Bearers have resigned and new team of Office bearers has taken over.
**************************
Yuvak Mandal Na Nava Hodedaro.
President - Shree Jayesh Trambaklal Doshi
Managing Trustee - Shree Nimesh Bhupatrai Mehta
Vice President - Shree Dipesh Kailashbhai Shah
Maha Mantri - Shree Ajay Rasiklal Sanghavi
Sah Mantri - Shree Sandeep Mahendrabhai Doshi
Sah Mantri - Shree Paresh Suryakantbhai Sanghavi
Khajanchi - Shree Nilesh Bhogilal Sheth
Samaj Utkarsh. Chairman : Shree Jayesh Trambaklal Doshi
Samaj Utkarsh Prakashak - Shree Nimesh Bhupatrai Mehta
Samaj Utkarsh Tantri - Shree Hiren Maheshbhai Lodaria
Samaj Utkarsh Sah Tantri - Shree Chetan Lalitkumar Sanghavi
Samaj Utkarsh Sah Tantri - Shree Dharmin Dineshbhai Doshi
******************************
Without going into the details of what happened and why it happened, let us wish the new team best luck.

Saturday, March 5, 2016

Death

Native :Wankaner
Currently At :Borivali ,Mumbai 
Name of the deceased :Kamlesh Chandulal Sanghavi
Age : 56 Years   
Date of Death :03-03-2016  
Wife: Jayashree
Son : Karan
Daughter : Jinal
Brothers :Late Bharatbhai, Late Bhupatbhai, Girishbhai
Sister : Prafullaben Ramniklal Gandhi
Father: Late Chandulal Mohanlal Sanghavi
Mother : Late Narmadaben
Father-in-Law : Chandrakant Vadilal Deliwala (Limbadi)
Prayer Meeting on Saturday,  5th March 2016 at Swami Narayan Mandir Hall, Opp. Ajmera Global School, Near Yoginagar Upashray,Yogi Nagar, Borivali (W) between 3:30PM and 5:00 PM
May His Soul Rest in peace.
 
વાંકાનેરનિવાસી હાલ બોરીવલી સ્વ. નર્મદાબેન ચંદુલાલ મોહનલાલ સંઘવીના પુત્ર. કમલેશ (ઉં.વ. 56). તે જયશ્રીબેનના પતિ. જીનલ તથા  કરણના પિતાશ્રી , પ્રફુલાબેન રમણીકલાલ ગાંધી. સ્વ. ભરતભાઈ, સ્વ. ભૂપતભાઈ, ગિરીશભાઈના ભાઈ. લીંબડી નિવાસી ચંદ્રકાંત વાડીલાલ ડેલીવાળાના જમાઈ. ગુરુવાર તા.3-3-2016ના રોજ અરિહંત શરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થના સભા શનિવાર તા. 5-3-2016ના બપોરે 3.30 થી 5:00. ઠે.: શ્રી સ્વામીનારાયણ મંદિર હોલ, અજમેરા ગ્લોબલ સ્કુલની સામે ,યોગી નગર ઉપાશ્રય  પાસે , યોગીનગર, બોરીવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.
 

Friday, March 4, 2016

Deaths


Native :Morbi
Currently At :Ghatkopar ,Mumbai 
Name of the deceased :Chandrakalaben Kantilal Shah
Age : 87 Years   
Date of Death :03-03-2016  
Husband: Late Kantilal Sukhlal Shah
Sons : Ashok, Kekin, Paresh, Mehul
Daughters-in-Law : Kalpana, Nalini, Mayuri, Bhavna 
Grand Children : Dhwani-Zubin, Hetal-Monic, Shruti-Ronil, Vandit, Hiya, Poorvi, Nirmal, Pinal-Viral, Bini,-Shrenik
Father: Late Kalyanji Tejpal Mehta
Prayer Meeting on Saturday,  5th March 2016 at Lions Community Hall, Garodia Nagar, Ghatkopar (E) between 9:30AM and 11:30 AM
May Her Soul Rest in peace.
 

મોરબી (હાલ ઘાટકોપર) સ્વ. શાહ કાંતીલાલ સુખલાલનાં ધર્મપત્ની ચંદ્રકળાબેન (ઉં.વ. 87) તે અશોક, કેકીન, પરેશ, મેહુલનાં માતુશ્રી,  કલ્પના, નલીની, મયુરી, ભાવનાનાં સાસુ. ધ્વની- ઝુબીન, હેતલ-મોનિક, શ્રુતિ- રોનીલ, વંદીત, હીયા, પૂર્વિ, નિર્મલ, પિનલ-વિરલ, બીની- શ્રેણીકનાં દાદી. પિયરપક્ષે કલ્યાણજી તેજપાળ મહેતાનાં દીકરી તા.3-3-2016ના  અરિહંતશરણ પામ્યાં છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 5-3-2016ને શનિવારે સવારે 9.30થી 11.30. ઠે.: લાયન્સ કોમ્યુનીટી હૉલ, ગારોડીયા નગર, ઘાટકોપર (પૂ.) લૌ. વ્ય. બંધ છે.
 ***************************************************************************
Native :Wankaner
Currently At :Malad ,Mumbai 
Name of the deceased :Bhavini (Bhagini) Jitendra Shah
Age : 64 Years   
Date of Death :02-03-2016  
Husband: Jitendra Popatlal Shah
Son : Dharmesh
Daughter-in-Law : Kajal 
Daughters : Komal , Sonal 
Sons-in-Law :Bhavin Rasiklal Mehta, Ustates Almeda
Father: Late Manilal Raichand Mehta 
Brothers : Vijay, Ashok 
Sisters : Manjula, Kusum, Bharti, Mohini, Bhavna
Prayer Meeting on Saturday,  5th March 2016 at Pride Hall, Nadiadwala Colony No. 1 , Malad (W) between 3:00 PM and 5:00 PM
May Her Soul Rest in peace.

વાંકાનેર હાલ મલાડ જીતેન્દ્ર પોપટલાલ શાહ ના ધર્મપત્ની ભાવિની (ભગિની) ઉ.વ. 64 તા. 02-03-2016ને બુધવારના અરીહંતશરણ પામેલ છે ધર્મેશ,કોમલ, સોનલના માતુશ્રી, કાજલ ,ભાવિન રસિકલાલ મેહતા, યુંસ્ટેસ અલ્મેડા ના સાસુ વાંકાનેર નિવાસી સ્વ. મણીલાલ રાયચંદ મેહતાના દીકરી , વિજય, અશોક, મંજુલા, કુસુમ, ભારતી, મોહિની, ભાવનાના બેન. પ્રાર્થના તા. 05-03-2016ને શનિવારના ટાઇમ બપોરે 3:00 થી 5:00 સ્થળ પ્રાઇડ હોલ નડિયાદવાલા કોલોની નંબર  1 ,એસ. વી. રોડ, મલાડ (વે).


અવસાન

લાલપુર હાલ લંડન કમળાબેન બાબુલાલ રતનશી મહેતાના જ્યેષ્ઠ પુત્ર બિપીનચંદ્ર (ઉં. 68) 27-2-1916 ને શનિવારે અરિહંતશરણ પામ્યા છે. તે મીનાબેનના પતિ. મંજુબેન એચ મહેતા, દિલીપભાઈ, રોહિતભાઈના વડીલ બંધુ. રમણીકલાલ રતનશી મહેતાના ભત્રીજા. મોરબી નિવાસી સ્વ. સુખલાલ રાજપાલ શાહના જમાઈ. સ્વ.મુગભાઈ, સ્વ. મૂળરાજભાઈ ,સ્વ. ચંદ્રવદનભાઈ ,સ્વ. જીતેન્દ્રભાઈ ,સ્વ.હરેશભાઈ ,શરદભાઈ સ્વ. વિમળાબેન ,સ્વ. ચંદ્રાવતીબેન ,અલકાબેન ,સ્વ. મૃદુલાબેન ના બનેવી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 5-3-2016 ને શનિવારે બપોરે 4થી 5.30. ઠે.: પ્રેમપુરી અધ્યાત્મ વિદ્યાભવન, બાબુલનાથ રોડ, ચોપાટી,મુંબઈ 400007 ખાતે રાખેલ છે . લૌ. વ્ય. બંધ છે.

 

Thursday, March 3, 2016

Samaj Utkarsh Volume 50 Issue No 1 January 2016



To read Pages 1 to 11 of Samaj Utkarsh click here  

Editorial Message  Page 1 

Jivanchakra Page 3 

Circular about Annual Day at The Great Escape (Virar) Page6 & 7

To read Pages 12 to 24  of Samaj Utkarsh click here 

Bio Data of Mariageable Boy & Girl Page20

List of Sub Committee with names of Convenor & his Phone No. Page22

Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff
2) Volume No of Samaj Utkarsh seems to have been changed and new style numbering has been introduced.

Wednesday, March 2, 2016

Samaj Utkarsh Volume 49 Issue No 12 December 2015



To read Pages 1 to 10 of Samaj Utkarsh click here  

Editorial Message  Page 1 

Jivanchakra Page 3 

Sanstha Samachar 4 to 7

To read Pages 11 to 24  of Samaj Utkarsh click here 

Bio Data of Mariageable Boy & Girl Page22

Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff

MVJ Aheval Dec 2015 (6)





 
 
 
 
 
 
 
 
For First 8 pages of AHEVAL click here

For Pages 9-18 of AHEVAL click here

Monday, February 29, 2016

Annual Day On WhatsApp


Cogratulation. ...... to
Ketan Navalchand Shah
Kantilal Chhotalal Shah
Rajendra Umechand Shah
Hiralal Kalyanji Mehta 
for becoming new Samaj Bhushan
and to new award of Machu Yuvasri to
Rashmikant Jevatlal Shah
Avanti Ramniklal Sanghvi
Naynesh Chandulal Doshi
Lalit Pranjivan Sanghvi
Hiren Maheshbhai Lodariya
Cogratulation  to president medal recepient. .....
Hitesh Doshi
Narendra sheth
Mahendra Gandhi 
Lalitbhai  Sanghvi 
Naynesh Chandulal Doshi
-Kamlesh C Shah &
Pankaj Doshi

Mahendrabhai Gandhi received President Award for the highest individual contribution to MJVM Samaj...












************** 




Thursday, February 18, 2016

Death

Native :Morbi
Currently At :Dombivali,Mumbai 
Name of the deceased :Lalitkumar Ratilal Mehta
Age : 78 Years   
Date of Death :15-02-2016  
Wife: Vanleelaben
Sons : Nimesh, Jatin
Daughters : Jagruti Rahul Mehta, Jignasha Piyush Shah
Parents: Late Kasturben & Late Ratilal Mehta
Brothers : Late Sevantibhai, Late Kevalbhai,  Late Sukhlalbhai, Late Pravinbhai, Dilipbhai
Sister : Majulaben Indulal Parekh 
Father-in-Law : Late Premchand Jivraj Patel
No Prayer Meeting
Eyes Donated
May His Soul Rest in peace.
 
મોરબીના સ્વ. કસ્તુરબેન રતિલાલ મહેતાના પુત્ર લલિતકુમાર (ઉં. ૭૮) તે વનલીલાબેનના પતિ. જાગૃતી રાહુલકુમાર મહેતા, જીજ્ઞાસાબેન પિયુષકુમાર શાહ, નિમેષ, જતીનના પિતા. સ્વ. સેવંતીભાઈ, સ્વ. કેવળભાઈ, સ્વ. સુખલાલભાઈ, સ્વ. પ્રવિણભાઈ, મંજુલાબેન ઇન્દુલાલ પારેખ, દિલીપભાઈના ભાઈ. પ્રેમચંદ જીવરાજ પટેલના જમાઈ. ૧૫-૨-૧૬ને સોમવારે અરિહંતશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે. ચક્ષુદાન કર્યું છે. ઠે.: ૧૦, નવજીવનદીપ કો.હા.ઓ. પાંડુરંગવાડી, મોડલસ્કૂલ રોડ, ડોમ્બિવલી (પૂ.).
 

Tuesday, February 16, 2016

Death

Native :Khakhrechi
Currently At :Andheri,Mumbai 
Name of the deceased :Hemlata Jitendra Lodaria (Shah)
Age : 73 Years   
Date of Death :15-02-2016  
Husband : Jitendra Chhotalal Lodaria
Son : Jinesh
Daughter-in-Law :Swati
Daughters : Chetna Chetanbhai, Falguni Dakshesh
Father : Late Shantilal Jinabhai Lalan
Brothers : Khushalbhai, Amilalbhai 
Sisters : Late Hansaben, Jasudben, Minaben 
Bhavyatra  on Thursday, 18th February 2016 at Mayor's Hall,Opp. Mahavir Jain Vidyalay,Juhu Gully, Andheri (W) between 9:30 A.M.& 11:30 A.M.
May Her Soul Rest in peace.

ખાખરેચી હાલ અંધેરી જીતેન્દ્ર છોટાલાલ લોદરિયા (શાહ)ના ધર્મપત્ની સૌ. હેમલતાબેન (ઉં. વ. ૭૩) તે જીનેશભાઈ, સ્વાતિબેન, ચેતનાબેન - ચેતનભાઈ, ફાલ્ગુનીબેન-દક્ષેશભાઈના માતુશ્રી. પિયરપક્ષે શાંતિલાલ ઝીણાભાઈ લાલણનાં સુપુત્રી. ખુશાલભાઈ, અમીલાલભાઈ, સ્વ. હંસાબેન, જાસુદબેન, મીનાબેનનાં બેન તા. ૧૫-૨-૧૬, સોમવારના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની ભાવયાત્રા ગુરુવાર, તા. ૧૮-૨-૧૬ના સવારના ૯-૩૦ થી ૧૧.૩૦. સ્થળ: મેયર્સ હોલ, મહાવીર જૈન વિદ્યાલયની સામે, જુહુગલી, અંધેરી (વે.), (લૌકિક વ્યવહાર બંધ છે.)



Monday, February 15, 2016

Death

Native :Wankaner
Currently At :Borivali,Mumbai 
Name of the deceased :Savitaben Trambaklal Doshi 
Age : 74 Years   
Date of Death :14-02-2016  
Husband : Late Trambaklal Jethalal Doshi 
Son : Jayesh 
Daughter-in-Law : Ami 
Daughters : Kalpana Pramod Parekh, Neeta Ashok Vora, Swati Amit Doshi 
Father : Late Parsottam Abji Gandhi 
Brothers : Nagindas, Lalitbhai 
Sisters : Late Prabhaben, Late Kanchanben
Diyars : Late Prabhudas, Late Jayantibhai 
 
Prayer Meeting on Tuesday, 16th February 2016 at Shubhangan Hall,201, Land Mark Building, Near Ganjawala Petrol Pump,S.V.Road, Borivali (W) between 3:30 P.M.& 5:30 P.M.
Eyes Donated
May Her Soul Rest in peace.

વાંકાનેર હાલ બોરીવલી સ્વ. ત્રંબકલાલ જેઠાલાલ દોશીના ધર્મપત્ની સવિતાબેન (ઉં. વ. ૭૪) ૧૪-૨-૧૬ના અરિહંતશરણ પામેલ છે. તે જયેશ, અ. સૌ. અમી, અ. સૌ. કલ્પના પ્રમોદકુમાર પારેખ, અ. સૌ. નીતા અશોકકુમાર વોરા, અ.સૌ. સ્વાતી અમીતકુમાર દોશીના માતુશ્રી. વાંકાનેર નિવાસી સ્વ. પરસોત્તમભાઇ અબજીભાઇ ગાંધીના દીકરી. નગીનદાસભાઇ, લલીતભાઇ, સ્વ. પ્રભાબેન, સ્વ. કંચનબેનના બેન. તે સ્વ. પ્રભુદાસભાઇ, સ્વ. જયંતીભાઇના ભાભી. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૬-૨-૧૬ મંગળવારે ૩.૩૦ થી ૫.૩૦. ઠે. શુભાંગન હોલ, ૨૦૧, લેન્ડમાર્ક બિલ્ડીંગ, ગાંજાવાલા પેટ્રોલ પંપની બાજુમાં, એસ. વી. રોડ, બોરીવલી (વે.). ચક્ષુદાન કરેલ છે.

Tuesday, February 9, 2016

Death

Native :Morbi 
Currently At :Kandivali,Mumbai 
Name of the deceased :Chandanben Nautamlal Mehta
Age : 78 Years  
Date of Death :07-02-2016 
Husband : Nautamlal Bhogilal Mehta
Daughter : Madhu Hitesh Sanghvi
Father-in-Law : Late Dr. Bhogilal Raichand Mehta
Mother-in-Law : Late  Prabhavatiben
Father : Late Khushalchand Tarachand Shah
Jeth &  Diyars : Late Shirishbhai, Late Rajnibhai, Niranjanbhai, Bharatbhai, Abhaybhai, Dr. Anilbhai, Vijaybhai
Sisters :  Vinodini Navnitray , Manorama Pravinchandra
Prayer Meeting on Thursday, 11th February 2016 at Balashram Hall,Near Atul Tower, Mathuradas Ext. Road, Kandivali (W) between 10 A.M. & 11 A.M.
May Her Soul Rest in peace.

મોરબી હાલ કાંદીવલી સ્વ. પ્રભાવતીબેન ભોગીલાલ રાયચંદ મહેતાના પુત્રવધૂ અ. સૌ. ચંદનબેન (ઉં. વ. ૭૮) તે નૌતમભાઇના ધર્મપત્ની. સ્વ. શીરીષભાઇ, સ્વ. રજનીભાઇ, નિરંજનભાઇ, ભરતભાઇ, અભયભાઇ, ડો. અનીલભાઇ, વિજયભાઇ, વિનોદીનીબેન, નવનીતરાય, મનોરમાબેન, પ્રવીણચંદ્રના ભાભી. મધુ હીતેશભાઇ સંઘવીના માતુશ્રી. પીયર પક્ષે સ્વ. ખુશાલચંદ તારાચંદ શાહના દીકરી ૭-૨-૧૬ રવિવારે અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનસભા ૧૧-૨-૧૬ને ગુરુવારે સ. ૧૦ થી ૧૧. ઠે. બાલાશ્રમ હોલ, અતુલ ટાવર પાસે, મથુરાદાસ એક્ષટેન્શન રોડ, કાંદીવલી (વે.).

Sunday, February 7, 2016

Death



   

Native :Morbi 
Currently At :Dadar,Mumbai 
Name of the deceased :Induben Ramniklal Parekh 
Age : 86 Years  
Date of Death :03-02-2016 
Husband : Late Ramniklal Keshavlal Parekh
Son : Deepak 
Daughter-in-Law  : Hina 
Daughters : Hema, Veena, Poornima,  Bindu
Sons-in-Law : Vinod Chheda, Navin Chheda, Jayant Shah, Hetal Mehta 
Father : Late Trambaklal Himmatlal Shah
Derani & Diyar :Hasumati & Chandrakant Keshavlal Parekh 
No Prayer Meeting/Prayer Meeting  on Saturday, 6th February 2016 at V. S. Jain Shravak Sangh, Karsan Ladhu Hall, Dadar (W) between 4:00P.M. & 5:30 P.M.
Skin Donated
May Her Soul Rest in peace.


મોરબી નિવાસી સ્વ. રમણીકલાલ કેશવલાલ પારેખના ધર્મપત્ની ઇન્દુબેન (ઉં. વ. ૮૬) બુધવાર તા. ૩-૨-૧૬ના અરિહંતશરણ પામેલ છે. હેમા, વીણા, પુર્ણીમા, બિંદુ, દીપકના માતુશ્રી. વિનોદ છેડા, નવીન છેડા, જયંત શાહ, હેતલ મહેતા, હીનાના સાસુજી. હસુમતી ચંદ્રકાંતના ભાભી. પ્રાર્થના શનિવાર ૬-૨-૧૬ના શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સંધ, કરસન લધુ હોલ, દાદર (વે.). ટા. ૪ થી ૫.૩૦.પ્રાર્થના- લૌ. વ્ય. બંધ છે
Note : There are two Notes in the news Paper . One says There is prayer meeting and the other says No Prayer Meeting.