Tuesday, November 17, 2015

Death



   

Native :Morbi
Currently At : Ghatkopar, Mumbai
Name of the deceased :Sukhlal Ratilal Mehta
Age : 84 Years
Date of Death :16-11-2015   
 

Brothers : Late Sevantibhai  ,Late Kevalbhai, Lalitbhai, Late Pravinbhai, Dilipbhai
Sister: Manjulaben Indulal Parekh
Father : Late Ratilal Bhaichand Mehta
Father-in-Law :Late Hirachand Popatlal Parekh
No Prayer Meeting  

May His Soul Rest in Eternal Peace

મોરબી હાલ ઘાટકોપર સ્વ. રતીલાલ ભાયચંદ મહેતાના પુત્ર સુખલાલભાઇ (ઉં વ. ૮૪) તે સ્વ. સેવંતીભાઇ, સ્વ. કેવળભાઇ, લલીતભાઇ, સ્વ. પ્રવીણભાઇ, દીલીપભાઇ, મંજુલાબેન ઇન્દુલાલ પારેખના ભાઇ. હિરાચંદ પોપટલાલ પારેખના જમાઇ ૧૬-૧૧-૧૫ સોમવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના તથા લૌ. વ્ય. બંધ છે. ઠે. ૧૫, રામેશ્ર્વર, વલ્લભબાગ લેન, ઘાટકોપર (ઇ.).

Sunday, November 15, 2015

MVJ Aheval Aug 2015 (4)




For First 12 pages of AHEVAL click here

For Pages 13-24 of AHEVAL click here

Saturday, November 7, 2015

Death


   

Native :Hadmatia
Currently At : Kandivali, Mumbai
Name of the deceased :Savitaben Jethalal Gandhi
Age : 81 Years
Date of Death :05-11-2015   
 
Husband  : Jethalal Jagjivan Gandhi  
Son: Mitesh  
Daughter-in-Law  :Manisha  
Daughters : Ranjan Suresh Patel, Pushpa Jaysukhlal Mehta, Geeta Rohit Rajput
Brother-in-Law : Late Himmatbhai  
Sisters-in-Law: Late Jethiben, Late Vrajkuvarben, Late Shivkuvarben  
Father : Late Vanechand Motichand Shah
No Prayer Meeting  

May Her Soul Rest in Eternal Peace

હડમતીયાના હાલ મુંબઈ કાંદીવલી ગાંધી જેઠાલાલ જગજીવનના ધર્મપત્ની સવિતાબેન (ઉં. વ. ૮૧) તે મીતેષ, રંજનબેન સુરેશભાઈ પટેલ, પુષ્પાબેન જયસુખલાલ મહેતા તથા ગીતાબેન રોેહીતભાઈ રજપુતના માતુશ્રી. મનીષાના સાસુ. સ્વ. જેઠીબેન, સ્વ. વૃજકુંવરબેન, સ્વ. શીવકુંવરબેન, સ્વ. હિંમતભાઈના ભાભી. પિયર પક્ષે સ્વ. વનેચંદ મોતીચંદ શાહની દીકરી ૫-૧૧-૧૫ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકીક વહેવાર રાખેલ નથી. સ્થળ: ૧૧૭ સાંઈધામ સોસાયટી, રૂમ નં. ૨૮, સેકટર નં. ૧, ચારકોપ, કાંદીવલી (વે.).

Thursday, November 5, 2015

Samaj Utkarsh Volume 49 Issue No 9 September 2015



To read Pages 1 to 10 of Samaj Utkarsh click here  

Presidential Message  Page 1 

Jivanchakra Page 3 

Sanstha Samachar Page 4 

Circular for Details of 55th Kshamapana Samelan Page8-9

To read Pages 11 to 20  of Samaj Utkarsh click here 


Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff
2) Volume No of Samaj Utkarsh seems to have been changed and new style numbering has been introduced.


Death


   

Native :Wankaner 
Currently At : Andheri, Mumbai
Name of the deceased :Navinchandra Mansukhlal Mehta
Age : 79 Years
Date of Death :02-11-2015 
 

Wife  : Late Pushpaben
Sons: Vipul, Samir
Daughters-in-Law  :Nita, Priyanka 
Daughter : Jigna Parag Zaveri
Brothers : Late Kantibhai,Late Rasikbhai 
Sisters: Late Taraben, Late Kusumben
Father-in-Law : Late Keshavlal Dalichand Motichand Shah
Prayer Meeting  on Friday, 6th November 2015 between 10 A.M. and 12.00 Noon at Vishwakarma Baug, 36/37, Bajaj Road, Vile Parle (W)

May His Soul Rest in Eternal Peace 

વાંકાનેર હાલ અંધેરી નવીનચંદ્ર મનસુખલાલ મહેતા (ઉં. વ. ૭૯) તે સ્વ. પુષ્પાબેનના પતિ. વિપુલ, નીતા, સમીર-પ્રિયંકા, જીજ્ઞા પરાગભાઇ ઝવેરીના પિતાશ્રી. સ્વ. કાંતીભાઇ, સ્વ. રસીકભાઇ, સ્વ. તારાબેન, સ્વ. કુસુમબેનના ભાઇ. શ્ર્વસુર પક્ષે કેશવલાલ દલીચંદ મોતીચંદ શાહના જમાઇ ૨-૧૧-૧૫ સોમવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૬-૧૧-૧૫ શુક્રવારના સ. ૧૦ થી ૧૨. સ્થળ: વિશ્ર્વકર્મા બાગ, ૩૬/૩૭, બજાજ રોડ, વિલેપારલા (વે.).

Tuesday, November 3, 2015

અવસાન

રમેશભાઇ મોહનલાલ શાપરીઆ (ઉં. વ. ૭૭) તે સ્વ. જયોતિબેનના પતિ. સ્વ. શાંતીલાલભાઇ, સ્વ. ચંદ્રકાંતભાઇ, બીપીનભાઇ, મહેન્દ્રભાઇ, કોકીલાબેન ચેતનભાઇ શેઠ, ભારતીબેન નરેન્દ્રભાઇ ઉદાણીના ભાઇ. રાજુલ, કવિતા, જીમેશના પિતાશ્રી. શ્રેણીકભાઇ, હિતેશભાઇ, પુનીતાના સસરાજી. તે સ્વ. ડો. લાલભાઇ સુખલાલ શાહના જમાઇ ૧-૧૧-૧૫ રવિવારે અરિહંતશરણ પામેલ છ ે. બંને પક્ષની પ્રાર્થના ૫-૧૧-૧૫ ગુરુવારે સ. ૯ થી ૧૦.૩૦. ઠે. રામજી અંદરજીની વાડી, ચંદાવરકર રોડ, માટુંગા (ઇ.). ચક્ષુદાન- ત્વચાદાન કરેલ છે.
 

Thursday, October 22, 2015

Sunday, October 11, 2015

Death


   

Native :Wankaner 
Currently At : Borivali, Mumbai
Name of the deceased :Aruna Naresh Shah
Age : 62 Years
Date of Death :09-10-2015 

Husband  : Naresh Amritlal Shah
Brothers-in-Law (Jeths) : Chandrakant, Dolatrai, Narendra

Sisters-in-Law (Jethanis):Saroj, Jayashree, Kalpana
Brothers : Vinodchandra, Late Pravinbhai, Naginbhai, Late Bhupendra, Nalin 
Sisters : Pushpaben Sevantilal Shah 
Parents : Late Shantaben & Late Gandalal Shah (Dharmaj)
Father-in-Law : Late Amritlal Shah 
Prayer Meeting  on Monday 12th October 2015 between 3:30 P.M. and 5:00 P.M. at Pavandham, Mahavir Nagar, Kandivali (W)
May Her Soul Rest in Eternal Peace 

વાંકાનેર હાલ બોરીવલી નરેશ અમૃતલાલ શાહના ધર્મપત્ની અરુણાબેન (ઉં. વ. ૬૨) શુક્રવાર તા. ૯-૧૦-૧૫ના અરિહંતશરણ થયેલ છે. તે સૌ. સરોજબેન ચંદ્રકાંત શાહ, સૌ. જયશ્રીબેન દોલતરાય શાહ, સૌ. કલ્પનાબેન નરેન્દ્રભાઇ શાહના દેરાણી. ધર્મજ નિવાસી સ્વ. શાંતાબેન ગાંડાલાલ શાહની પુત્રી. વિનોદચંદ્ર, સ્વ. પ્રવીણભાઇ, નગીનભાઇ, સ્વ. ભુપેન્દ્રભાઇ. નલીનભાઇ, અ. સૌ. પુષ્પાબેન સેવંતીલાલ શાહના બહેન. બંને પક્ષની પ્રાર્થના ૧૨-૧૦-૧૫ સોમવારના ૩.૩૦ થી ૫. પાવનધામ, મહાવીરનગર, કાંદીવલી (વે.).

Wednesday, October 7, 2015

Death


   

Native :Wankaner 
Currently At : Nalasopara, Mumbai
Name of the deceased :Bhanuben Nagindas Mehta
Age : 77 Years
Date of Death :05-10-2015 
 
Husband  : Late Nagindas Jechand Mehta
Sons: Biren, Shrenik,Vimal
Daughters : Kirti Maheshkumar,Bharati Sanatkumar, Asha Birenkumar, Rupal Vipinkumar 
Brother-in-Law (Jeth) : Late Pravinbhai
Sisters-in-Law (Nanand): Late Prabhaben, Late Doodhiben, Late Lalitaben, Hitgnashreeji Ma.Sa.,
Brothers : Deepakbhai, Udaybhai
Sisters : Late Lilamben, Chandrikaben, Indiraben 
Father  : Late Prabhulal Pranjivan Shah 
Father-in-Law : Late Jechand Laxmichand Mehta
No Prayer Meeting  
May Her Soul Rest in Eternal Peace 

વાંકાનેર (હાલ નાલાસોપારા) સ્વ. નગીનદાસ જેચંદભાઈ મહેતાના ધર્મપત્ની ભાનુબેન (ઉં. વ. ૭૭) તે બિરેન, શ્રેણીક, વિમલ, કીર્તિ મહેશકુમાર, ભારતી સનતકુમાર, આશા બિરેનકુમાર, રૂપલ વિપીનકુમારના માતુશ્રી. તે વાંકાનેર નિવાસી પ્રભુલાલ પ્રાણજીવનના દીકરી. સ્વ. પ્રવીણભાઈ, સ્વ. પ્રભાબેન, સ્વ. દૂધીબેન, સ્વ. લલિતાબેન, સા.મ.પૂ. હિતજ્ઞાશ્રીજી મ. સા.ના ભાભી. તે સ્વ. લીલમબેન, ચંદ્રિકાબેન, દીપકભાઈ, ઉદયભાઈ, ઈંદિરાબેનના બેન ૫-૧૦-૧૫, સોમવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Sunday, October 4, 2015

Death

   
Native :Tikar (Ran)
Currently At : Ghatkopar, Mumbai
Name of the deceased :Rameshchandra Ratilal Lodaria (Shah)
Age : 66 Years
Date of Death :03-10-2015 

Wife  : Jyotsnaben
Sons: Harshal, Munjal
Daughter : Harsha Ketankumar Mehta
Brothers : Pa.Pu.Panyas Pravar Dharm Rakshit V. Ma. Sa.,Kirit, Jitendra 
Sister : Rekha Dineshkumar Parikh 
Brothers-in-Law(Sala) : Virendrabhai, Mukeshbhai 
Sisters-in-Law (Sali): Chandrikaben,Bharatiben, Jagrutiben
Parents : Late Kusumben and Ratilal Lodaria 
Father-in-Law : Late Maneklal Dharamshi Vora
Bhav Yatra on Tuesday, 6th October 2015 between 9:30 A.M. and 11:30 A.M.  at Lions Community Hall, Garodia Nagar, Ghatkopar (E)
May His Soul Rest in Eternal Peace 


ટીકર (રણ) હાલ ઘાટકોપર સ્વ. કુસુમબેન રતીલાલ લોદરીયા (શાહ)ના પુત્ર રમેશભાઇ (ઉં. વ. ૬૬) તે જયોત્સનાબેનના પતિ. હર્ષલ-મુંજલ, હર્ષા-કેતનકુમાર મહેતાના પિતાશ્રી. પ. પૂ. પન્યાસ પ્રવર ધર્મરક્ષીત વિ. મ. સા. કીરીટ, જીતેન્દ્ર, રેખા દીનેશકુમાર પરીખના મોટા ભાઇ. સ્વ. માણેકલાલ ધરમશી વોરાના જમાઇ. વિરેન્દ્રભાઇ, મુકેશભાઇ, ચંદ્રીકાબેન, ભારતીબેન, જાગૃતીબેનના બનેવી ૩-૧૦-૧૫ શનિવારના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની ભાવયાત્રા ૬-૧૦-૧૫ મંગળવારના સવારે ૯.૩૦ થી ૧૧.૩૦. ઠે. લાયન્સ કમ્યુનીટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર (ઇ.). લૌ. વ્ય. બંધ છે.