Wednesday, April 29, 2026

Death


જોડીયા નિવાસી હાલ સાયન 
સ્વ. હીરાબેન અમૃતલાલ ઘોલાણીના સુપુત્ર 
ભૂપતભાઇ (ઉં. વ. ૮૩) 
તે નયનાબેનના પતિ, 
તે કિશોરભાઇ, પ્રમોદભાઇ, મનોજભાઇ તથા જયેન્દ્રભાઇ, સ્વ. પુષ્પાબેન, સ્વ.દમયંતિબેન, ઇન્દુબેન, હંસાબેનના ભાઇ,
તે રિચીતા અંકુર દોશીના પિતાશ્રી,
તે સ્વ. પ્રભાબેન અંબાવીદાસ સંઘવીના જમાઇ. 
સોમવાર તા. ૨૭-૪-૨૬ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ છે. 
*****************************

જોડીયા નિવાસી હાલ સાયન 
સ્વ. હીરાબેન અમૃતલાલ ઘોલાણીના પુત્રવધૂ 
અ. સૌ.પ્રતિભા મનોજ ઘોલાણી (ઉં. વ. ૭૧) 
તે કિશોરભાઇ, ભૂપતભાઇ, પ્રમોદભાઇ,
જયેન્દ્રભાઇના ભાઇના પત્ની, 
તે જેનીશા નિકુંજ શાહ તથા નિકીતા નીલ શાહના માતુશ્રી, 
તે સ્વ. જયાબેન જેઠાલાલ પારેખના દીકરી, 
તે હસમુખભાઇ, ડો. જયંતભાઇ, દિનેશભાઇ,
ભૂપતભાઇ, તથા અનિલભાઇના બહેન 
મંગળવાર તા. ૨૮-૪-૨૬ના અરિહંતશરણ પામેલ છે.
પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ છે.
*********************

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.