વાંકાનેર નિવાસી હાલ ભાયંદર - મુંબઈ
નિર્મળાબેન દામજીભાઈ દોશીના પુત્ર
કિશોરભાઈ (ઉં. વ.૮૨ )
તે સ્વ. ઇન્દિરાબેનના પતિ,
તે હર્ષદભાઈ, બા.બ્ર. હિતરત્ના સ્વામી, તથા બા.બ્ર. રાજરત્ના બાઈ સ્વામીના પિતાજી,
તે બા.બ્ર. હિરાબાઈ સ્વામી, બા. બ્ર. નલિનીબાઈ સ્વામી, બા.બ્ર. હર્ષિતાબાઈ સ્વામી, સ્વ. નિરંજનાબેન અનંતરાય પટેલ તથા હંસાબેન અનોપચંદ દોશીના ભાઈ,
તે ચેતનાબેનના સસરા,
તે વિધી અર્પિતકુમાર શાહ તથા સોહમના દાદા,
તે ઉમેદચંદ પાનાચંદ શાહના જમાઈ
સોમવાર તા. ૧૫-૧૨-૨૦૨૫ ને રાત્રે ૧૦:૫૫ મીનીટે અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા મંગળવાર તા. ૧૬-૧૨-૨૦૨૫ ના સાંજે ૬:૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.
એડ્રેસ:-
41/47, મહાવીર કૃપા, મહારાણા પ્રતાપ રોડ,
ભાયંદર વેસ્ટ 401101
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
મોબાઇલ:-
Soham Doshi
9326221533
Vidhi Shah
8451945775

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.