વાંકાનેર નિવાસી હાલ ઘાટકોપર પ્રફુલભાઈ હિમ્મતલાલ શાહ તથા ઉષાબેન પ્રફુલભાઈ શાહના જમાઈ અને ઘોલેરા નિવાસી હાલ ડોમ્બિવલી ભુપતભાઇ ભિખાલાલ શાહના પુત્ર ચેતનભાઈ (ઉ.વ.૪૩) તા. ૧૭-૪-૨૦૨૩ સોમવારે અરિહંત શરણ પામેલ છે. તે હેમાબેન ના પતિ, નીલના પિતા તથા વૈશાલી જયેશકુમાર મહેતા અને શ્રેણિક પ્રફુલભાઈ શાહના બનેવી. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંધ રાખેલ છે.
રામ રામ
-
*મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (ગુજરાતી) નો બ્લોગ ઘણા સમયથી ચાલી રહ્યો
છે પરંતુ તે વાંચવા વાળો વર્ગ બહુ જ નાનો છે તેથી તે બંધ કરી તેમાં અપાતા લેખો
ઇંગ...
13 years ago

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.