🙏ArihantSaran🙏
મોરબી નિવાસી હાલ મુલુંડ મુંબઈ
દોશી વિકમચંદ ન્યાલચંદના સુપુત્ર
વિમલ ઉમર વર્ષ ૫૮,
તે પૂનમબેનના પતિ
તે ઋષભ અને અમીના પિતાશ્રી
તે મહેશભાઈ, ભુપેન્દ્રભાઈ , નરેન્દ્રભાઇ, મુકુંદભાઈ , રજનીકાંત , દીપકભાઈ તથા વસુમતી મહેશકુમાર મેહતાના લઘુબંધુ,
તે દિવ્યેશ અને જાગૃતિ રાકેશ સંઘવીના વડીલબંધુ,
તે શ્રી ધરમશી માવજી સલોટ ભંડારીયાવાળાના જમાઈ
તા.. ૧૭/૧૦/૨૦૨૦ શનિવારના રોજ શ્રી પાર્શ્વનાથ દાદાનું સ્મરણ કરતા અરિહંત શરણ પામેલ છે.
હાલના સંજોગોને ધ્યાનમાં લઈને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🙏🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.