Native :Morbi
Currently At : Kandivali, Mumbai
Age : 73 Years
Date of Death :27-09-2015
Wife :Madhuben
Son: Kalpesh
Daughter-in-Law : Jasmina
Daughters : Chhaya, Chaitali, Darshana
Sons-in-Law : Deepak, Aashish,Paras
Brothers: Dinesh, Mahesh, Prakash, Rajesh, Shailesh
Sister : Pravina
Father-in-Law : Late Dahyalal Ratanshi Sheth
Prayer Meeting on Tuesday, 29th September 2015 between 3 P.M. and 5:00 P.M. at Pavan Dham, Mahavir Nagar,, Dahanukar Wadi, Kandivali(W)
May His Soul Rest in Eternal Peace
મોરબી હાલ કાંદિવલી સુરેશભાઈ જેવતલાલ મહેતા (ઉં. વ. ૭૩) તે મધુબેનના પતિ. કલ્પેશ, છાયા, ચૈતાલી, દર્શનાના પિતાશ્રી. જશમીના, દિપકભાઈ, આશિષભાઈ, પારસભાઈના સસરા. દિનેશભાઈ, મહેશભાઈ, પ્રકાશભાઈ, રાજેશભાઈ, શૈલેષભાઈ, પ્રવિણાબેનના વડીલબંધુ ડાયાલાલ રતનશી શેઠના જમાઈ રવિવાર, ૨૭-૯-૧૫ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના બંને પક્ષ તરફથી મંગળવાર, ૨૯-૯-૧૫ના બપોરે ૩ થી ૫ સ્થળ: પાવનધામ, મહાવીર નગર, દહાણુકર વાડી, કાંદિવલી (વે.).
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.