Thursday, April 10, 2014

અવસાન

બુટાવદર (હાલ મુંબઈ) સ્વ. રમણિકલાલ કાલીદાસ શેઠના ધર્મપત્ની ગં.સ્વ. જયાબેન (ઉં. વ. ૮૪) સોમવાર ૭-૪-૧૪ના અરિહંતશરણ પામેલ છે. તે નિતીનભાઈ, જ્યોત્સનાબેન રોહિત શેઠ, કિરણબેન જીતેન્દ્ર પટેલ, શોભના મહેશ ભીમાણીના માતુશ્રી. ગીતાબેનના સાસુ. સ્નેહ, તેજસ, મેઘના, શ્ર્વેતાના દાદી. પીયરપક્ષે વાંકાનેર નિવાસી સ્વ. મોતીચંદ રતનશી શાહના દીકરીની ભાવયાત્રા શુક્રવાર ૧૧-૪-૧૪ના ૪ થી ૬. ઠે. તારાબાઈ હોલ, શીવપ્રસાદ, ૯૭, મરીન ડ્રાઈવ, પારસી જીમખાનાની પાછળ, મરીન ડ્રાઈવ ફ્લાયઓવરની નીચે, મરીન લાઈન્સ સ્ટેશનની બાજુમાં (વે), મુંબઈ-૨

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.