Tuesday, March 4, 2014

Death



Native :Wankaner (Arnitimba)

Currently At : Borivali, Mumbai
Name of the deceased :Bhupat Premchand Shah
Age :81 Years
Date of Death : 02-03-2014.
Wife : Ilaben

Sons : Viresh, Ketan, Vipul
Daughters-in-Law :Sangita, Amita, Shweta
Grand Children : Nirja, Devansh, Yash 
Brothers:Himatbhai, Chandubhai
Sister: Late Induben Jashwantrai Mehta
Father : Late Premchand Harjivan Shah
Father-in-Law : Late Hemchand Tarachand Shah
May His Soul rest in eternal peace

વાંકાનેર (આણીટીંબા) (હાલ બોરીવલી) સ્વ. પ્રેમચંદ હરજીવન શાહના પુત્ર ભુપતભાઈ (ઉં. વ. ૮૧) રવિવાર, ૨-૩-૧૪ના અરિહંતશરણ પામેલ છે. તે ઈલાબેનના પતિ. વિરેશ, કેતન, વિપુલના પિતાશ્રી. સંગીતા અમીતા , શ્ર્વેતાના સસરા. નીરજા દેવાંશ, યશના દાદાજી. હિંમતભાઈ, ચંદુભાઈ, સ્વ. ઈન્દુબેન જશવંતરાય મહેતાના ભાઈ. બંને પક્ષની પ્રાર્થના મંગળવાર, ૪-૩-૧૪ના ૪ થી ૬. ઠે: કોરા કેન્દ્ર હોલ, ફલાય ઓવરની સામે, સુમેરનગર, મેક્ડોનાલ્ડની પાસે, એસ. વી. રોડ, બોરીવલી (વે). લૌકિક વ્યવહાર બંધ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.