ટીકર રણ નિવાસી હાલ માટુંગા
માતુશ્રી મુક્તાબેન કીરચંદ પોપટલાલ મહેતાના સુપુત્ર
ઇન્દ્રકુમાર (ઉં.વ.૮૪)
તે સ્વ. જયશ્રીબેનના પતિ,
તે વનેચંદ ગોપાળજી લોદરિયાના જમાઈ,
તે રાહુલભાઈ અને સ્વ. હિતેશભાઈના પિતાશ્રી,
તે અ.સૌ. જાગૃતિબેન અને ગં.સ્વ. વર્ષાબેનના સસરા,
તે ફોરમ, દર્શન, મોનિકા અને સોનાલીના દાદા,
તે રોનકકુમાર, હર્ષકુમાર અને કૃતિના દાદાજી સસરા,
તે માહી, પ્રિશા અને બીટુના પરદાદા,
તે સ્વ. નટવરલાલભાઈ, સ્વ. ધીરજલાલભાઈ, ભરતકુમાર, સ્વ. લીલાબેન રસિકલાલ લોદરિયા અને ગં.સ્વ. પ્રતિભાબેન જગદીશભાઈ શાહના ભાઈ
મંગળવાર, તા:૨૭-૦૧-૨૦૨૬ ના દિવસે અરિહંત શરણ પામ્યા છે.
તેમની અંતિમયાત્રા મંગળવાર, તા:૨૭-૦૧-૨૦૨૬ ના બપોરે ૨:૩૦ વાગે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.
સરનામું :
૧૩૧, વર્ષેટાઇલ હાઇટ્સ,
ફ્લેટ નં-૫૦૧, પાંચમે માળે
સ્કીમ નં-૬, રોડ નં-૪
હબ ટાઉનની સામે
માટુંગા(સે.રે.) મુંબઈ - ૪૦૦૦૧૯
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.















