વાંકાનેર નિવાસી હાલ (દાદર)
સ્વ. હસમુખલાલ વૃજલાલ અમૃતલાલ શાહના ધર્મપત્ની
હર્ષાબેન (હંસિકાબેન ) (ઉં.વ. ૭૩ )
તે જીગરભાઈ, પૂર્વીબેન તથા દીપ્તિબેનના માતુશ્રી,
તે તારકકુમાર, જીનેશકુમાર અને દર્શનાબેનના સાસુ,
તે આરાધ્યાના દાદી,
તે પ્રીયલ તથા વિરાજના નાની,
તે સ્વ.વિનોદરાય ,સ્વ.અશોકભાઈ,સ્વ.પ્રદીપભાઈ અને સ્વ. વિનોદીનીબેન હસમુખરાય શાહના બંધુપત્ની,
તે સ્વ.નિરંજનાબેન, સ્વ.સરલાબેન, વર્ષાબેનના દેરાણી,
તે પિયરપક્ષે જામનગર નિવાસી સ્વ.મનસુખલાલ ચત્રભુજ મહેતાના પુત્રી,
તે સ્વ.દિલીપભાઈ, જીતેન્દ્રભાઈ, સ્વ.દીક્ષિતભાઈ, પ્રફુલાબેનના બેન
તા. ૦૧-૦૧-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા એમના નિવાસસ્થાનેથી સવારના ૧૧:૦૦ વાગ્યે નીકળશે.
નિવાસસ્થાન :
૩/૪૧, અહમદ ઉંમર બિલ્ડીંગ ,
ડો. ડી'સિલ્વા રોડ ,
દાદર સ્ટેશનની સામે,,
દાદર (વેસ્ટ) , મુંબઈ -૪૦૦૦૨૮ .
લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.