Thursday, April 20, 2023

MVJ Aheval April 2023 (45)


  To read Aheval CLICK HERE

અવસાન


વાંકાનેર નિવાસી  હાલ ઘાટકોપર પ્રફુલભાઈ હિમ્મતલાલ શાહ તથા   ઉષાબેન પ્રફુલભાઈ શાહના જમાઈ  અને ઘોલેરા નિવાસી હાલ ડોમ્બિવલી  ભુપતભાઇ ભિખાલાલ શાહના પુત્ર ચેતનભાઈ  (ઉ.વ.૪૩) તા. ૧૭-૪-૨૦૨૩ સોમવારે અરિહંત શરણ પામેલ છે. તે હેમાબેન ના પતિ, નીલના પિતા તથા વૈશાલી જયેશકુમાર મહેતા અને શ્રેણિક પ્રફુલભાઈ શાહના બનેવી. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંધ રાખેલ છે.

Wednesday, April 19, 2023

Death


મોરબી નિવાસી હાલ મુંબઈ (વિલેપાર્લા )
સ્વ. પ્રભાશંકર સુંદરજી મહેતાના ધમૅપત્ની 
ગં. સ્વ. મુકતાબેન (ઉ. વ. ૯૯)
તે વિપિનભાઈ, હસમુખભાઈ, શૈલેષભાઈ, ‌ પ્રફુલાબેન અનોપચંદ શાહ, ભાનુબેન શાંતીલાલ શાહના માતુશ્રી, 
તે વનીતાબેન,  નુતનબેન, ‌બિનાબેનના સાસુજી , 
તે ખ્યાતિ, મનસ્વી, વિધિના દાદી સાસુજી,
તે જય, હેતલ, હષિત, કૃતિ, નિશિત ,ક્રિનાના દાદી ,
તે ધનકુંવરબેન  શામળદાસ મહેતાના ભાભી,
તે પીયર   પક્ષે સાકરચંદ વેલજી વસાની દિકરી,
તે શ્રીકાંત વસા, શિરીષ વસા, જીતીન વસા, ગુણવંતીબેન લક્ષ્મીદાસ મહેતા, શારદાબહેન ધીરજલાલ વડાલીયાના બેન, 
તે મોરબી નિવાસી પ્રાણજીવન છગનલાલ મેહતાના દીકરી ,
તે રવિચંદભાઈ, રતીલાલભાઈ, હેમંતભાઈ, પ્રવિણભાઇ, પ્રભાબેન, મંછાબેનના બેન
બુધવાર તા. ૧૯-૪-૨૦૨૩ ના  બપોરે ૧૨:૧૦ મિનિટે અરીહંત શરણ પામેલ છે.
સ્મશાનયાત્રા તેમના નિવાસસ્થાનેથી સાંજે ૫:૦૦ વાગ્યે નીકળશે
 એડ્રેસ
વિપિન પ્રભાશંકર મહેતા 
વિન્ગ C, ‌૮૦૩/૮૦૪. ચંદન સોસાયટી, 
દાદાભાઈ ક્રોસરોડ નંબર ૩,
લલ્લુભાઈ પાર્ક ની બાજુમાં,    
વિલેપારલા ( વેસ્ટ) 
🙏🙏🙏🙏🙏
ભાવયાત્રા શનિવાર તા. ૨૨-૦૪-૨૦૨૩ ના ૧૦:૦૦ થી ૧૨:૦૦.
જલારામ હોલ,
નોર્થ સાઉથ રોડ નંબર ૬,
જે. વી. પી. ડી. સ્કીમ,
જોગર્સ પાર્ક ની સામે
વિલે પારલે (વે)
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે

Monday, April 10, 2023

Death


ખાખરેચી નિવાસી (હાલ મુલુંડ)
 ચિમનભાઈ પ્રાણજીવન સંઘવી (ઉ .વ . ૮૮)
તે હસમુખભાઇ, હિતેશભાઈ,  કેતનભાઇ, મનીષભાઈ તથા જાગૃતિબેન પરેશકુમાર શાહના પિતાશ્રી,  
તે શ્વસુર પક્ષે ટિકર નિવાસી છગનલાલ રાજપાલ લોદરીયાના તથા મગનલાલ રામજી લોદરીયાના જમાઈ,  
તે રસીકભાઈ લોદરીયા તથા ચંદ્રીકાબેન બળવંતભાઈ શાહના બનેવી
સોમવાર તા. ૧૦-૦૪-૨૦૨૩ ના રોજ  અરિહંત શરણ પામેલ છે

અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાને  સાંજના ૫ વાગ્યે નીકળશે

      એડ્રેસ
હિતેશભાઈ ચીમનલાલ સંઘવી,
૨/૧૭ સાંઈનાથ સુરેન્દ નિવાસ,
આર. એચ. બી. રોડ,
જલારામ ડેરીની ઊપર,
મુલુંડ વેસ્ટ
હિતેશભાઈ ૯૮૭૦૨૨૧૯૨૧
🙏🙏🙏🙏🙏🙏