Saturday, September 30, 2023

Monday, September 25, 2023

Death/Funeral


મોરબી નિવાસી  હાલ ઘાટકોપર 
ડૉ. બિપીનભાઈ (ઉં.વ. ૮૨) 
તે સ્વ. કંચનબેન તથા સ્વ. ડૉ. લાલભાઈ સુખલાલ શાહના સુપુત્ર, 
તે સ્વ. ડૉ.અનિલાબેનના પતિ, 
તે પરીનના પિતાશ્રી, 
તે કવિતાના સસરા, 
તે દિનાબેન કિશોરભાઈ, સ્વ. જ્યોતિબેન રમેશભાઈ, જીતેન્દ્ર ,પિનાકીન ,અશ્વિન ,ઈલાબેન રોહિતભાઈ, રીટાબેન મહેન્દ્રભાઈ તથા ચારૂબેન જીતેન્દ્રભાઈના મોટાભાઈ, 
તે શ્વસુર  પક્ષે પાલનપુર નિવાસી હાલ મદ્રાસ સ્વ. ભાનુબેન કાંતિલાલ મહેતાના જમાઈ 
રવિવાર, તા. ૨૪-૯-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. 
(લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે).
🙏🙏🙏🙏🙏

Thursday, September 21, 2023

Death


વાંકાનેર નિવાસી, હાલ બોરીવલી
પ્રમીલાબેન (પ્રભાબેન) શાંતિલાલ શાહના સુપુત્ર
સુરેશચંદ્ર  (ઉં. વ. ૮૧)
તે અનસૂયા બેનના પતિ ,
તે અશોક, ભાવેશ, દીપાના પિતા,
તે અલ્પા, નિશા, સંજય હિરાલાલ શાહ ના સસરા,
તે શ્વસુર પક્ષે સ્વ. જયંતિલાલ અમરચંદ પારેખના જમાઈ 
ગુરુવાર તા. ૨૧ -૦૯ -૨૦૨૩ ના રોજ  અરિહંત શરણ થયા છે.
તેમની સ્મશાન યાત્રા ગુરુવાર તા.  ૨૧ -૦૯ -૨૦૨૩  ના રોજ સવારે ૧૧ કલાકે બોરીવલી મુકામેથી નીકળશે.
C/901, 9th floor, Sai Leela Building, Junction of road no. 6 and 8, Daulat Nagar, Borivali East, Mumbai - 66
( પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ છે)
🙏🙏🙏🙏🙏

Death


ખાખરેચી નિવાસી હાલ અમદાવાદ
નટવરલાલ હરજીવન શેઠના પુત્ર 
રાજેન્દ્ર (ઉ. વ.૭૩) 
તે રંજનબેનના પતિ,
તે સંદીપ,ભાવેશ,હેમલતા, ભવિનીના પિતાશ્રી,
તે હર્ષદભાઈ, જીતેન્દ્રના વડીલ બંધુ, 
તે માણેકભાઈ,રસિકભાઈ ના ભત્રીજા, 
વાંકાનેર નિવાસી હિંમતલાલ કપુરચંદ મહેતાના જમાઇ નું 
ગુરુવાર તા. ૨૧-૦૯-૨૦૨૩ ના રોજ અમદવાદ મુકામે અવસાન થયેલ છે.
🙏🙏🙏🙏🙏

Sunday, September 17, 2023

Sunday, September 3, 2023

Death

 



મોરબી હાલ ઘાટકોપર 
ડો. અનીલાબેન (ઉં.વ. ૮૫) 
તે ડો. બિપીનભાઈ શાહના ધર્મપત્ની. 
સ્વ. કંચનબેન તથા સ્વ. ડો. લાલભાઈ સુખલાલ શાહના પુત્રવધૂ. 
પરીનના માતુશ્રી. 
અ. સૌ. કવિતાના સાસુ. 
ડો. નિરંજનાબેન જીતેન્દ્રભાઈ, સ્વ. ડો. મૃદુલાબેન પિનાકીનભાઈ, નયનાબેન અશ્વિનભાઈ, દિનાબેન કિશોરભાઈ, સ્વ. જયોતિબેન રમેશભાઈ, ઈલાબેન રોહિતભાઈ, રીટાબેન મહેન્દ્રભાઈ, ચારૂબેન જીતેન્દ્રભાઈના ભાભી.
પાલનપુર નિવાસી હાલ મદ્રાસ તે સ્વ. ભાનુબેન તથા સ્વ. કાંતિલાલ ચીમનભાઈ મહેતાના પુત્રી 
સોમવાર, તા. ૨૮-૦૮-૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા લવંડર બાગ, ૯૦ ફૂટ રોડ, ગારોડિયા નગર, ઘાટકોપર ઈસ્ટ, રવિવાર, તા. ૦૩-૦૯-૨૦૨૩ના ૧૦ થી ૧૨.
🙏🙏🙏🙏🙏

Saturday, September 2, 2023

Death


મોરબી નિવાસી હાલ વડોદરા 
નિર્મળાબેન (ઉં. વ. ૮૫)  
તે સ્વ.વસંતલાલ રવિચંદ ફુલચંદ  શાહના ધર્મ પત્ની, 
તે મોરબી નિવાસી હાલ મુંબઈ સ્વ. નવલચંદ ત્રિભોવનદાસ પારેખના દીકરી,  
તે સ્વ. સુધીરભાઈ, સ્વ. હર્ષદભાઈ અને રમેશભાઈ, સ્વ. કંચનબેન, સ્વ. ઇન્દુબેન, સ્વ. ભારતીબેનના બહેન, 
તે સ્વ. જયાબેન, વિણાબેન, નીલાબેનના નણંદ, 
તે ચી.જયેશ, ચેતના તથા સ્વ.હિતેશ ના માતુશ્રી, 
તે ડો.ધૃતિ તથા પરેશકુમારના સાસુજી, 
તે સ્વ. કેવલ તથા માનસીના નાની, 
તે હર્ષના નાની સાસુ 
શુક્રવાર તારીખ ૦૧-૦૯-૨૦૨૩  ના રોજ વડોદરા મુકામે અરિહંત શરણ થયા છે.
તેમની સ્મશાન યાત્રા શનિવાર તારીખ ૦૨-૦૯-૨૦૨૩  ના રોજ સવારે ૧૧.૩૦ કલાકે વડોદરા મુકામેથી નીકળશે.

( લોકિક વ્યવહાર બંધ છે)
🙏🙏🙏🙏🙏