Sunday, May 28, 2023

Death



વાંકાનેર  નિવાસી (હાલ જામનગર) 
સ્વ. હરીલાલ વિરપાળ  દોશીના ધર્મપત્ની ધર્મઅનુરાગી 
ચંપાબેન (ઉ. વ. ૯૬) 
તે રાજેન્દ્રભાઈ (દોશી & કંપની), સ્વ દિપકભાઇ, તરુણભાઇ, ભરતભાઇ (ઇન્દોર), સરોજબેન પુનાતર, જયશ્રીબેન સંઘવી (ઇન્દોર), મીનાબેન વોરા (મુંબઇ) ના માતુશ્રી 
શુક્રવાર તા. ૨૬-૦૫-૨૦૨૩ ના રોજ ૧૯ દિવસનો સંથારો  સીજી જતા અરિહંત શરણ પામેલ છે. 
કામઘેનુ ૮/૨, પટેલ કોલોની, જામનગર 
🙏🙏🙏🙏🙏🙏

Samaj Utkarsh Volume 62 Issue No 5 May 2023


 To Read Samaj Utkarsh Click Here

Sunday, May 21, 2023

Death


સ્વ. ત્રિભોવન નાગજીભાઈ શાહના સુપુત્ર 
હર્ષદભાઈ 
તે બાબુભાઈ, વિનુભાઈ, હસુભાઈ,રમેશભાઈ તથા દિનેશભાઈના ભાઈ 
શનિવાર તા.૨૦-૦૫-૨૦૨૩  ના રોજ અરિહંત શરણ થયેલ છે.

Friday, May 19, 2023

Death


રંગપર મોરબી નીવાસી હાલ થાણા 
હિમાંશુ ઉં. વ . ૪૬  
તે શોભનાબેન તથા સ્વ.સેવંતીલાલ જેઠાલાલ વલ્લભદાસ મહેતાના સુપુત્ર, 
તે વિનીતાના પતિ, 
તે આગમ, વિધિના પપ્પા,
તે દર્શન,  પિન્કેશના મોટાભાઈ, 
તે યોજના, મેહુલાના જેઠ,  
તે  જિયા, વંશના મોટા પપ્પા,
તે ભાનુમતીબેન નગીનદાસ , અ. સૌ. સંધ્યાબેન હસમુખભાઈ, સ્વ. રેખાબેન સુરેશભાઈ,  સ્વ. વિજ્યાબેન હર્ષદભાઈ મહેતા, રમીલાબેન સુરેશભાઈ વોરા, ઉર્મિલાબેન ચંદ્રકાંતભાઈ પટેલ, સ્વ. પદમાબેન જયસુખભાઇ મહેતાના ભત્રીજા ,  
તે સાસરા પક્ષે લલિતકુમાર મોતીલાલજી સાકરીયા (નાસીક) ના જમાઈ,  ગુરુવાર તા. ૧૮-૦૫-૨૦૨૩ ના અરિહંતશરણ પામેલ છે. 
તેમની અંતિમ યાત્રા ૧૯-૦૫-૨૦૨૩ ના સવારે ૯:૦૦ કલાકે તેમના નિવાસસ્થાને થી નીકળશે.
સરનામું : 
B - 3/૪૦૧ ઉન્નતિ વૂડ, 
ફેસ ૨, 
ન્યુ હોરાઈઝન સ્કૂલની પાસે, 
રિજન્સી  ટાવર સામે, 
આનંદ નગર બસ ડેપોથી આગળ, 
ઘોડબંદર રોડ, થાણા વેસ્ટ 
Sevantilal Jethalal Mehta,
B-3/401, Unnati wood, face -2,
Near New Horizon school/opp.Regency tower,
Anand Nagar, kasar vadavali,
Thane West 
દર્શન મહેતા 72761 83222
પિન્કેશ મહેતા 96993 67644
હસમુખ મહેતા 9819950481
સુરેશ મહેતા 9892953340
તેમની બંને પક્ષની ભાવયાત્રા/ પ્રાર્થનાસભા 
રવિવાર તા. ૨૧-૦૫-૨૦૨૩ ના રોજ સવારે ૧૦ થી ૧૨  
સ્થળ : શ્રી મુનિસુવ્રત સ્વામી જૈન દેરાસર, 
3 જે માળે, ટંભી નાકા, થાણા (વેસ્ટ) ખાતે રાખેલ છે

Monday, May 8, 2023

Death

વાંકાનેર નિવાસી હાલ બોરીવલી 
સ્વ. સમજુબેન દલપતભાઇ મોતીચંદ શેઠના પુત્ર 
બકુલભાઇ  (ઉં. વ. ૭૬) 
તે કેતન અને રીના રાકેશકુમાર શાહના પિતા, 
તે સ્વ. બીપીનભાઇ, સ્વ.રજવંતીબેન વિનોદરાય મહેતા, દમયંતીબેન ચીમનલાલ દોશીના ભાઇ, 
તે  મંજુલાબેનના દિયર, 
તે સસરા પક્ષે સ્વ. જસુમતીબેન પ્રવીણકાન્ત નંદલાલ મહેતાના જમાઇ 
શનિવાર તા. ૬-૫-૨૩ ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે. 
ઠે. બી-૫૦૮, પ્રેમનગર, બિલ્ડિંગ-૫, મંડપેશ્વર રોડ, બોરીવલી (વેસ્ટ).

Monday, May 1, 2023

Death


ટીકર નિવાસી હાલ મુંબઇ - ભાયંદર 
મંજુલાબેન જટાશંકર દેવશીભાઇ મહેતાના સુપુત્ર 
દિલીપભાઇ ઉમર વર્ષ ૬૬ 
તે જેમીનીબેનના પતિ,
તે નીશીત તથા મોક્ષા વોરાના પિતાશ્રી, 
તે પુજા તથા શ્રેયાંશકુમારના સસરા,
તે દિનેશભાઈ, અશોકભાઈ, પ્રતિભાબેન કિરીટકુમાર તથા 
સ્વ.નયનાબેન દિનેશકુમાર શાહના ભાઈ ,
તે અ.સૌ. નયનાબેનના દિયર, તથા અ.સૌ. જાગૃતીના જેઠ,
તે કપિલ,અલ્પા, અંકિત,જીનલના કાકા,
તે શ્વસુર  પક્ષે અમદાવાદ નિવાસી રમેશભાઈ અંબાલાલના જમાઈ
સોમવાર તા. ૦૧-૦૫-૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે
તેમની અંતિમયાત્રા સોમવાર તા. ૦૧-૦૫-૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે તેમના નિવાસ્થાનેથી નિકળશે 

એડ્રેસ:-
B-306, Suparshwa Darshan CHS, 
Venkatesh Park, 
opp. MTNL, fatak road, 
Bhayandar West, 
Thane -401101
9699858653
7021700444