Sunday, June 26, 2022

Saturday, June 25, 2022

Death

વાંકાનેર નિવાસી હાલ મુંબઈ
સ્વ. બળવંતરાય તલકશી સોલાણીના ધર્મપત્ની 
પદ્માબેન (ઉં. વ. ૮૦) 
તે રોહીતના માતુશ્રી,
તે અ.સૌ. મોનાના સાસુ,
તે વિનિતના દાદી, 
તે અ.સૌ. રૂપા યશપાલ જોષી, અ.સૌ. રક્ષા જયેશકુમાર શાહ, અ.સૌ. હીના અમીતકુમાર દેસાઈના માતુશ્રી, 
તે સ્વ. વાડીલાલ લીલાધર દોશીના દિકરી 
બુધવાર તા. ૨૨-૬-૨૨ના અરિહંતશરણ પામેલ છે. 
લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના  સભાની પ્રથા બંધ રાખેલ છે.

Samaj Utkarsh Volume 61 Issue No 6 June 2022

To Read Samaj Utkarsh Click Here

Wednesday, June 8, 2022

Death

વાંકાનેર નિવાસી હાલ બોરીવલી 
શાંતાબેન મનસુખલાલ અંદરજી સંઘવીના  પુત્રવધુ 
મોહિનીબેન જગદીશકુમાર સંઘવી (ઉ. વ. ૬૪) 
તે અંકિત તથા કેતકીના માતુશ્રી , 
તે હસમુખભાઈ , રમેશભાઈ, હીરાબેન પ્રાણલાલ પટેલના ભાભી, 
તે પિયર પક્ષે સ્વ. મણીલાલ રાયચંદ મહેતાના  પુત્રી,
તે  વર્ષાબેન વિજયભાઈ તથા પ્રીતિબેન અશોકભાઈ, સ્વ. મંજુલાબેન, સ્વ કુસુમબેન, ભારતીબેન, સ્વ. ભગિનીબેન, ભાવનાબેનના બેન 
મંગળવાર તા.૦૭-૦૬-૨૦૨૨ના રોજ  અરિહંત શરણ પામેલ છે.