ખાખરેચી નિવાસી હાલ ઘાટકોપર
સ્વ. ત્રિભોવનદાસ લાલચંદ શેઠના ધર્મપત્ની
જયાલક્ષ્મી (ઉમર વર્ષ ૮૫)
તે સ્વ. કીર્તિભાઈ, જયેશભાઇ, ઇન્દિરાબેન, પદ્માબેન, નયનાબેન, રક્ષાબેન, હર્ષાબેનના માતુશ્રી,
તે રીટાબેન, દક્ષાબેન, ઇન્દ્રવદનકુમાર, જગદીશકુમાર, વિજયકુમાર, દિવ્યેશકુમાર, વિજયકુમારના સાસુ,
તે કૌશિક,કિંજલ, ચિંતન, વિધિના દાદી,
તે કિમિ ના દાદી સાસુ,
તે દિયાન,ધીરના મોટીબા,
તે પિયર પક્ષે જુના ઘાંટીલા નિવાસી પાનાચંદ સુંદરજીભાઈ લોદરીયાના દીકરી
રવિવાર તા. ૨૮-૦૩-૨૦૨૧ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
વર્તમાન પરિસ્થિતિ અનુસાર લૌકીક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંધ રાખેલ છે.