Tuesday, August 25, 2020

Death

 

વાંકાનેર નિવાસી હાલ રાજકોટ  
શ્રી શાન્તિલાલ લાલચંદ શાહના સુપુત્ર 
પંકજ  (ઉ. વ. ૬૪),
તે રેખાના પતિ, 
વિમિષ, જીનેશ, ચૈતિના પિતાશ્રી, 
ઉર્વશી, રિદ્ધિ, સાગરના સસરાજી, 
હિયા,તક્ષના દાદા, 
સ્વ અરુણ, ચારુબેન પ્રવીણચંદ્ર, સ્વ. જ્યોતિ અશોકકુમાર,સ્વ.જાગૃતિ ધનસુખકુમાર,   બિંદુ મુકેશકુમારના ભાઈ, 
સુમતિલાલ અને મનહરલાલના ભત્રીજા, 
બેચરલાલ અમૃતલાલ ટોલિયાના જમાઈ 
મંગલવાર તારીખ ૨૫-૦૮-૨૦૨૦ ના રોજ અરીહંત શરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Monday, August 24, 2020

Death

 

વાંકાનેર નિવાસી (હાલ ભાયંદર ) 
શશીકાંત વનેચંદ મહેતા (ઉંમર ૭૫ વર્ષ )  
સોમવાર તારીખ ૨૪-૮-૨૦૨૦ ના રોજ અવસાન પામેલ છે.
તે સરલા બેનના પતિ, 
સ્વ.ચદ્રેશભાઈ, કલ્પેશ, દિવ્યેશના પિતાશ્રી, 
વૈશાલી , કાજલના સસરા, 
પાર્થ, કેવીન, ગૌતમના દાદાજી, 
સ્વ. પ્રભાબેન, તારાબેન, ભાનુબેન, સ્વ.ચંદ્રકાંતભાઈ, અનસુયાબેન, ભારતીબેનના ભાઈ, 
તે ઘાટીલા નિવાસી સ્વ. અમુલખ કીરચદ લોદરીયાના જમાઇ.
વર્તમાન  સંજોગો અનુસાર તમામ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ફેસબુક 



Sunday, August 23, 2020

Death

 મોરબી નિવાસી 
શાહ અનસુયાબેન છબીલદાસ દુર્લભજીના મોટા સુપુત્ર 
મૂળવંતરાય છબીલદાસ શાહ ઉ. વ .૭૪ 
રવિવાર તા.૨૩-૮-૨૦૨૦ ના રોજ 
રાજકોટ મુકામે અરિહંત શરણ પામેલ છે 
તે ગુણવંતીબેનના પતિ,  
મેહુલ તથા વિમલના પિતા, 
બિપીનભાઈ, શૈલેષભાઈ, મુકેશભાઈ તથા જયેશભાઈના મોટા ભાઈ, 
ધરતી તથા પૂર્વીના સસરા, 
લોદરિયા ઠાકરશીભાઈ પરષોતમભાઈના જમાઈ, 
કેવિન, રોમિલ, પ્રાચી તથા પંક્તિના દાદા 
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને લૌકિક વ્યવહાર બંધ રાખેલ  છે.

Sunday, August 16, 2020

Death


 

મોરબી નિવાસી હાલ કોલકાત્તા  
પ્રકાશભાઈ શાંતિલાલ દોશીના ધર્મપત્ની, 
અ. સૌ . નયનાબેન પ્રકાશભાઈ દોશી  (ઉ. વ. ૫૪) 
શનિવાર તા. ૧૫-૦૮-૨૦૨૦  ના રોજ  અરિહંત શરણ પામેલ છે. 
તે નીરવ અને અંકિતના માતુશ્રી,  
ભારતીબેન, હંસાબેન, ચંદ્રિકાબેન, ધિરેનભાઈ, દિનેશભાઈના 
બંધુ પત્ની, 
તે અ. સૌ. હેમાનીબેન,  અ. સૌ. સારીકાબેનના જેઠાણી, 
તે ધ્વનિ, વીર ના ભાભુ 
તથા 
પિયર પક્ષે મોટા ઉજળા નિવાસી સ્વ. ભદ્રાબેન તથા  સ્વ. શ્રી કાંતિલાલ ઉત્તમચંદ દોશી ના સુપુત્રી,
હાલના સંજોગો અનુસાર પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🙏🙏🙏🙏🙏

Friday, August 14, 2020

Death

 

ખાખરેચી નિવાસી હાલ મલાડ 

ત્રેવાડિયા મુળીબેન ભાઇચંદભાઇના પુત્રવધૂ, 

ગં. સ્વ. કોકિલાબેન ઉ.વ. ૭૪

નવિનભાઇના ધર્મપત્નિ,   

તે સ્વ ખોઙીદાસભાઈ, સ્વ હરિશભાઇ ,અશોકભાઈ, કિશોરભાઇ, વિદુલાબેન પ્રવિણચંદ્ર શાહના બંધુપત્ની, 

તે સ્વ રતિલાલ અમરચંદ પારેખ (મોરબી) ના દિકરી, 

કિરણભાઇના બેન 

તા ૧૪-૮-૨૦૨૦ ના મોરબી  મુકામે અરિહંત શરણ પામેલ છે.

વર્તમાન  સંજોગોના કારણે લૌકિક વહેવાર બંધ રાખેલ છે🙏🏻

ફેસબુક 

Monday, August 10, 2020

Death

વાંકાનેર (હાલ બોરીવલી) નરેન્દ્ર અમૃતલાલ શાહના ધર્મપત્ની 

કલ્પનાબેન (ઉં. વ. ૬૭) 

તે જયાબેન પ્રાણજીવન શાહ (મડિયા)ના દીકરી. 

ચંદ્રકાંતભાઈ, દોલતરાય, નરેશભાઈ, સ્વ. હીરાબેન, સ્વ. હંસાબેન તથા સ્વ. પદ્માબેનના ભાભી. 

સતીશભાઈ, હરીશભાઈ પડિયા, અરુણાબેન, રમીલાબેન, સ્વ. નીનાબેન તથા વિશાખાબેનના બેન 

સોમવાર, તા.૧૦-૮-૨૦૨૦ના અરિહંતશરણ થયેલ છે. 

લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના બંધ રાખેલ છે.

ફેસબુક 

Saturday, August 8, 2020

Death

🙏🏻 અરિહંત શરણ 🙏🏻

ખાખરેચી નિવાસી, હાલ ઘાટકોપર (મુંબઈ) 
સ્વ લલીતાબેન ચુનીલાલ મણીલાલ વોરાના સુપુત્ર,
અશ્વિનભાઈ (ઉ. વ. ૬૪),
તે મયુરીબેનના પતી, હેમલ - નિર્ભયના પિતા, 
તે સુરેશભાઈ - શોભનાબેન રાજેશકુમાર ગાંધીના ભાઈ, 
તે નીપા - બીજલના સસરા, 
તે દેવીક - કિયાન - વીવાનના દાદા,  
તે શ્વસુર પક્ષે સ્વ. ચંદુલાલ જસરાજ પારેખના જમાઈ 
શનીવાર તા. ૮-૮-૨૦૨૦ ના અરિહંત શરણ પામેલ છે.
હાલની પરિસ્થીતી ને ઘ્યાનમાં રાખીને લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા રાખેલ નથી.

Wednesday, August 5, 2020

Death



વાંકાનેર નિવાસી હાલ મુંબઈ (કાંદિવલી) 
ગં. સ્વ. વિજયાબેન તથા સ્વ. શાંતિલાલ શેઠના પુત્ર 
વિજયભાઈ (ઉં. વર્ષ. ૬૯ ) 
તે રીટાબેનના પતિ, 
તે અ. સૌ. અર્પિતાના પિતા, 
તે મનોજભાઈ, શરદભાઈ તથા નીખિલભાઈના ભાઈ, 
તે હિતેષકુમાર  દિલીપભાઈ સાંઘાણીના સસરા, 
તે પ્રિષા અને રિયાના નાના, 
તે સાસરા પક્ષે સ્વ. નવનીતલાલ ચુનીલાલ શાહના જમાઈ, 
તે  જતીનભાઈ તથા અ. સૌ. રક્ષાબેન કિશોરભાઈ દંડના બનેવી  
બુધવાર તા. ૦૫-૦૮-૨૦૨૦ ના અરિહંત શરણ પામેલ છે. 
હાલ ની પરિસ્થિતિ અનુસાર લૌકિક વ્યવહાર તથા 
પ્રાર્થનાસભા રાખેલ નથી.

Saturday, August 1, 2020

Death

વાંકાનેર હાલ મુંબઈ રાજેન્દ્રકુમાર નવલચંદ શેઠના ધર્મપત્ની 
અ. સૌ. રક્ષાબેન (ઉં. વ. ૬૩) 
તે વિરલ તથા અદિતીના માતુશ્રી, 
નીધીબેન તથા કલ્પેશ શાહના સાસુ,
સ્વ. વિદ્યાબેન પ્રાણલાલ મહેતાની સુપુત્રી, 
સ્વ. બિપીનચંદ્ર, જીતેન્દ્રભાઈ, સ્વ. કિરીટભાઈ, નલીનભાઈના ભાભી
તા. ૩૧-૭-૨૦૨૦ના અરિહંતશરણ પામેલ છે
લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.