Friday, April 28, 2017

Monday, April 10, 2017

Death




મોરબી હાલ ઘાટકોપર સ્વ. હરેન્દ્રભાઇ ભાઇચંદ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. ચંદ્રકળાબેન (ઉં. વ. ૮૭) તા. ૮-૪-૧૭ શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. મહેશભાઇ, દીપકભાઇ, મુકેશભાઇ, ચેતનભાઇના માતુશ્રી. અ. સૌ. હીનાબેન, દીપ્તીબેન, સુરભીબેનના સાસુ. નેહા, કોમલ, વિધી, કીંજલ, ધવલ, એકતા, જીનલ, ચાર્મી હાર્દીક દોશીના દાદી. વાંકાનેર નિવાસી સ્વ. દુધીબેન અમૃતલાલ પદમશી શાહના દીકરી. બંને પક્ષની પ્રાર્થનસભા બુધવાર તા. ૧૨-૪-૧૭ના ૪ થી ૬. સ્થળ: લાયન્સ કમ્યુનીટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર (ઇ). લૌ. વ્ય. બંધ છે.

Sunday, April 9, 2017

WhatsApp Message

અવસાન 
સ્વ. હરેન્દ્ર ભાઈચંદ હરજીવન મહેતાના ધર્મપત્ની ગં.સ્વ. ચંદ્રિકાબેન હરેન્દ્ર મહેતા, ઉમર ૮૭, અરિહંત શરણ પામેલ છે.

તેમની સ્મશાનયાત્રા, સોમવાર, ૧૦ એપ્રિલ ૨૦૧૭ સવારે ૭:૩૦ વાગે ઘાટકોપર, તેમના નિવાસ સ્થાનેથી રાખવામાં આવેલ છે.

પરમ કૃપાળુ પરમાત્મા સદગત ના આત્મા ને  પરમ શાંતિ આપે અને પરીવાર ને આ દુઃખને સહન કરવા અખૂટ હિમ્મત આપે.

🙏ૐ શાંતિ, શાંતિ, શાંતી.🙏

(લલિત સંઘવી દ્વારા પ્રેષિત  )

Friday, April 7, 2017

Samaj Utkarsh Volume 56 Issue No 2 February 2016


To read  Samaj Utkarsh click here  

Details of Cricket Match to be played on 16th April 2017  Page 2

Jivanchakra  Page 3 

Report of 35th Annual day at Royal Garden Resorts Page 5 -6-7 

Sabhar Sweekar Receipt Nos  364 to 386  Page 8

35 માં વાર્ષિકોત્સવ સમારંભના પ્રમુખ શ્રી મુકેશભાઈ કસ્તુરચંદ દોશી નો પરિચય પાનું 19 

35 માં વાર્ષિકોત્સવ સમારંભના અતિથિ વિશેષ શ્રી જયંતીભાઈ વાડીલાલ શાહ નો પરિચય પાનું 20 

35 માં વાર્ષિકોત્સવ સમારંભના સ્વાગત પ્રમુખ શ્રી અમૃતલાલ ઉજમશીભાઈ દોશી નો પરિચય પાનું  21

35 માં વાર્ષિકોત્સવ સમારંભના દીપપ્રજવલક શ્રીમતી વર્ષાબેન વિજયભાઈ મેહતા નો પરિચય પાનું 22

35 માં વાર્ષિકોત્સવ સમારંભના વિશેષ સન્માનીય શ્રીમતી કવિતાબેન નિલેશભાઈ સંઘવી નો પરિચય પાનું 23

સમાજના ગૌરવ સમા વ્યવસાયિક સિદ્ધિ હાંસલ કરનાર શ્રી મનીષભાઈ નવનીતરાઈ વોરા નો પરિચય પાનું 24

35 માં વાર્ષિકોત્સવ સમારંભના સહયોગી દાતા તેમ જ સહાયક દાતા પરિવારની યાદી પાનું 25

કેળવણી પારિતોષિક વિજેતાઓના નામની યાદી  પાના  26 થી 30

Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff

Monday, April 3, 2017

Death


સ્વ. હર્ષદરાય લાલચંદ મોવાણી મુકામ વલસાડ તા. ૨૮-૩-૧૭ મંગળવારના અરિહંતશરણ થયા છે. તે ચંદનબેન લાલચંદના દીકરા. ભરતભાઇના ભાઇ. અમૃતલાલ ચત્રભુજ  શાહ, સુખલાલ, વાડીલાલ, કાંતીભાઇ, અનુભાઇ, મહેન્દ્ર, મુકતાબેન, વીણાબેન, હેમલતાબેનના ભાણેજ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.