શ્રી મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી યુવક મંડળ મુંબઈ
આદરણીય જ્ઞાતિજનો,
આપ સૌ દાનવીર દાતાઓની ઉદારતાથી 🏏 ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ટુંક સમયમાં ૧૧ ટીમ લેવાઈ ગયેલ છે અને ફક્ત એક ટીમ બાકી છે. યુવક મંડળની કારોબારી સમિતિ આપ સૌનો 🙏 ખુબ ખુબ આભાર 🙏 વ્યક્ત કરે છે અને ભવિષ્યમાં પણ આવા સમાજ લક્ષી કાર્ય કરવામાં આવી જ રીતે સાથ અને સહકાર આપશો એવી અભિલાષા સાથે જય જિનેન્દ્ર.
વિશેષમાં આ 🏆 ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તા. ૦૯/૦૩/૨૦૨૫ નારોજ અમુલખ અમીચંદ સ્કુલ, માટુંગા ખાતે કરેલ છે. આ ટુર્નામેન્ટમાં રમવા માટેની પ્લેયર રજીસ્ટ્રેશન લીંક આપણા સમાજની વેબસાઈટ www.mjvyuvakmandal.org પર રાખેલ છે જેમાં ફોર્મ ભરી ₹૪૦૦ રજીસ્ટ્રેશન ચાર્જ ભરી રજીસ્ટર થવા વિનંતી છે. એકબીજાને ઓળખી શકે એને પ્રોત્સાહન આપતી એક પ્રવૃત્તિમાં તન,મન અને ધનથી સાથ અને સહકાર દરેક દાતા તરફથી મળશે એવી અભિલાષા સાથે ટૂર્નામેન્ટમાં ભાગ લેવા નીચે જણાવેલ કમિટીના સભ્યોનો સંપર્ક કરવા નમ્ર વિનંતી છે.
દેવાંગભાઈ - 9320678825
જીમીશભાઈ - 9869102785
આશીષભાઈ - 9323032227
આ ટુર્નામેન્ટ તથા વાર્ષિક ઉત્સવ માટે નીચે મુજબ દાનવીર દાતાઓ આવકાર્ય છે.
ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્ટ તથા વાર્ષિક ઉત્સવ ૨૦૨૫
૧૫૦૦૦/- ટીમ ઓનર
૫૧૦૦૦/- મેન સ્પોનસર
૨૫૦૦૦/- સબ સ્પોનસર
૧૫૦૦૦/- નવકારસીના દાતા
૩૧૦૦૦/- બપોરના જમણવારના દાતા
૨૧૦૦૦/- સાંજના જમવાના દાતા
૫૦૦૦/- બેનરના દાતા ૨*૩ સાઈઝ
૧૫૦૦૦/- ટ્રોફીના દાતા
૧૧૦૦૦/- સહાયક દાતા
૫૦૦૦/- સહદાતા
જે જે દાતાઓએ લાભ લીધેલો છે તેમના નામ ટૂંક સમયમાં જાહેર કરશું
સાથ અને સહકાર આપવા બદલ દરેક જ્ઞાતીતાનનો વિશેષ આભાર
લી.
પ્રમુખ
જીમીશ ધીરેન્દ્રભાઈ લોદરિયા
શ્રી મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી યુવક મંડળ મુંબઈ