મોરબી નિવાસી હાલ ઘાટકોપર
મહાસુખલાલ મોહનલાલ મહેતા (ઉં.વ.૮૧)
તે ચંદ્રકલાબહેન (ચંદનબેન)ના પતિ,
તે રાજન,નમ્રતા,મિતાના પિતા,
તે શિતલબેન, મનીષભાઈ ઠક્કર,સમીરભાઈ શાહના સસરા,
તે આન્યાના દાદા તથા જુહી,નેહલ,મૈત્રી,જશના નાના,
તે સ્વ.સ્વરૂપચંદભાઈ,સ્વ.રમેશભાઈ,સ્વ.નરોત્તમભાઈ, સ્વ.રજીબેન શાંતિલાલ મકીમ, સ્વ. ઇન્દુબેન નરેનભાઈ પુનાતરના ભાઈ,
તે સસરા પક્ષે સ્વ. કાંતાબેન મનસુખલાલ જેઠાલાલ શાહના જમાઈ,
તે રંજનબેન મહેન્દ્રભાઈ ગાંધી, પુષ્પાબેન કનકરાય મેહતા, રમીલાબેન પ્રદીપભાઈ શાહ, સ્મિતાબેન પ્રફુલભાઈ પારેખના બનેવી
રવિવાર તા. ૨૫-૮-૨૦૨૪ ના અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા સોમવાર તા. ૨૬-૮-૨૦૨૪ સાંજે ૫.૩૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળી ઘાટકોપર હિન્દુ સ્મશાન ભૂમિએ જશે.
નિવાસ સ્થાન:
૬૦૪, ઓપલ બિલ્ડિંગ,
નીલકંઠ રેજન્સી,
પંતનગર, ઘાટકોપર ઈસ્ટ,
મુંબઈ ૪૦૦૦૮૬
ફોન નં: ૯૮૧૯૩૩૯૪૯૪/૯૮૯૨૨૧૧૨૫૫
લૌકિક વ્યવહારની પ્રથા બંધ છે